SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શૃંગારમાળUટાવકાચાર શૃંગારમાળા: નરસિંહ મુ. પૃ.૨૩૨ શૃંગારમાળા: નરસિંહ-૧ પદ ૫૪૧ મુ. પૃ.૨૦૯ શૃંગારરસમાલા : સુરચંદ-૧ ૨.ઈ.૧૬૦૩/સ.૧૬૫૯ વૈશાખ સુદ ૩ બુધવાર કડી ૪૧ પૃ.૪૭૦ શૃંગાર વિલાસ : બ્રહ્માનંદ મુ. પૃ.૨૩૫ શૃંગારશતઃ અજ્ઞાતકક કડી ૧૦૫ મુ. પૃ.૪૪૦ શૃંગારશતક: જિનવલ્લભસૂરિ) સંસ્કૃત પૃ.૧૨૮ શૃંગારી ગીત(૧): ડુંગરસી મુ. પૃ.૧૫૩. શેઠ હઠીસિંગસંઘવર્ણન સ્તવનઃ અમીવિજય કડી ૮૦ મુ. પૃ.૧૨ શેણી વિજાનંદની ગીતકથા : અજ્ઞાત દુહા ૩૪ મુ. પૃ.૪૩૯ શેત્રુજાનું સ્તવનઃ પા કડી ૫ પૃ.૨૩૭ શેષનામમાલા : સાધુકીર્તિ(ઉપાધ્યાય)-૪ પૃ.૪૫૮ શોકભવન : ધનરાજ-૨. કડી ૩૧ પૃ.૧૯૦ શોભનસ્તુતિ પર કાઃ સિદ્ધિચંદ્રગશિ) સંસ્કૃત પૃ.૪૬૨ શોભનમ્નતિ ચતુર્વિશતિકા પરના સ્તબક વિજયદેવસૂરિ) શિષ્ય લે.ઈ.૧૭૦૫ પૃ૪૦૧ શોભનમ્નતિ ચતુર્વિશતિકા સ્તબક: શ્રીમેરુશિષ્ય લે.ઈ.૧૭૦૫ પૃ. ૪૪૨ શોભનમ્નતિ પર કા: દેવચંદ્રગશિર સંસ્કૃત પૃ.૧૮૦ શોભનસ્તુતિવૃત્તિ: જયવિજય-૩ ૨.ઈ.૧૬૦૮/૧૬૧૫ પૃ.૧૧૫ શ્રમાગમનોરથમાલા: પાર્જચંદ્ર-રયાસચંદ કડી ૪૧ મુ. પૃ.૨૪૫ શ્રમણ સુધારસ રાસ: નયસુંદર (વાચક) ૨.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭ માગશર સુદ-૫ રવિવાર ગ્રંથાઝ ૨૫૦૦ ખંડ ૬ પૃ.૨૦૪ શ્રમસૂત્ર પર બાલાવબોધઃ જ્ઞાનવિમલસૂરિ)/નયવિમલ(ગણિ) ૨.ઈ.૧૬૮૭ ગ્રંથાગ-૧૦૦ પૃ.૧૪૭ શ્રાદ્ધ: પ્રેમાનંદ-૨ ૨.ઈ.૧૬૮૧/સં.૧૭૩૭ ભાદરવા વદ-૩ મંગળ વા/શુક્રવાર કડવાં ૨૫ પૃ.૨૬૩ શ્રાદ્ધ : રણછોડ-૭ પૃ૩૩૮ શ્રાદ્ધઅતિસાર ભોટ): દેવવિજય-૭ પૃ.૧૮૪ શ્રાદ્ધકૃત્ય પ્રકરણ સ્તબક: ધર્મચંદ્ર લે.સં.૧૮મી સદી અનુ. પૃ.૧૯૩ શ્રાદ્ધનિર્ણય: રણછોડ (દીવાન-૪ પૃ.૩૩૭ શ્રાદ્ધપ્રતિક્રમણ : તારાચંદ-૧ ગ્રંથાગ ૧૧૨૩૦૦ પૃ.૧૫૫ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ અર્થદીપિકાનું શોધનઃ લક્ષ્મીભદ્ર ગણિ) ૨.ઈ.૧૪૪૦ પૃ.૩૭૪ શ્રાદ્ધમનોરથમાલા: પાર્થચંદ્ર-૨/પાસચંદ કડી ૨૭ મુ. પૃ.૨૪૫ શ્રાદ્ધવિધિઃ દેવવિજય-૭ પૃ.૧૮૪ શ્રાદવિધિભાવનાકુલક: ગુણસાર લે.સં.૧૮મી સદી અનું. કડી ૧૫ પૃ.૯૦ શ્રાદ્ધવિધિ રાસ: ઋષભદાસ-૧ કડી ૧૬૦૦ પૃ.૩૮ શ્રદ્ધવિધિવૃત્તિ પર રચાયેલ સ્તબકઃ ઉત્તમવિજય-૨ પૃ.૨૯ શ્રાદ્ધષડાવશ્યકસૂત્ર: તરુપ્રભસૂરિ) ૨.ઈ.૧૩૩/સ.૧૪૧૧ આસો વદ-૩૦ શનિવાર ગ્રંથાગ ૭૦૦ મુ. પૃ.૧૫૪ શ્રાવક આરાધના (ભાષ): રાજસોમ-૧ પૃ.