________________
આશાપુરીનો ગરબો/ઇરિયાવાહિની સઝાય
રવિવાર કડી ૧૮ મુ. પૃ.૪૩૬ આશાપુરીનો ગરબો : સકલેશ્વ/સાંકળેશ્વર ૨.ઈ.૧૮૫૩/સં.
૧૯૦૯ ભાદરવા વદ-૯ બુધવાર કડી ૯૯ મુ. પૃ.૪૪૫ આશાપુરીનો છંદ: માધવજી ૨.ઈ. ૧૭૨૭/સં.૧૭૮૩ ચૈત્ર-૩
ગુરુવાર મુ. પૃ.૩૦૬ આશીર્વાદ પ્રબંધ : દીપવિજય-૨ પૃ.૧૭૫ આષાઢભૂતિ ચોઢલિઉ: ભીખજી ૨.ઈ.૧૭૮૦/સં.૧૮૩૬ આસો
વદ-૧૦ પૃ.૨૮૪ આષાઢાભૂતિ ચરિત્ર: કનકસોમ (વાચક) ૨.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮
આસો વદ-૧૦ કડી ૬૦ ઢાળ ૪ પૃ.૪૪ આષાઢાભૂતિ ચોપાઈ : જ્ઞાનસાગર-૪ ૨.ઈ.૧૬૬૮/સં.૧૭૨૪ પોષ
વદ-૨ કડી ૨૧૧ ઢાળ ૧૬ પૃ.૧૪૮ આષાઢાભૂતિધમાલ: કનકસોમ (વાચક) ૨.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮
આસો સુદ-૧૦ કડી ૬૦ ઢાળ ૪૦ પૃ.૪૪ આષાઢાભૂતિ પ્રબંધઃ જ્ઞાનસાગર-૪ ૨.ઈ.૧૬૬૮/સં.૧૭૨૪ પોષ
વદ-૨ કડી ૨૧૧ ઢાળ ૧૬ પૃ.૧૪૮ આષાઢાભૂતિ અસ : કનસોમ (વાચક) ૨.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮
આસો સુદ-૧૦ કડી ૬૦ ઢાળ ૪ પૃ.૪૪ આષાઢાભૂતિ રાસ : જ્ઞાનસાગર-૪ ૨.ઈ. ૧૬૬૮/સં.૧૭૨૪ પોષ
વદ-૨ કડી ૨૧૧ ઢાળ ૧૬ પૃ.૧૪૮ આષાઢાભૂતિ સઝાયઃ કનકસોમ (વાચક) ૨.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮
આસો સુદ-૧૦ કડી ૬૦ ઢાળ ૪ પૃ.૪૪ આષાઢભૂતિ સઝાય : દેવસુંદર ૨.ઈ.૧૫૩૧ કડી ૮૪ પૃ.૧૮૫ આષાઢભૂતિ સઝાય: માલ મુનિ-૧ પૃ.૩૧૩ આસમનંદન ચોપાઈ : ચઉહથ/ચોથો ૨.ઈ.૧૫૩૧ કડી ૩૯૬
પૃ.૯૯ . આહારગવેષણા સઝાય: મેઘવિજય-૩ પૃ.૩૨૫ આહારગ્રહણ સઝાયઃ વૃદ્ધિવિજય (ગણિ) પૃ.૪૨૬ આહારદોષ છત્રીસી: જિનહર્ષ-૧/જસરાજ ૨.ઈ.૧૬ ૭૧/સં.
૧૭૨૭ અસાડ વદ-૧૨ પૃ.૧૩૨ આલિકકર્મ : કૃષ્ણદાસ-૧ લે.ઈ.૧૫૪૯ના અરસામાં પૃ.૬૭ આંખકાન સંવાદ: સહજસુંદર-૧ પૃ.૪૫૪ આંખમીંચામણાનો ગરબોઃ વલ્લભ-૨ કડી ૮૪ મુ. પૃ.૮૧, ૩૯૩ આંચલિકખંડનગર્ભિત ઋષભજિન સ્તુતિઃ રત્નસિંહ-૨ કડી ૪
પૃ.૩૪૪ આંચલિકખંડન ભાસઃ કેશવદાસ / કેસોદાસ લે.સં.૧૮મી સદી
અનુ. કડી ૩૮ પૃ.૭૦ આંચલિકખંડન હમચી: કેશવદાસ/કેસોદાસ લે.સં.૧૮મી સદી
અનુ. કડી ૩૮ પૃ.૭૦ આંતરાનું સ્તવન: તેજસિંહ (ગણિ)-૧ ૨.ઈ.૧૬ ૭૯ કડી ૪૫
પૃ.૧૫૯ આંતરાનું સ્તવન (૨૪ તીર્થકરનું): રામવિજય-૩ ૨.ઈ.૧૭૧૭ ઢાળ
૪ મુ. પૃ.૩૬ ૨ આંબડકથાનક ચોપાઈઃ મંગલમાણિક્ય/મંગલ માણેક (વાચક) ૨.ઈ. ૧૫૮૨/સં.૧૬૩૯ કારતક સુદ-૧૩ કડી ૭ આદેશની ૨૬૪૧
મુ. પૃ.૩૦૨ આંબાઆખ્યાન: ગિરધર-૨ કડી ૩૨ મુ. પૃ.૮૪ આંબાનો મહિમા : ગિરધર-૨ કડી ૩૨ મુ. પૃ.૮૪ આંબિલતપ શ્રી સિદ્ધચક્રસ્તવનમાન મુનિ-૧/માનવિજય કડી
૨૫ ઢાળ ૪માં વિભાજિત મુ. પૃ.૩૦૮ આંબેલની ઓળીનું સ્તવન : રામશિષ્ય કડી ૫ મુ. પૃ.૩૬૩ ઇચ્છા પરિણામ ચોપાઈ: ભાવસાગર સૂરિ) શિષ્ય ૨.ઈ.૧૫૩૪
પૃ.૨૮૪ ઇચ્છા પરિણામરાસ: જયવલ્લભ (વાચક-૨ ૨.ઈ.૧૫૨૧ કડી
પ૯/૭૩ પૃ.૧૧૩ ઈચ્છા પરિમાણરાસ (દ્વાદશત્રત સ્વરૂ૫): વિદ્યાપ્રભ (સૂરિ)
લે.ઈ.૧૫૫૯ પૃ.૪૦૫ ઇડરગઢચૈત્ય પરિપાટીઃ સુધાનંદન (સૂરિ) શિષ્ય કડી ૩૮ મુ.
૫.૪૬ ૭. ઈડરગઢચૈત્ય પરિપાટઃ સુમતિસુંદર (ગણિ)-૧ કડી ૩૮ મુ.
પૃ.૪૬૯ ઈન્દઉત્સવઃ રણછો-૨ ૨.ઈ.૧૭૧૭/સં.૧૭૭૩ વૈશાખ - કડવાં
૧૪ મુ. પૃ.૩૩૬ ઈન્દ્રનંદિસૂરિ વિવાહલુઃ ભાવાનંદ પંડિત)-૧ ૨.ઈ.૧૪૮૪ કડી
૧૦૪ પૃ.૨૫૪ ઈન્દ્રભાનુપ્રિયારત્ન સુંદરીસતી ચોપાઈઃ સુખસાગર-૧ ૨.ઈ.
૧૬ ૭૬ /સં.૧૭૩૨ ભાદરવા સુદ-૮ બુધવાર પૃ.૪૬૫ ઇયપથિકા આલોયણ સઝાય : પ્રીતિવિમલ કડી ૧૮ મુ. પૃ.૨૫૬ ઇયપથિકીમિથ્યા દુષ્કૃત્ય સઝયઃ મેરુવિજય-૧ કડી ૧૬ મુ.
પૃ.૩૨૬ ઇયવાહી પદ્ગશિકા: જયસોમ (ઉપાધ્યાય)-૨ ૨.ઈ.૧૫૮૪ વૃત્તિ
ઈ.૧૫૮૫ પ્રાકૃત પૃ.૧૧૭ દરિયાપથિકાષ ત્રિશિકા : ધર્મસાગર (ઉપાધ્યાય)-૨ સંસ્કૃત
પૃ.૧૯૬ ઇરિયાવહીની સઝાય: વિદ્યાવિજય-૧ કડી ૧૫ મુ. પૃ.૪૦૬ ઈરિયાવહીમિથ્યા દુષ્કૃત્યસ્વપ્ન પર બાલાવબોધઃ રાજસોમ-૧
પૃ.૩૫૪ ઇરિયાવહી વિચાર રાસ સહજસુંદર-૧ ૭૫/૮૭ કડી મુ. પૃ.૪૫૪ ઇરિયાવહી સઝાય: (પામુનિ)૨ કડી ૧૬ મુ. પૃ.૨૩૭ ઇરિયાવહી સઝાય: પ્રીતિવિમલ કડી ૧૮ મુ. પૃ.૨૫૬ ઇરિયાવહી સઝાયઃ વિનયવિજય (ઉપાધ્યાય)-૧ ૨.ઈ.૧૬૭૭ કડી
૨૬ મુ. પૃ.૪૧૦ ઇરિયાવહી સઝાય: વીરવિજય-૪/શુભવીર મુ.પૃ.૪૨૨ ઈરિયાવાહિની સઝાય: મેઘવિજય (ગણિ) શિષ્ય કડી ૭ મુ.
મધ્યકાલીન કૃતિસૂચિ ૧૭