SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શતક અનુ. કડી ૪ પૃ.૩૨૯, વિમલાચલ શત્રુજય સ્તવનઃ ક્ષેમકુશલ કડી ૪૨ પૃ.૭૫ વિમલાચલ સ્તવન : ઉદયવિજય(વાચકોર કડી ૨૬ પૃ.૩૩ વિમલાચલ સ્તવન: ક્ષેમકુશલ કડી ૪૨ પૃ.૭૫ વિમલાસતી રાસ: ભાપ્રભસૂરિ)/ભાવરત્નસૂરિ) ૨.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૯ માગશર સુદ-૨ ગુરુવાર ખંડ ૨ પૃ.૨૮૨ વિમળનો ગરબો : હરગોવનહરગોવિંદ ૨.ઈ.૧૮૧૬/સં.૧૮૭૨ શ્રાવણ સુદ-૧૧ રવિવાર કડી ૪૦ પૃ.૪૮૦ વિમળ મહેતાનો સલોકોઃ ઉદયરત્ન (વાચક)-૩ ૨.ઈ.૧૭૩૯/સં. ૧૭૯૫ જેઠ સુદ-૮ રવિવાર કડી ૧૧૭ મુ. પૃ.૩૧ વિરહગીતા: રાજે ૨.ઈ.૧૭૧૨ કડી ૨૫ પૃ.૩૫૫ વિરહગીતાઃ હરિદાસ-૪ અંશતઃ મુ. પૃ.૪૮૪ વિરહદેશાતુરાં લગુ: રાજ(કવિ) ભુનિ) કડી ૪૦ પૃ.૩૫૦ વિરહના દ્વાદશ માસ: મધુરેશ્વર પૃ.૨૯૪ વિરહનાં પદોઃ પ્રેમસખી પ્રેમાનંદ પૃ.૨૬૦ વિરહની બારમાસી(૨): ઈન્દ્રાવતી/પ્રાણનાથવામી)/મહાવતી, મહેરાજ કડી ૧૧૯ પૃ.૨૫ વિરહમંજરી: નંદદાસ પૃ.૨૧૫ વિરહરસ : નાગરદાસ પૃ.૨૧૮ વિરહવર્ણન: બ્રહ્માનંદ મુ. પૃ.૨૩૫ વિરહવિનંતિઃ ફૂલકુંવરબાઈ પૃ.૨૬૫ વિરાટપર્વ: નાકર(દાસ-૧ ૨.ઈ.૧૫૪૫/સં.૧૬૦૧ માગશર સુદ ૧૦ સોમવાર કડવાં ૬૫ મુ. પૃ.૨૧૬, ૪૧૪ વિરાટપર્વ: પ્રેમાનંદ-૨ પૃ.૨૬૩ વિરાટપર્વ: મેગલ. ૨.ઈ.૧૫૮૩/સં.૧૬૩૯ આસો સુદ-૧૦ બુધવાર કડવાં ૬૬ પૃ.૩૨૩ વિરાટપર્વઃ વિષ્ણુદાસ-૧ પૃ.૪૧૯ વિરાટપર્વઃ શાલિભદ્રસૂરિ-૨ ૨.ઈ.૧૪૨૨ પૂર્વે પૃ૪૩૨ વિરાટપર્વ: શાલિસૂરિ ૨.ઈ.૧૪૨૨ પહેલાં કડી ૧૮૭ ખંડ ૨ મુ. પૃ.૪૧૪, ૪૪૨ વિરાટપર્વ: શેધજી/શેલજી ૨.૮૨૫૯૨/સં.૧૬૪૮ અસાડ સુદ-૫ રવિવાર કડવાં ૨૧ પૃ.૪૪૦ વિરાટપર્વઃ સુર(ભટ) ૨.ઈ.૧૬૬૮ પૃ.૪૭૦ વિરુદ્ધધમત્રય અને અકળ ચરિત્રનો ગરબો ઃ દયારામ-૧/દયાશંકર કડી ૫૭ મુ. પૃ.૧૬૫ વિરોચન મહેતાની વારતા: જિનહર્ષ-૧/જસરાજ ૨.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪ કારતક હિંદી મુ. પૃ.૧૩૨ વિવાદ રાસ : યશોવિજય(ઉપાધ્યાય-૩/જશવિજય ૨.ઈ. ૧૬ ૬૧ ઈ.૧૭મી સદી કડી ૨૮૬ ઢાળ ૧૭ મુ. પૃ.૩૩૩ વિવાહ (શામળશાનો) : પ્રેમાનંદ-૨ કડવાં ૩૬ પૃ.૨૬૩ વિવાહખેલ : વલ્લભદાસ-૨/વલ્લભભાઈ પૃ.૩૯૪ વિવાહખેલનાં પદો : વલ્લભ-૪ પૃ.૩૯૪ , વિમલાચલ શત્રુંજય સ્તવન/વિષય સઝાય વિવાહદોષ બાલાવબોધઃ અમરસાધુ લે.ઈ.૧૭૬૩ પૃ.૧૨ વિવાહપટલભાષાઃ અભયકુશલ કડી ૫૬ પૃ.૮ વિવાહપડલઅર્થ: વિદ્યાહેમ ૨.