________________
સતભામાનું રૂસણું/સદેવંત સાવલિંગાની ચોપાઈ
સતભામાનું રૂસણું: માંડણ-૨ પૃ.૩૧૫ સતશિખામણઃ રાજે દુહા ૧૩૫ પૃ.૩૫૫ સતસૈયા: દયારામ/દયાશંકર પૃ.૧૬૬ સતીઅંજનાસુંદરીની સઝાય: મેઘરાજા(વાચક)-૩ કડી ૧૧ મુ. પૃ.
૩૨૪
સતી આખ્યાન: રાજારામ-૧ ૨.ઈ.૧૮૦૮/સં.૧૮૬૪ અસાડ સુદ
૧૪ સોમવાર કડી ૯૨ મુ. પૃ.૩૫૫ સતી ગીતા : જગતપાવનદાસ (શાસ્ત્રી) પૃ.૧૦૮ સતીગીતાઃ મુક્તાનંદ ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦ જેઠ સુદ-૨ ગુરુવાર
કડવાં ૮૮ પદો ૧૨ મુ. પૃ.૩૧૯ સતીમાનો ગરબો : દુર્લભરામ કડી ૭૮ મુ. પૃ.૧૭૭ સતીવિવરણ ચોઢાલિયું સાવંતરામ(ઋષિ) ર.ઈ.૧૮૫૧/સં.૧૯૦૭
ચૈત્ર વદ-૭ પૃ.૪૬ ૧ સતી સીતાની સઝ: ઘનહર્ષ કડી ૨૩ મુ. પૃ.૧૯૧ સતી સુભદ્રાની સઝાયઃ કાંતિ/કાંતિવિજય કડી ૨૫ પૃ.૫૬ સતી સુભદ્રાની સઝાય: મેઘરાજ(વાચક-૩ કડી ૭ મુ. પૃ.૩૨૪ સત્તરભેદી કથા: માણિકયસુંદરસૂરિ)-૧/માણિકયચંદ્રસૂરિ) ૨.ઈ.
૧૪૨૮ પૃ.૩૦૪ સત્તરભેદી પૂજા: આનંદચંદ્ર-૧ કડી ૮૪ પૃ.૨૧ સત્તરભેદી પૂજાઃ જિનસમુદ્રસૂરિ)-૧/મહિમાસમુદ્ર/સમુદ્રસૂરિ)
ર.ઈ.૧૬ ૬૨ પૃ.૧૨૯ સત્તરભેદી પૂજા: નવરંગ(વાચક) ૨.ઈ.૧૫૬૨/ર્સ.૧૬ ૧૮ આસો
સુદ-૧૦ પૃ.૨૦૩ સત્તરભેદી પૂજા: મેઘરાજમુનિ-૨ ઢાળ ૧૭ મુ. પૃ.૩૨૪ સત્તરભેદી પૂજા: મેઘરાજ(વાચક-૩ ૨.ઈ.૧૬૯૩ અંશતઃ મુ. પૃ.
૩૨૪. સત્તરભેદી પૂજાઃ વિદ્યાપ્રભસૂરિ)-૧ ૨.ઈ.૧૫૯૮ આસપાસ પૃ.
૪૦૬ સત્તરભેદી પૂજાઃ સકલચંદ્ર (ઉપાધ્યાય)-૨ મુ. પૃ૪૪૫ સત્તરભેદી પૂજા: સાધુ કીર્તિ ઉપાધ્યાય) ર.ઈ.૧૫૬ ૨/સં.૧૬ ૧૮
આસો વદ-૩૦ કડી ૧૦૮ પૃ.૪૫૮ સત્તરભેદી પૂજાગર્ભિત શાંતિ સ્તવન: શ્રીસાર ૨.ઈ.૧૬ ૨૬ પૃ.
