________________
मांडवीबंदर शाकगली. - मुंबई.
મગલાચરણ.
શ્રી ભગવાન વિષે.
સવૈયા.
મન મેાહન મૂરત સૂરત સુદર પૂરત છિત કામ મુદ્દા; જિણ ધ્યાન વિભા પરધાન નિધાન સુગાન કરી નિત્ર રાગ કદા; ધરણંદ જિ≠ સુરદ નરિંદ્ર મુણિંદ સુ ખ્રિત પૂજ્ય સદા; સમયરાજ કહે સમરો સુખદાયક થંભણ પાસ જિષ્ણુદ મુદ્દા. ૧ જિન અંગ સુરંગ સુચંગ પખાલત નિર્મલ નીર સુ ખીર દહી; અતિ પાવન પાવન ચંદન ચરણ પૂર કપૂર સુગંધ સહી; મૃગનાભિ મહાચિ કેશર પૂજત રૂપ અનૂપ સરૂપ ડહી; સમયરાજ કહે વધમાન ગુણે અજિત પ્રભુ ગાવત લછિ લહી. ૨ સખલાક ઉદ્દાતન સૂરજ સુદર આપ પ્રતાપસુ તેજ તપે; જગવીર વિર્જિત ભાવ અરિજ્જણ માં િચતુર્ગતિ જાઇ છપે; જિણ આદિ નરેશ સુણીસર ભિક્ષુક નિર્મલ કૈવલ ન્યાન પેિ, મુનિરાજ કહે ધન ધન્ય જિંકે નર આદિ જિષ્ણુદેંકે નામ જપે. ૩ ઝૂલના
સુચિ લાલ ગુલાલ કુસૂનિક માલ ઠવી ગલ મંગલ ગાવતિયાં; કસ્તરિય જાસ કપૂરા વાસ ઉછારતિ ગંધ જગાવતિયાં; ધન પીન પચાધર ભાર સુ ફાર હરી ટિ લંક હરાવતિયાં; જન વિમલ કહેત મરૂદેવી તદ્દન પેખત આન પાવતિયાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org