________________
શાંતિનાથ સ્તવન/શિયળની નવતાડ સઝાય
શાંતિનાથ સ્તવન લક્ષ્મીમૂર્તિ-૧ લે.સં.૧૭મી સદી અનુ. કડી ૭૭ી
૮૪ પૃ.૩૭૪ શાંતિનાથ સ્તવનઃ લક્ષ્મીવિજય-૪ ર.ઈ.૧૭૯/સં.૧૮૫૧ વૈશાખ
સુદ-૬ કડી ૨૧ મુ. પૃ.૩૭૬ શાંતિનાથ સ્તવન : વાઘજી લે.ઈ.૧૭૪૧ પૃ.૩૫૮ શાંતિનાથ સ્તવન: વિનયસાગર-૩ કડી ૧૭ પૃ.૪૧૧ શાંતિનાથ સ્તવન: વિનીતવિજય કે.સં.૧૮મી સદી અનુ. કડી ૭
પૃ.૪૧૨
શાંતિનાથ સ્તવન: વિવેકચંદ્ર કડી ૧૧ પૃ.૪૧૫ શાંતિનાથ સ્તવનઃ શિવજી (આચાર્ય)-૨ કડી ૧૬ પૃ.૪૩૪ શાંતિનાથ સ્તવન: સ્વરૂપચંદ કડી ૪ મુ. પૃ.૪૭૯ શાંતિનાથ સ્તવન: હર્ષધર્મ લે.સં.૧૯મું શતક કડી ૨૩ પૃ.૪૮૮ શાંતિનાથ સ્તવનઃ હર્ષવિશાલ લે.સં.૧૯મી સદી અનુ. કડી ૨૩
પૃ.૪૮૯ શાંતિનાથ સ્તવન (કુમારગિરિમંડલ): શુભવર્ધનપંડિત)શિષ્ય ૨.ઈ. ૧૫૦૭ કડી ૩૧ પૃ.૪૩૮ શાંતિનાથ સ્તુતિગર્ભિત ચતુર્દશ ગુણસ્થાન સ્તવનઃ સૌભાગ્યરત્ન
સૂરિ) લે.સં.૧૮મી સદી અનુ. કડી ૯૫ ઢાળ ૭ પૃ.૪૭૭ શાંતિનાથ સ્તોત્ર: નગર્જિ/નગાગરિ) ૨.ઈ.૧૫૮૬ કડી ૩૧ પૃ.
૨૦૧ શાંતિનાથ સ્વામીનું સ્તવનઃ જીવવિજય-૩ કડી ૭ મુ. પૃ.૧૩૮ શાંતિનાથ સ્વામી સ્તવનઃ જ્ઞાનવિજયશિષ્ય કડી ૭ મુ. પૃ.૧૪૫ શાંતિમૃગસુંદરી ચોપાઈઃ વિનયશેખર ૨.ઈ.૧૫૮૮/સં.૧૬૪૪
શ્રાવણ સુદ-૧૩ પૃ.૪૧૧ શાંતિ વિવાહલોઃ તપારત્ન/તપોરત્ન ઉપાધ્યાય) કડી ૨૭ પૃ.૧૫૪ શાંતિ સુધારસની સાય: સકલચંદ્ર(ઉપાધ્યાય-૨ કડી ૨૦ મુ.
૨૧૨ પૃ.૨૬૦ શિક્ષાપરીક્ષા પ્રદીપ: દયારામ-૧/દયાશંકર કડી ૧૩૧ મુ. પૃ.૧૬૪ શિક્ષાભક્તિવિનવાણી: દયારામ-૧/દયાશંકર કડી ૧૯૪૫ પૃ.
૧૬૪ શિક્ષાવચન: કૃષ્ણરામમહારાજી-૨ ૨.ઈ. ૧૮૧૧/સં.૧૮૬૭
માગશર સુદ-૧૫ કડી ૮૫ પૃ.૬૭ શિક્ષાશતકદોધકા: હંસરત્ન-૧ ૨.ઈ.૧૭૩૦/સં.૧૭૮૬ ફાગણ
વદ-૫ ગુરુવાર દુહા ૧૧૧ પૃ.૪૯૧ શિક્ષા સ્તોત્ર: કાંતિવિજય-૩ ૨.ઈ.૧૭૭૯ કડી ૩૨/૪૦ મુ. પૃ.૫૬ શિખામણઃ કરસન લે.ઈ.સં.૧૭૮૩ પૃ.૪૬ શિખામણ (અકરમ અધિકાર): મકન કડી ૧૭ પૃ.૨૦ શિખામણ કોને આપવી તે વિશેની સઝાયઃ ઉદયરત્ન(વાચક-૩
પૃ.૩૨ શિખામણનાં પદ: નૂરદાસ પૃ.૨૨૫ શિખામણનાં પદ: તાપીદાસ-૨ પૃ.૧૫૫ શિખામણની સઝય: જેમલ(ઋષિ /જયમલ કડી ૪૩ મુ. પૃ.૧૪૦ શિખામણની સાય: પ્રીતિવિમલ કડી ૭ મુ. પૃ.૨૫૬ શિખામણની સઝાયઃ રત્નહર્ષ કડી ૧૪ પૃ.૩૪૪ શિખામણની સઝાય: રામવિજય-૨ કડી ૮ મુ. પૃ.૩૬ ૨ શિખામણનો મોતીદામ છેદઃ ઘેલાભાઈ-૧ પૃ.૯૯ શિખામણનો સલોકોઃ વિવેકચંદ્ર-૨ કડી ૨૫/૨૭ મુ. પૃ.૪૧૫ શિખામણ સઝાય: મનોહ/મનોહરદાસ કડી ૧૨ પૃ.૨૯૫ શિખામણ સઝાયઃ રૂપવિજય-૧ મુ. પૃ.૩૬૯ શિખામણ સાય: લક્ષ્મીકલ્લોલ કડી ૧૫ મુ. પૃ.૩૭૩ શિખામણ હમચી: વર્ધમાન કડી ૨૫ પૃ.૩૯૨ શિયલની સઝાયઃ વિજયલક્ષ્મી સૂરિ)/લક્ષ્મીસૂરિ)/સૌભાગ્યલક્ષ્મી
કડી ૭ મુ. પૃ.૪૦૩. શિયલની સઝાય: સુજાણ ૨.ઈ.૧૭૭૬ કડી ૩૨ પૃ.૪૬ ૬ શિયલપાલન સાયઃ ગુણહર્ષશિષ્ય કડી ૨૩ મુ. પૃ.૯૮ શિયલ નવતાડ સઝાયઃ વિજયભદ્ર લે.સં. ૧૮મું શતક અનુ. કડી - ૨૭ મુ. પૃ.૪૦૨ શિયળ એકત્રીસી (નવરસનિબંધ): હર્ષપ્રિય(ઉપાધ્યાય-૧ કડી ૩૧
પૃ.૪૮૮ શિયળ નવતાડ સઝય: જિનહર્ષ-૧/જસરાજ રઈ.૧૬૭૨/સં.
૧૭૨૯ ભાદરવા વદ-૨ કડી ૯૮ ઢાળ ૧૧ મુ. પૃ.૧૩૨ શિયળ નવતાડ સ્વરૂપ સઝાય: ધર્મહંસ-૧ લે.ઈ.૧૫૯૩ કડી ૫૫,
૫૯ ઢાળ ૯ પૃ.૧૯૮ શિયળની ચુકી સાય: શિયળવિજય/શીલ વિજયશિષ્ય કડી ૧૧
મુ. પૃ.૪૩૪ શિયળની નવતાડ સાય: ઉદયરત્ન(વાચક)-૩ ૨.ઈ.૧૭૦૭/સં.
૧૭૬૩ શ્રાવણ વદ-૨ બુધવાર ઢાળ ૧૦ મુ. પૃ.૩૨ શિયળની નવવાડ સાય: મેરુવિજય-૧ ૨.ઈ.૧૬૪૬/સં.૧૭૦૨
પૃ.૪૫
શાંતિ સ્તવનઃ કહાનજી(ગરિ-૪ ર.ઈ.૧૭% કડી ૭ પૃ.૭૩ શાંતિ સ્તવનઃ તેજવિજય-૧ ૨.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨ ભાદરવા વદ૧૦ કડી ૯૯ પૃ.૧૫૮ શાંતિ સ્તવન બીકાનેર): રઘુપતિ/રૂપવલ્લભ્યરૂપનાથ પૃ.૩૩૫ શાંતિ સ્તવન : સુમતિસુંદર-૨ ૨.ઈ.૧૫૯૪/સં.૧૬૫૦ કારતક
સુદ-૧૩ પૃ.૪૬૯ શબકુમાર પ્રદ્યુમ્નકુમાર રાસ: જ્ઞાનસાગર-૪ પૃ.૧૪૮ શાંબપ્રદ્યુમ્નકુમાર ચસઃ હર્ષવિજય-૩ ૨.ઈ.૧૭૮૬/સં.૧૮૪૨ વદ
૨ સોમવાર પૃ.૪૮૯ શિક્ષાઃ મોહન-૬ કડી ૨૧૨ પૃ.૩૩૦ શિક્ષાપત્રીઃ નિષ્કુળાનંદ કડી ૨૬૦ મુ. ગુજરાતી પૃ.૨૨૫ શિક્ષાપત્રીનું મરાઠી ભાષાંતર : ગોપાળાનંદ પૃ.૯૫ શિક્ષાપત્રીનો ગુજરાતી પદ્યાનુવાદ: બ્રહ્માનંદ સ્વામી-૩ પૃ.૨૭૧ શિક્ષાપત્રીનો ચકાસહિત અનુવાદ: નિત્યાનંદસ્વામી) પૃ.૨૨૩ શિક્ષાપત્રીનો દુહામાં કરેલો અનુવાદઃ પ્રેમસખી પ્રેમાનંદ શ્લોક
મધ્યકાલીન કૃતિસૂચિ શુ ૧૬૫