૪૪૩ સત્તરભેદ પૂજા વિચારસહિતજિનપ્રતિમા સ્થાપન વિજ્ઞપ્તિકાઃ પાચંદ્ર-૨/પાસાચંદ કડી ૨૯ પૃ.૨૪૫ સત્તરભેદી પૂજાસ્તબકઃ સુખસાગર(કવિ)-૨ પૃ.૪૬૫ સત્તરભેદીપૂજા સ્તવનઃ રત્નહર્ષ લે.સં.૧૮મી સદી અનુ. કડી ૪૮
પૂ.૩૪૪ સત્તરભેદી પૂજા સ્તવન: વીરવિજય-૧ ૨.ઈ.૧૫૯૭ પૃ.૪૨૧ સત્તરિયજિન સ્તવન: જ્ઞાનવિમલસૂરિ)/નયવિમલ(ગણિ) કડી
૧૬ ઢાળ ૪ મુ. પૃ.૧૪૬ સત્તરિયજિન સ્તવન: વિશાલદરશિષ્ય લે.સં.૧૭મી સદી કડી
૬૪ પૃ.૪૧૬ સત્તરિસય બાલાવબોધઃ ધર્મકીર્તિ-૧ પૃ.૧૯૩ સત્તરીકર્મગ્રંથ બાલાવબોધઃ પાર્જચંદ્રસૂરિશિષ્ય પૃ.૨૪૫ સત્તાવીસભવનું મહાવીર સ્વામીનું સ્તવનઃ જિનદેવ લે.ઈ.૧૪૧૭
કડી ૩૧ ઢાળ ૫ પૃ.૧૨૫ સત્તાવીસ ભવનું મહાવીર-સ્તવનઃ ભલઉ ૨.ઈ.૧૫૧૭/સં.૧૫૭૩
આસો કડી ૩૦ મુ. પૃ.૨૭૫ સત્યક સંબંધ: માલદેવ/બાલ(મુનિ) પૃ.૩૧૩ સત્યભામાનું રૂસણું: દયા/દયો કડી ૬૬ મુ. પૃ.૧૬૨ સત્યભામાનું રૂસણું: નરભેરામ-૨/નરભો પદ ૫ મુ. પૃ.૨૦૬ સત્યભામાનું રૂસણું પ્રેમસખી પ્રેમાનંદ પદ ૧૬ મુ. પૃ.૨૬૦ સત્યભામાનું રૂસણુંઃ શવજી/શિવજી લે.ઈ.૧૭૭૪-૭૫ પૃ.૪૨૭ સત્યભામાનો ગરબો : વલ્લભ કડી ૪૩ પૃ.૮૧, ૩૯૩ સત્યભામા રોષદર્શિકાખ્યાન: પ્રેમાનંદ-૨ પૃ.૨૬૪ સત્યભામાવિવાહ: દયારામ-૧/દયાશંકર કડવાં ૮ મુ. પૃ.૧૬૪ સત્યવિજયનિવણ રાસઃ જિનહર્ષ-૧/જસરાજ ર.ઈ.૧૭૦૭/સં.
૧૭૫૬ મહા સુદ-૧૦ કડી ૧૦૬ ઢાળ ૬ પૃ.૧૩૧ સત્યવિજયનિવણ રાસ: જિનહર્ષ-૧/જસરાજ પૃ.૧૩૧ સત્યસિયાદુષ્કાળવર્ણન છત્રીસી: સમયસુંદર કડી ૩૬ પૃ.૪૪૬ સત્યસિયદુષ્કાળ વર્ણન છત્રીસીઃ સમયસુંદર-૨ મુ. પૃ.૪૪૯ સત્સંગદીપઃ શુકાનંદ મુ. પૃ.૪૩૮ સત્સંગમહિમા : ગોપાળ-૧/ગોપાળદાસ મુ. પૃ.૯૪ સત્સંગવિશેની નોંધો: દયારામ-૧/દયાશંકર મુ. પૃ.૧૬૬ સત્સંગ શિરોમણીઃ મુક્તાનંદ હિંદી પૃ.૩૧૯ સત્સંગીજીવન માહાસ્ય: મુક્તાનંદ સંસ્કૃત પૃ.૩૧૯ સત્સંગીભૂષણ: વાસુદેવાનંદસ્વામી) મુ. પૃ.૪૦ સત્સંગી વૈષ્ણવનાં લક્ષણો: પ્રેમસખી પ્રેમાનંદ મુ. પૃ.૨૩૪ સદયવચ્છ સંબંધઃ જ્યોતિવિમલ ર.ઈ.૧૭૩૯ પૃ.૧૫૧ સદયવચ્છસાવલિંગાનો રાસ રંગવિજય-૩ લે.ઈ.૧૮૦૩ પૃ.૩૪૯ સદયવત્સ સાવલિગા ચોપાઈઃ કીર્તિવર્ધન કેશવમુનિ). ૨.ઈ. ૧૬૪૧/સં.૧૬૯૭ વિજયાદશમી આસો સુદ-૧૦ રવિવાર કડી ૪૦૦-૫૦૦ મુ. પૃ.૫૭ સદયવત્સચરિત્ર રાસ : રાજકીર્તિ લે.ઈ.૧૫૯૬ પૃ.૩૫૦ સદયવત્સવીર પ્રબંધ: ભીમ કડી ૬૭૨/૭૩૦ મુ. પૃ.૪૪૬ સદયવત્સવીર પ્રબંધ: ભીમ-૧ લે.ઈ.૧૪૩૨ કડી ૬૭૨ મુ. પૃ.
૨૮૫ સદયવત્સ સાવલિંગા ચોપાઈઃ કેશવવિજય ર.ઈ.૧૬ ૨૩/સ.
૧૬ ૭૯ મહા વદ-૧૦ સોમવાર કડી ૩૮૪ પૃ.૭૧ સદયવત્સ સાવલિંગા રાસ : કીર્તિવર્ધન કેશવનિ) ૨.ઈ.૧૬૪૧/ સં.૧૬૯૭ વિજયાદશમી આસો સુદ-૧૦ રવિવાર કડી ૪૦૦૫૦૦ મુ. પૃ.૫૭ સદેવંતસાવળિગાની ચોપાઈઃ નિત્યલાભવાચક) ૨.ઈ.૧૭૨૬/
મધ્યકાલીન કૃતિસૂચિ ૧૭૫