________________
સપ્તપદી શાસ્ત્ર/સમરાસર-સંઘપતિ સમરસિંહ ચસ
સપ્તપદી શાસ્ત્ર: પાર્જચંદ્ર-૨/પાસચંદ પ્રાકૃત પૃ.૨૪૫ સપ્તપુરુષ છંદ: ભક્તિવિજય-૩ ૨.ઈ.૧૭૪૭ કડી ૨૯ પૃ.૨૭૩ સપ્તપ્રકાર કથા : માણિક્યસુંદરસૂરિ)-૧/માણિકયચંદ્રસૂરિ) ૨.ઈ.
૧૪૨૮ પૃ.૩૦૪ સપ્તપ્રશ્રી: તેજપાલ-૧ ૨.ઈ.૧૬ ૧૯ સંસ્કૃત પૃ.૧૫૭ સપ્તભંગીગર્ભિત વીરજિન સ્તવનઃ દાનવિજય-૨ ૨.ઈ.૧૬ ૭૧/સં.
૧૭૨૭ વૈશાખ કડી ૬૨ પૃ.૧૭૨ સપ્તભૂમિકા: દયારામ-૧/દયાશંકર પૃ.૧૬૬ સપ્તભૂમિકા : દામોદરશ્રમ કડી ૧૪ મુ. પૃ.૧૭૩ સપ્તભેદપૂજાવિચાર સ્તવન : પાર્જચંદ્ર-૨/પાસાચંદ કડી ૨૯ પૃ.
૨૪૫ સપ્તભોમિકા: રવિદાસ/રવિરામ/રવિસાહેબ) મુ. હિંદી પૃ.૩૪૬ સપ્તવ્યસનકથા ચુપાઈબંધ રાસ : રત્નસુંદરસૂરિ-૧ ૨.ઈ.૧૫૫૮/
સં.૧૬૪૧ પોષ સુદ-૫ રવિવાર ગ્રંથાગ ૧૮૫૧ પૃ.૩૪ સપ્તવ્યસન વેલી: હેમસાર લે.સં.૧૭મી સદી કડી ૯ પૃ.૪૯૯ સપ્તવ્યસન સઝાય: રત્નકુશલ-૨ લે.ઈ.૧૮૨૬ કડી ૫ પૃ.૩૪૦ સપ્તવ્યસન સાય: રત્નનિધાન(ઉપાધ્યાય) પૃ.૩૪૧ સપ્તવ્યસન સાય: રવિચંદ્ર-૨ લે.સં.૧૯મી સદી કડી ૧૦ પૃ.
૩૪૬ સપ્તશતિજિન સ્તવન: ન્યાયસાગર-૨ ૨.ઈ.૧૭૨૪ કડી ૫૬ પૃ.
૨૩૦ સપ્તશતી: ભાલણ કડવા ૧૦ અને ૧૪ ખંડ મુ. પૃ.૨૮૧ સપ્તશ્લોકી ગીતા : પ્રીતમ-૧/પ્રીતમદાસ કડી ૯ મુ. પૃ.૨૫૫ સપ્તસતી: શ્રીધર-૧ કડી ૧૨૦ પૃ.૪૪૨ સપ્તસ્કંધ: પ્રેમાનંદ-૨ અધ્યાય ૧૫ અને કડવાં ૨૮ પૃ.૨૬૩ સપ્તસ્મરણ બાલાવબોધઃ દેવચંદ્રગણિ-૩ પૃ.૧૮૧ સપ્તસ્મરણ બાલાવબોધઃ સાધુકીર્તિઉપાધ્યાય)-૪ ૨.ઈ.૧૫૫W.
સં.૧૬ ૧૧ આસો વદ-૩૦ પૃ.૪૫૮ સપ્તસ્મરણ તબકઃ કુંવરવિજય-૧ પૃ.૬૪ સપ્તાતશતજિન સ્તવનઃ ભાવસાગર-૧ ૨.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮
આસો સુદ-૩ પૃ.૨૮૪ સપ્તાધ્યાયી: જગજીવન-૧ મુ. પૃ.૧૦૮ સભાપર્વ: નાકર(દાસ-૧ કડવાં ૧૩ પૃ.૨૧૬ સભાપર્વ : વિષ્ણુદાસ કડવાં ૨૦ મુ, પૃ.૪૭ સભાપર્વ ૨): વિષ્ણુદાસ-૧ ૨.ઈ.૧૫૯૮/સં.૧૬૫૪ આસો વદ
રવિવાર કડવાં ૩૬ મુ. પૃ.૪૧૮ સભાપર્વ: શિવદાસ-૩ કડવાં ૨૦ પૃ.૪૩૫ સભાપર્વ: શેધજી/રોધજી ૨.ઈ.૧૫૯૫ કડવાં ૧૩ પૃ.૪૪૦ સભાપર્વ: હરદાસ લે.સં.૧૯મી સદી અનુ. પૃ.૪૮૧ સમકિત ઉપર એશિકરાજાની સઝાયઃ કીર્તિવિજય-૫ કડી ૪૧ ઢાળ
૨ મુ. પૃ.૫૮ સમકિતકૌમુદી ચતુષ્પદી: આલમચંદ ૨.ઈ.૧૭૬ ૬/સં.૧૮૨૨
માગશર સુદ-૪ પૃ.૨૩ સમકિતની સઝાયઃ જ્ઞાનસાગર-૫/ઉદયસાગરસૂરિ) ર.ઈ.૧૭૩૦
ઢાળ ૫ મુ. પૃ.૧૪૯ સમકિતપચીસીનું સ્તવનઃ પધવિજય-૩ ૨.ઈ.૧૭૫૫/સં.૧૮૧૧
આસો સુદ-૨ કડી ૬૮ અને ઢાળ ૧૦ પૃ.૨૪૦ સમકિત પર સઝાયો: વિશુદ્ધવિમલ પૃ.૪૧૭ સમકિત ભાસ: ચરણકુમાર-૨ લે.સં.૧૯મી સદી અનુ. કડી ૩૭
પૃ.૧૦૦ સમકિત ભાસ: શુભવર્ધન(પંડિત) શિષ્ય પૃ.૪૩૮ સમકિત મૂળ બાવ્રતની સઝાય: તિલકવિજય-૧ ઢાળ ૧૩ મુ. પૃ.