૩૫૪ શ્રાવકકરણી: ધર્મસિંહ(ઉપાધ્યાય-૪/ધર્મવર્ધન/ધર્મસી કડી ૨૫ મુ. પૃ.૧૯૭ શ્રાવકગુણ ચકવીસ: પદ્મસાગર-૧ કડી ૨૫ પૃ.૨૪૦ શ્રાવક ચોપાઈઃ સમયરાજ (ઉપાધ્યાય) કડી ૪૪ પૃ.૪૪૮ શ્રાવકધર્મ બૃહદવૃત્તિ : લક્ષ્મીતિલક ૨.ઈ.૧૨૬૧ સંસ્કૃત પૃ.૩૭૪ શ્રાવકધર્મવિચાર : નમ્નસૂરિ)-૧ ૨.ઈ.૧૪૮૮ પૃ.૨૦૨ શ્રાવકના એકવીશગુણની સઝાય: માનભુનિ-૧/માનવિજય કડી ૧૧ મુ. પૃ.૩૦૮ શ્રાવકના (૩૬) ગુણની સઝાયઃ મેરુવિજય-૧ ૨.ઈ.૧૬ ૮૫ કડી ૧૫ મુ. પૃ.૩૨૬ શ્રાવકના બાર વ્રતની સઝાય: માનભુન-૧ માનવિજય કડી ૫૬ મુ. પૃ.૩૦૮ શ્રાવકની કરણીની સઝય: કહજી ગણિ)-૪ કડી ૨૦ મુ. પૃ.૭૩ શ્રાવકને શિખામણની સઝાયઃ વિજયભદ્ર જે.ઈ.૧૭૨૯ કડી ૨૨/ ૨૫ મુ. પૃ.૪૦૨ શ્રાવકપાક્ષિકદિ અતિસાર પાર્જચંદ્ર-૨/પાસચંદ કડી ૧૫/૧૫૬ પૃ.૨૪૫ શ્રાવકપ્રતિક્રમણ સૂત્ર બાલાવબોધઃ તરુણપ્રભસૂરિ) ૨.ઈ.૧૩૫૫ સં.૧૪૧૧ આસો વદ-૩૦ શનિવાર ગ્રંથાગ ૭૦૦ મુ. પૃ.૧૫૪ શ્રાવકપ્રતિક્રમણ સૂત્ર બાલાવબોધ: મેરુસુંદર ઉપાધ્યાય)-૧ ૨.ઈ. ૧૪૬૯/મં.૧૫૨૫ વૈશાખ સુદ-૫ પૃ.૩૨૭ શ્રાવક બૃહદ્ અતિસાર: જયશેખરસૂરિ) મુ. પૃ.૧૧૫ શ્રાવકમનોરથ માલા: પાર્થચંદ્ર-૨/પાસચંદ કડી ૨૭ પૃ.૨૪૫ શ્રાવકવિધિ ચોપાઈઃ હેમકાંતિ ૨.ઈ.૧૫૩૩/સં.૧૫૮૯ ભાદરવા ૮ રવિવાર કડી ૮૪ પૃ.૪૯૭ શ્રાવકવિધિ રાસ : ગુણાકરસૂરિ)-૨ ૨.ઈ.૧૩૧૩/૧૩૧૫ કડી ૫૦ મુ. પૃ.૯૧ શ્રાવકવિધિ રાસ: ભાવવિજય(વાચક-૧ ૨.ઈ.૧૬ ૭૯/સં.૧૭૩૫ આસો વદ-૩૦ પૃ.૨૮૩ શ્રાવકવિધિસંગ્રહપ્રકાશ: ક્ષમા કલ્યાણ (ઉપાધ્યાય) ૨.ઈ. ૧૭૮૨ ગ્રંથાઝ ૪૨૦ પૃ.૭૪ શ્રાવકવ્રતકથા: જ્ઞાનસાગર-૫/ઉદયસાગરસૂરિ) સંસ્કૃત પૃ.૧૪૯ શ્રાવક્તતગૃહીધર્મ રસઃ જયવલ્લભ(વાચક-ર ૨.ઈ.૧૫૨૧ કડી ૫૯/૭૩ પૃ.૧૧૩ શ્રાવકતૃતશિક્ષાની સઝાય : પાર્ધચંદ્રસૂરિ) શિષ્ય કડી ૫૫ મુ. પૃ.૨૪૫ શ્રાવક ષડાવશ્યકસૂત્રગ્રંથ પરના બાલાવબોધ વિવરણ સંક્ષેપાર્થ: મહિમાસાગર(ઉપાધ્યાય)-૧ કડી ૨૩૭૫ પૃ.૩૦૦ શ્રાવકજ્જડાવકસૂત્ર સ્તબક: તારાચંદ-૧ લે.ઈ.૧૭૩૮ ગ્રંથાઝ ૧૧૦૦/૨૩૦૦ પૃ.૧૫૫ * શ્રાવકાચારઃ દેપાલ/દેપો ૨.ઈ.૧૪૭૮/સં.૧૫૩૪ આસો સુદ-૧૫ મધ્યકાલીન કૃતિસૂચિ 0 ૧૬૯
SR No.018076
Book TitleMadhyakalin Krutisuchi
Original Sutra AuthorN/A
AuthorKirtida Shah
PublisherGujrati Sahitya Parishad
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationCatalogue
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy