________________
આદિનાથ ભાસ/આદીશ્વર સ્તવન આદિનાથ ભાસઃ મુંજ લે.સં.૧૭મી સદી અનુ. કડી ૪ પૃ.૩૨૧ આદિનાથ ચસ: ગુણરત્ન (સૂરિ-૨ કડી ૧૪૩ પૃ.૮૭ આદિનાથ રાસ : જિનદાસ (બ્રહ્મ-૧ ગ્રંથાગ્ર ૪૫૦ પૃ.૧૨૪ આદિનાથ રાસઃ લાવણ્યસમય કડી ૨૨ મુ. પૃ.૩૮૮ આદિનાથવિનતિ સ્તવન: ગુણ (સૂરિ) કડી ૨૪ પૃ.૮૬ આદિનાથ વિનતિ (સોપારામંડન): જયતિલકસૂરિ શિષ્ય કડી ૧૯
પૃ.૧૧૨ આદિનાથ વિનતિરૂપશ્રીશંત્રુજય સ્તવન : પ્રેમવિજય-૧ કડી ૨૩ મુ.
પૃ.૨૫૯ આદિનાથવિનતિ : રત્નાકરચંદ્ર મુનિ) ઈ.૧૫મી સદીના મધ્યભાગ
મુ. પૃ.૩૪૫, ૫૦૪ આદિનાથવિનંતિઃ લાવણ્યસમય ૨.ઈ.૧૫૦૬ / સં.૧૫૬ ૨ આસો
વદ-૧૦ કડી ૪૭ ઢાળ ૫ મુ. પૃ.૩૮૮ આદિનાથ વિવાહલ: જયતિલકસૂરિ લે.સં.૧૬મી સદી અનુ.
પૃ.૧૧૨ આદિનાથ વિવાહલઉ: રત્નચંદ્ર ર.ઈ.૧૬મી સદી કડી ૨૫ પૃ.૩૪૦ આદિનાથ વિવાહલો: ક્ષેમરાજ કડી ૧૫ પૃ.૭૫ આદિનાથ વિવાહલોઃ જયતિલકસૂરિશિષ્ય ૨.ઈ.૧૩૯૭ | સં. ૧૪૫૩ ભાદરવા-૧૦ રવિવાર પૃ.૧૧૨ આદિનાથ વિવાહલો: નીંબો લે.ઈ. ૧૬ ૧૯ / સં.૧૬ ૭૫ આસો
વદ-૩ કડી ૨૪૫ ગ્રંથાઝ ૪૦૦ પૃ.૨૨૫ આદિનાથ વિવાહલો : રવિ-૧ ૨.ઈ.૧૩૯૭ કડી ૫૪ પૃ.૩૪૬ આદિનાથ વિવાહલો: શ્રીવંત કડી ૨૩૬ પૃ.૪૪૨ આદિનાથવૃદ્ધ સ્તવનઃ રત્નસુંદર-૨ લે.ઈ. ૧૫૯૮ કડી ૧૩
પૃ.૩૪૪ આદિનાથશત્રુજય સ્તવનઃ પ્રેમચંદવાચક-૧ ૨.ઈ. ૧૭૨૩/ સં. ૧૭૭૯ જેઠ સુદ-૨ બુધવાર કડી ૩૪ પૃ.૨૫૭ આદિનાથશત્રુજય સ્તવનઃ ભાવહર્ષ (ઉપાધ્યાય-૧ લે.ઈ. ૧૬૦૩
પૃ.૨૮૪ આદિનાથ સલોકોઃ વિનીતવિમલ ૨.ઈ.૧૬૯૩ પહેલાં કડી પ૫ મુ.
પૃ.૪૧૨ આદિનાથ સ્તવન: કીર્તિવિજય કે.ઈ.સં.૧૬૪૬ કડી ૭ પૃ.૫૮ આદિનાથ સ્તવન (નાગપુરમંડન): કુશલહર્ષ / કુશલહર્ષ (કવિ) /
કુશલહર્ષગણિ) કડી ૨૪ પૃ.૬૩ આદિનાથ સ્તવનઃ જયતિલકસૂરિશિષ્ય ૨.ઈ.૧૩૯૭/ સં.૧૪૫૩
ભાદરવા-૧૦ રવિવાર પૃ.૧૧૨ આદિનાથ સ્તવન (સોપારામંડન): જયતિલકસૂરિશિષ્ય કડી ૧૯
પૃ. ૩૦૧ આદિનાથ સ્તવન: માન મુનિ)-૧ માનવિજય ઢાળ ૪ પૃ.૩૦૮ આદિનાથ સ્તવન: વાસણ-૧ કડી ૨૧ પૃ.૩૯૯ આદિનાથ સ્તવન (રૂપપુરમંડન): વિદ્યાપ્રભસૂરિ)-૧ કડી ૭
પૃ.૪૦૬ આદિનાથ સ્તવન : વિનીતવિજય કડી ૭ પૃ.૪૧૨ આદિનાથ સ્તવન (શત્રુંજયમંડન): સમરચંદ્ર (સૂરિ)/સમરસિંઘ, સમરસિંહ ૨.ઈ.૧૫૫૨/૧૫૫૦/સં. ૧૬૦૮ કે ૧૬૦૬ મહા સુદ ૮ કડી ૧૩ મુ. પૃ.૪૫૦ આદિનાથ સ્તવનઃ હર્ષવિજય-૧ ૨.ઈ.૧૫૯૯/મં.૧૬ ૫૫ વૈશાખ
સુદ-૧૪ રવિવાર કડી ૫૭ પૃ.૪૮૯ આદિનાથ સ્તુતિઃ ઋદ્ધિચંદ્ર ૧૮મી સદી અનુ. પૃ.૩૬ આદિનાથ સ્તોત્ર: યતિવિજયશિષ્ય લે.સં. ૧૮મી સદી અનુ.
પૃ.૩૩૧ આદિનાથસ્વામીનું સ્તવન : જીવરાજ-૨ ૨.ઈ.૧૬ ૧૬/સં.૧૬૭૨
શ્રાવણ સુદ-૫ પૃ.૧૩૭ આદિપર્વઃ નાકર(દાસ-૧ કડવાં ૨૬ અધુરું પૃ.૨૧૬ આદિપર્વ: મનોહરદાસ-૧ ૨.ઈ.૧૬૦૪ કડવાં ૪૩ પૃ.૨૯૬ આદિપર્વ: માધવદાસ-૩ ૨.ઈ.૧૬ ૧૯/મં.૧૬ ૭૫ આસો સુદ-૧૪
રવિવાર પૃ.૩૦૭ આદિપર્વ: વિષ્ણુદાસ-૧ પૃ.૪૧૯ આદિપર્વ: હરિદાસ-૩ ર.ઈ.૧૫૮૮-૧૫૯૧/સં.૧૬૪૪-૧૬૪૭
અષાડ સુદ-૧૨ શુક્રવાર કડી ૩૨૨૮ કડવાં ૮૮ મુ. ૫.૪૮૪ આદિસ્તવન પર બાલાવબોધઃ ગુણવિનય (વાચક-૧ પૃ.૮૯ આદીશ્વર સ્તવનોઃ રામવિજય-૨ મુ. પૃ.૩૬૨ આદીશ્વરજિન છંદઃ લાવણ્યસમય ૨.ઈ.૧૫૦૬ / સં.૧૫૬ ૨
આસો વદ-૧૦ કડી ૪૭ ઢાળ ૫ મુ. પૃ.૩૮૮ આદીશ્વરજિન સ્તવન કનકવિજય કે.ઈ.સં.૧૮મી સદી અનુ. કડી
૫ પૃ.૪૨ આદીશ્વરજિન સ્તવન: જિનચંદ્ર-૬ કડી ૭ પૃ.૧૨૪ , આદીશ્વર લગ: જ્ઞાનભૂષણ-૧ લે.ઈ.૧૫૭૮ કડી ૫૦૧ પૃ.૧૪૪ આદીશ્વર બિરદાવલી : વસ્તુપાલ (ગણિ) કડી ૧૫ પૃ.૩૯૭ આદીશ્વરભગવાનનું સ્તવનઃ શાંતિકુશલ કડી ૪ હિંદી-ગુજરાતીમિશ્ર મુ. પૃ.૪૩૨ આદીશ્વર વિનતિઃ પાર્જચંદ્ર-૨ / પાસાચંદ ૫૫ કડી મુ. પૃ.૨૪૫ આદીશ્વર વિનતિઃ હરિકલશ-૧ કડી ૧૩ પૃ૪૮૨ આદીશ્વર વિવાહલોઃ ઋષભદાસ-૧ કડી ૬૯ / ૭૧ પૃ.૩૮ આદીશ્વરસમોસરણ રાસ: સુરેન્દ્રકીર્તિ (ભટ્ટાક) (ર.ઈ.૧૬ ૮૧)
પૃ.૪૭૧ આદીશ્વર સ્તવનઃ ઉદયરત્ન(વાચક-૩ પૃ.૩૧ આદીશ્વર સ્તવન: રત્નસંદર-૫ કડી ૪૯ પૃ.૩૪૪ આદીશ્વર સ્તવનઃ રાજસમુદ્ર લે.ઈ.૧૬૫૫ પૃ.૩૫૩
પૃ.૧૧૨
આદિનાથ સ્તવનઃ જિનહર્ષ-૧/જસરાજ કડી ૨૧ ઢાળ - મુ.
પૃ.૧૩૨ આદિનાથ સ્તવનઃ પુયસાગર-૧ કડી ૨૬ પૃ.૨૪૯ આદિનાથ સ્તવન: મહીકલશ લે.સં.૧૭મી સદી અનુ. કડી ૨૩
૧૪ મધ્યકાલીન કૃતિસૂચિ