૧૫૫ સમકિતશીલ સંવાદ રાસઃ અજિતદેવસૂરિ ૨.ઈ.૧૫૫૪ પૃ.૬ સમકિત સઝાયઃ દર્શનભુનિ) કડી ૫ પૃ.૧૬૮ સમકિત સમ્રયઃ દર્શનભુનિ) કડી ૫ પૃ.૧૬ ૨ સમકિત સત્તરી સઝાયઃ જિનહર્ષ-૧/જસરાજ ૨.ઈ.૧૬૮૭/સં. ૧૭૩૬ શ્રાવણ/ભાદરવો આસો સુદ-૧૦ કડી ૭૦ ઢાળ ૭ મુ.
પૃ.૧૩૨ સમકિતસાર પ્રશ્નોત્તર પચ્ચીસી સઝય: જયેષ્ઠમલ્લ-૧/જેઠા
(ઋષિ) ૨.ઈ.૧૮૨૩ પૃ.૧૫૧ સમકિતસાર રાસઃ ઋષભદાસ-૧ ૨.ઈ.૧૬ ૨૨/સં.૧૬ ૭૮ જેઠ
સુદ-૨ ગુરુવાર કડી ૮૭૯ પૃ.૩૮ સમકિતસાર રાસઃ જિનદાસ(બ્રહ્મ)-૧ પૃ.૧૨૪ સમકિતસાર વિચાર સ્યાદવાદ સ્વરૂપ વર્ણન: ચરણકુમાર-૧ લે.ઈ.
૧૬ ૭૮ કડી ૬૮ પૃ.૧૦૦. સમકિતસુંદર પ્રબંધઃ લાવણ્યરત્ન ૨.ઈ.૧૫૧૭/સં.૧૫૭૩ કારતક
કડી ૩૩૮ પૃ.૩૮૬ સમકિત સમ્યકત્વ) સુંદર રચસઃ લાવયરત્ન ૨.ઈ.૧૫૧૭/સં.
૧૫૭૩ કારતક કડી ૩૩૪ પૃ.૩૮૬ સમકિતસ્વરૂપ વિજ્ઞપ્તિ સ્તવનઃ પદ્મસુંદર લે.સં.૧૮મી સદી કડી
૩૪ પૃ.૨૪૧ સમતા શતક: યશોવિજય (ઉપાધ્યાય)-૩/જશવિજય દુહા ખદ મુ.
પૃ.૩૩૪ સમયસર બાલાવબોધઃ રામવિજય-જીરૂપચંદ ૨.ઈ.૧૭૪૨/સં.
૧૭૯૮ આસો પૃ.૩૬૨ સમયસાર પ્રકરણ વચનિકાઃ રાજમલ લે.ઈ.૧૭૧૦ પૃ.૩૫૧ સમયસુંદર ઉપાધ્યાય ગીતઃ રાજસોમ-૧ ૨.ઈ.૧૬૪૬ પછી કડી
૧૨ મુ. પૃ.૩૫૪ સમયસુંદર ઉપાધ્યાય ગીતઃ હર્ષનંદન કડી ૭ મુ. પૃ.૪૮૮ સમયસ્વરૂપ ચસ: ઋષભદાસ-૧ કડી ૭૯૧ પૃ.૩૮ સમરાદિત્યકેવળી રાસ: પદ્મવિજય-૩ ૨.ઈ.૧૭૮૫ કડી 6000
ખંડ - મુ. પૃ.૨૩૯ સમરાસર-સંઘપતિ સમરસિંહ રાસ: અંબદેવસૂરિ) ભાસ ૧૩
મધ્યકાલીન કતિસૂચિ 9 ૧૭૭