ઈ. ૧૭૪૪/સં.૧૮૩૦ માગશર વદ ૨ પૃ.૪૦૭ વિવાહપડલભાષા: રામવિજય-૪/રૂપચંદ પૃ.૩૬ ૨ વિવાહલઉઃ સોમમૂર્તિ ૨.ઈ.૧૨૭૫ આસપાસ કડી ૩૩ મુ. પૃ. ૪૭૪ વિવાહવિધિવાદ ચોપાઈ : અભયકુશલ કડી પ૬ પૃ.૮ વિવાહવિધિવાદ ચોપાઈઃ અભયકુશલ ઈ.૧૬૮૧માં હયાત કડી પ૬ હિંદી રાજસ્થાની ભાષા પૃ.૮ વિવાહ સલોકો: નેમિદાસ કડી ૩૩ મુ. પૃ.૨૨૭. વિવિધ વિચાર પરનો બાલાવબોધઃ સોમસુંદરસૂરિ) ગ્રંથાગ ૮૦૦ પૃ.૪૭૫ વિવેકચિંતામઃિ મુક્તાનંદ હિંદી પૃ.૩૧૯ વિવેકદ્રીપઃ ગોપાળાનંદ પૃ.૯૫ વિવેકમંજરી પર બાલચંદે રચેલી કાઃ વિજયસેનસૂરિ-૧ ૨ઈ. ૧૧૯૨/ઈ.૧૨૨૨ પૃ.૪૦૪ વિવેકમંજરીપ્રકરણવૃત્તિના સ્તબક ચતરવિજય-૨ ૨.ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪ કારતક સુદ-૨ શનિવાર પૃ.૧૦૦ વિવેકમંજરીપ્રકરણ વૃત્તિ પરના સ્તબકઃ મોતીવિજય-૧ ૨.ઈ. ૧૭૯૮/સં.૧૮૫૪ કારતક સુદ-૨ શનિવાર પૃ.૩૨૮ વિવેકમંજરીપ્રકરણવૃત્તિ પરના સ્તબક ભક્તિવિજય-૪ ૨.ઈ. ૧૭૯૮/સં.૧૮૫૪ કારતક સુદ-૨ શનિવાર પૃ.૨૭૩ વિવેકવણઝરા ગીતઃ કૃષ્ણ/કન્નો લે.ઈ.૧૬૭૭ કડી ૧૮ પૃ.૬૪ વિવેકવારઝરો: પ્રેમાનંદ-૨ કડી ૮૭ પૃ.૨૬૩ વિવેકવિલાસનો સલોકોઃ દેવચંદ-પપ્રભુશશીસુરશશી ૨.ઈ. ૧૮૪૭/સં.૧૯૦૩ માગશર સુદ-૧૭ મંગળવાર કડી ૯૨ મુ. પૃ.૧૮૨ વિવેકશતક: પાર્થચંદ્ર-૨/પાસચંદ પૃ.૨૪૫ વિવેકશતક પર ભાષાગઃ આનંદવલ્લભ ૨.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨ જેઠ સુદ-૫ પૃ.૨૧ વિવેકશિરોમણિઃ અનુભવાનંદ ૨.ઈ.૧૭૩૧ પૃ.૮ વિવેકસાર: પ્રેમસખી પ્રેમાનંદ ૪૩ દોહા પૃ.૨૬૦ વિશતિસ્થાનક વિધિગર્ભિત ઝય: ચારિત્રસુંદર કડી ૧૪ પૃ.૧૦૪ વિશ્વનાથ પરનો પત્ર: રણછોડ(દીવાન-૪ પૃ.૩૩૭ વિશ્વબોધ ચોસરાઃ કુબેરદાસ)/કુબેરદાસ/કરુણાસાગર મુ. પૃ.૬ ૧ વિશ્વમવિધ્વંસ નિધિઃ કુવેર(દાસ/કુબેરદાસ/કરુણાસાગર' મુ. ૫.૬૧ વિશ્વાસ અંગ: ખીમ/ખીમો ૨.ઈ.૧૭૦૬ની આસપાસ પૃ.૭૬ વિષયરોગ નિવારક સઝાયઃ ઋદ્ધિવિજય-૪ કડી ૧૭ મુ. પૃ.૩૬ વિષયવિષમતાથી સઝાય: પદ્મચંદ્ર કડી ૯ મુ. પૃ.૨૩૭ વિષય સઝાયઃ પદ્મપ્રભ કડી ૯ મુ. પૃ.૨૩૮ મધ્યકાલીન કૃતિસૂચિ ૧૫૩
SR No.018076
Book TitleMadhyakalin Krutisuchi
Original Sutra AuthorN/A
AuthorKirtida Shah
PublisherGujrati Sahitya Parishad
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationCatalogue
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy