SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ રામચરિતનાં પદ: જાદવો પૃ.૧૨૧ રામચંદરજીનાં કડવાંઃ રાજારામ કડવાં ૯ મુ. પદ ૯/૧૦ પૃ.૩૫૪ રામચંદ્રજીનાં પદઃ વેણીદાસસુત પૃ.૪૨૪ રામચંદ્રની પંદરતિથિ: આત્મારામ મુ. પૃ.૫૦૨ રામચંદ્રની પંદરતિથિઃ તુલસી/તુલસીદાસ મુ. પૃ.૧૫૬ રામચંદ્ર લેખ: જ્ઞાનસાગર-૪ ર.ઈ.૧૬ ૬ ૭/સં.૧૭૨૩ આસો સુદ ૧૩ કડી ૫૦ ઢાળ ૫ પૃ.૧૪૮ રામચંદ્ર વિવાહ: તુલસીદાસ-/તુલસીદાસસુત રઈ.૧૮૦૧/સં. ૧૮૫૭ વૈશાખ મંગળવાર કડવાં ૧૭ ધોળ મુ. પૃ.૧૫૬ રામજન્મ ગરબી(૧૦૧): દિવાળીબાઈ પૃ.૧૭૪ રામજન્મોત્સવને આલેખતાં રામચંદ્રજીની વધાઈઓનાં પદઃ. રઘુનાથ-૧/રઘુનાથદાસ/રૂપનાથ પદ ૧૬ પૃ.૩૩૫ રામજીના બારમાસા: હરિદાસ લે.સં.૧૭મી સદી પૃ.૪૮૩ રામદેવજીરો સલોકોઃ અગરચંદ ૨.ઈ.૧૭૫૪ પૃ.૫૦૧ રામદેવની જન્મોત્રી: હરજી(ભાઠી-૩ મુ. પૃ.૪૮૧ રામદેવનો વેશ: અસાઈત મુ. પૃ.૧૬, ૩૬૦ રામદેવપીરના વિવાહ: હરજી (ભાઠી-૩ કડી ૨૨ મુ. પૃ.૪૮૧ રામદેવપીરની સાવળઃ હરજીભાંઠી)-૩ પૃ.૪૮૧ રામનાથનો ગરબો: લાલજી-૨ કડી ૫૮ મુ. પૃ.૩૮૪ રામપ્રબંધ: મીઠુ૧ ર.ઈ.૧૫૩૧ પૃ.૩૧૫ રામબાલચરિત્ર: ભાલણ પદ ૪૦ મુ. પૃ.૨૮૧, ૩૬ ૧ રામબાળલીલાની ગરબી (૫૧): દિવાળીબાઈ પૃ.૧૭૪ રામભક્તિનું ઉપદેશાત્મકપદઃ લક્ષ્મીદાસ કડી ૧૦ મુ. પૃ.૩૭૦ રામભક્તિનું પદ(૧): દયારામ મુ. પૃ.૧૬૨ રામમંજરીઃ ગોવિંદદાસ-૧ લે.ઈ.૧૭૦૨ પૃ.૯૭ રામયશોરસાયણ રાસ: કેશરાજ ૨.ઈ.૧૬ ૨૭/સં.૧૬૮૩ આસો સુદ-૧૩ ઢાળ ૬૨ અધિકાર ૪ મુ. પૃ.૬૯ રામરસાયણ: પ્રાપ્રાગજી/પ્રારદત્ત/પ્રાગદાસ/પ્રાણરાજ/પ્રાગો પૃ. ૨૫૪ રામરાજિયા: આશારામ પૃ.૫૦૨ રામરાજિયાનાં પદા૫): નરભેરામ-૨/નરબો પૃ.૨૦૬ રામસજિયો : વલ્લભ/વલ્લભદાસ પૃ.૩૯૩ રામરાજ્યાભિષેકનાં ધોળ(૧૦૩): દિવાળીબાઈ પૃ.૧૭૪ રામ રાસ : સુજ્ઞાનસાગર-૧ ૨.ઈ.૧૭૬ ૬/સં.૧૮૨૨ માગશર સુદ ૧૨ રવિવાર ગ્રંથાઝ ૨૧૫ ખંડ ૬ પૃ.૪૬૬ રામલક્ષ્મણસીતા વનવાસ ચોપાઈઃ શિવલાલ(ઋષિ) ૨.ઈ.૧૮૨૬/ સં.૧૮૮૨ મહા વદ-૧ પૃ.૪૩૬ રામલીલાનાં પદો: આશારામ પૃ.૨૩ રામવનવાસઃ ભાલણ પદ ૫ મુ. પૃ.૨૮૧ રામવનવાસની સાખીઓ (૧૩): ગોવિંદ પ મુ. પૃ.૯૬ રામવિનોદઃ રામચંદ્ર-૨/રામચંદ ર.ઈ.૧૬૬૨-૬૩ પૃ.૩૫૯ રામવિરહ: વહુરામદાસ/જહુરામદાસ કડવાં ૪ મુ. પૃ.૩૩૨ રામચરિતનાં પદ/રામાયણ ચોપાઈ રામવિવાહ: ઇચ્છારામ પૃ.૨૪ રામવિવાહ: ભાલણ કડવાં ૨૧ પૃ.૨૮૧ ચમવિવાહ: વલ્લભ-૧ પૃ.૩૯૩ રામવિવાહનો શલોકોઃ પ્રભુરામ-૧ કડી ૨૫ મુ. પૃ.૨૫૩ રામવિવાહની ગરબીઓઃ દિવાળીબાઈ ૫.૧૭૪ રામસાગરઃ દેવાસાહેબ)/દેવાજી હિંદી પૃ.૧૮૬ રામસાહસ્યકીર્તિઃ જસ (કવિ) પૃ.૧૧૮ રામસીતા ગીતઃ રાજસમુદ્ર લે.સં.૧૮મી સદી અનુ. કડી ૯ પૃ.૩૫૩ રામસીતાનાં ઢાળિયાં: ઋષભવિજય-૧ ૨.ઈ.૧૮૪૭/સં.૧૯૦૩ માગશર વદ-૨ બુધવાર ઢાળ ૭ પૃ.૩૯ રામસીતા રાસ: નગ/િનગાગણિ) ૨.ઈ.૧૫૭ પૃ.૨૦૧ રામસીતા ચસઃ રાજસાગર(વાચક)-૩ ૨.ઈ.૧૬ ૧૬/સં.૧૭૭૨ જેઠ સુદ-૩ બુધવાર કડી ૫૦૫ પૃ.૩૫૩ રામસીતા રાસ: શ્રીધન લે.ઈ.૧૫૯૬ પૃ.૪૪૨ ચમસીતા લેખ: અમરચંદ્ર-૧/અમરતમુનિ) ૨.ઈ.૧૬ ૨૩/સ.૧૬ ૭૯ અધિક અષાડ સુદ-૧૫ કડી ૬૧ પૃ.૧૦ રામસીતા લેખ: અમરચંદ્ર-૧/અમરતમુનિ) ૨.ઈ.૧૬ ૨૩/સં.૧૬૭૯ કડી ૬૧ પૃ.૧૦ અમસ્તુતિઃ રઘુનંદન પૃ.૩૩૫ રામસ્તુતિઃ લખીદાસ લે.ઈ.૧૭૦૨ પૃ.૩૭૮ અમસ્તુતિ રક્ષા: લક્ષ્મીદાસ કડી ૩૨/૩૬ મુ. પૃ.૩૭૪ રામાયણઃ ઉદ્ધવદાસ-૧/ઓધવદાસ મુ. પૃ.૩૪ રામાયણઃ કર્મણમંત્રી) ૨.ઈ.૧૪૭૦ કડી ૪૯૫ મુ. પૃ.૪૮, ૩૬૩ રામાયણઅપૂર્ણ): કહાન-૩/કહાનજી ૨.ઈ.૧૫૭૧ (સં.૧૬૨૭ શ્રાવણ સુદ-૧૫ સોમવાર) કાંડ ૬ ગ્રંથાઝ ૭૧૨૦ પૃ.૭૨ રામાયણઃ ગિરધરદાસ/ગિરધર ર.ઈ.૧૮૩૭/સં.૧૮૯૩ માગશર વદ-૯ રવિવાર કડી ૯૫૫૧ કડવાં ૨૯૯ મુ. પૃ.૮૫, ૩૬૩ રામાયણઃ ગોપાલજી-૧ પૃ.૯૪ રામાયણઃ જાગેશ્વર-૧/યોગેશ્વર કડવાં ૧૧૩ પૃ.૧૨૧ રામાયણ: નાકર(દાસ)-૧ ૨.ઈ.૧૫૬ ૮/સં.૧૬ ૨૪ આસો સુદ-૧૦ ગુરુવાર કડવાં ૧૨૫ કાંડ ૬ પૃ.૨૧૭, ૩૬૩ રામાયણ : ભાલણ કડવાં ૪ મુ. પૃ.૨૮૧ રામાયણ : માંડણ-૨ કડી ૭૦-૭૫ ખંડ ૭ પૃ.૩૧૫ રામાયણ: લિંબજી કડવાં ૧૧૩ અધૂરી પૃ.૩૮૮ રામાયણ: વિષ્ણુદાસ-૧ કડવાં ૮૨ પૃ.૪૧૯ રામાયણઃ સુરદાસ-૨ ૨.ઈ.૧૫૬૦/સં.૧૬ ૧૬ પોષ સુદ-૫ કડવાં ૩૨ પૃ.૪૭૧ રામાયણ ઉત્તરકાંડઃ કુંવર ર.ઈ.૧૬૬૦/સં.૧૭૧૬ આસો વદ-૩ સોમવાર કડવાં ૫૭ પૃ.૬૩ રામાયણ ચોપાઈ ચારિત્રધર્મ ૨.ઈ.૧૭૩૫/સં.૧૭૯૧ આસો સુદ- ૧૦ પૃ.૧૦૪ રામાયણ ચોપાઈ : વિદ્યાકુશલ ૨.ઈ.૧૭૩પ/સં.૧૭૯૧ આસો સુદ મધ્યકાલીન કૃતિ સૂચિ / ૧૩૯
SR No.018076
Book TitleMadhyakalin Krutisuchi
Original Sutra AuthorN/A
AuthorKirtida Shah
PublisherGujrati Sahitya Parishad
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationCatalogue
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy