SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ 3 કુમારપાલપ્રમલમાં છે. મહારાજા કુમારપાલને માટે પણ કુમારપાપ્ર»ધાદિમાં એવીસ જ્ઞાનભંડાર ચાખાને તથા પેાતાના રાજકીય પુરતકાલય માટે જૈન આગમગ્રંથા અને આચાર્ય હેમચંદ્ર વિચિત ચેાગશાસ્ત્ર-વીતરાગરતવની હાયપોથી રવર્ણાક્ષરે લખાવ્યાની નેધ છે. આ સિવાય અન્ય રાજાઓએ જૈન ગ્રંથે! લખાવ્યા હશે તેમ જ જૈન જ્ઞાનભંડારાની રથાપના પણ કરી હશે. પર ંતુ તે સંબંધી ખાસ ઉલ્લેખ નહીં મળવાથી તે માટે માન ધાર્યું છે. મત્રિઓએ રથાપેલ જ્ઞાનભંડારા મિત્રમાં જ્ઞાનભંડાર લખાવનાર પ્રાણ્વાટ ( પેારવાડ ) જ્ઞાતીય મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ અને એસવાળ જ્ઞાતીય માંડવગઢના મંત્રી શાહ ખાસ પ્રસિદ્ધ છે. મહામાત્ય વસ્તુપાલ- તેજ પાલ નાગે ડ્રગ-છીય આચાર્ય વિજયસેન તથા ઉદયપ્રભસૂરિના ગૃહસ્થ શિષ્ય હતા. તેમના ઉપદેશથી તેમણે જ્ઞાનભંડારા લખાવ્યાની નોંધ જિનગણિકૃત વસ્તુપાલચરિત્ર ઉપદેશતરગિણી આદિમાં નજરે પડે છે. મંત્રી પેથડશાહ તગચ્છીય આચાર્ય ધર્મ ધાષસૂરિના શિષ્ય હતા. તેમણે આગમશ્રવણ કરતાં ભગવતીસૂત્રમાં આવતા વીર-ગાતમનામની સાનાનાણાથી પુજા કરી, તે એકઠા થયેલ દ્રવ્યથી પુરતા લખાવી ભરૂચ આદિ સાત સ્થાનોમાં ભંડાર રથાપ્યા હતા. આ સિવાય મંત્રી વિમલશાહુ મહામાત્ય આમ્રભર (આંબડ) વાગભટ (બાહુડ) આદિ અન્ય મત્રિવરાએ જ્ઞાનભડારા અવશ્ય લખાવ્યા હશે. પરંતુ તેને લગતાં કશાં પ્રમાણ જોવામાં આવ્યાં નથી. ધનાઢય ગૃહસ્થાએ સ્થાપેલ ભંડારા—ત્રીજા વર્ગીમાં ધનાઢય ગૃહસ્થા આવે છે. તેમનાં નામેાની પૂરી નેધ આપવી એ તે શક્ય જ નથી, છતાં જે નામેા આપણા સમક્ષ વિદ્યમાન છે તેનીયે સપ્રમાણ નોંધ કરવા જાએ તેા પ્રસ્તુત અવલેાકનને કીનારે જ મૂકવું પડે. એટલે ફક્ત વાચક્રાને સાધા રણ રીતે ખ્યાલમાં આવી શકે તેટલા ખાતર તેવા ધર્માત્મા ગૃહસ્થાનાં બે પાંચ નામને પરિચય આપવે ५ जिनागमाराधनतत्परेण राजर्षिणा एकविंशतिः ज्ञानकोशाः कारापिताः । एकादशाङ्गद्वादशोपाङ्गादिसिद्धान्तप्रतिरेका सौवर्णाक्षरैर्लेखिता । योगशास्त्रवीतरागस्तवद्वात्रिंशत्प्रकाशाः सौवर्णाक्षरा हस्तपुस्तिकायां लेखिताः । सप्तशतलेखका लिखन्ति ॥ पत्र ९६-९७ ॥ कु० प्र० ઉપદેશતરંગિણીમાં ૨૧ જ્ઞાનકાશ સ્થાપ્યાનું જણાવ્યું નથી. કિન્તુ જૈન આગમની સાત પ્રતિએ તથા હેમચંદ્રકૃત ગ્રંથાની એકવીસ પ્રતિએ લખાવ્યાનું જણાવ્યું છે. श्रीकुमारपालेन सप्तशतलेखकपार्श्वात् ६ लक्ष ३६ सहस्रागमस्य सप्त प्रतयः सौवर्णाक्षराः श्रीहेमाचार्यप्रणीतव्याकरणचरित्रादिग्रन्थानामेकविंशतिः प्रतयो लेखिताः ॥ पत्र १४०॥ ૬ વસ્તુપાલ ચરિત્રમાં ત્રણ ભંડાર લખાવ્યાનું જણાવેલ છે. ઉપદેશતરગિણીમાં નીચે પ્રમાણે જણાવ્યું છે. श्रीवस्तुपालमन्त्रिणा सौवर्णमषीमयाक्षरा एका सिद्धान्तप्रतिर्लेखता, अपरास्तु श्रीताडकागदपत्रेषु मषीवर्णाञ्चिताः ६ प्रतयः । एवं सप्तकोटिद्रव्यव्ययेन सप्त सरस्वतीकोशाः વિતા:॥ પત્ર ૪૨ ॥ ७ श्रीधर्मघोषरिप्रदत्तोपदेशवासितचेतसा सं० (मं) पेथडदेवेन एकादशाङ्गी श्रीधर्मघोषसूरिमुखात् श्रोतुमारब्धा । तत्र पञ्चमाङ्गमध्ये यत्र यत्र 'गोयमा' आयाति तत्र तत्र तन्नामरामणीयकप्रमुदितः सौवर्णटङ्क कैः पुस्तकं पूजयति । प्रतिप्रश्नमुक्तहाटक ३६ सहस्रादिबहुद्रव्यव्ययेन समग्रागमादिसर्वशाखासंख्य पुस्तक लेखन तत्पट्ट कूलवेष्टनकपट्टसूत्रोत्तारिकाकाश्चनबातिकाचारवः सप्त सरस्वती भाण्डागाराः मृगुकच्छ-सुरगिरि-मण्डप दुर्ग-अर्बुदाचलादिस्थानेषु बिभराम्बभूविरे ॥ पत्र १३९ ॥ સુકૃતસાગર મહાકાવ્યના સાતમા તરંગમાં પેથાપુરતકપૂજાપ્રબંધમાં પણ આને મળતા જ ઉલ્લેખ છે. માત્ર ત્યાં ધર્માંધાષસૂરિની આજ્ઞાથી કાઇ સાધુએ આગમ સંભળાવ્યાનુ જણાવવામાં આવેલ છે. આવિતાડકું તતો ઝુદ્દિષયતિચિતમ્ । શુશ્રાવ॰ ॥ ૬૦ ॥ ઇત્યાદિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.018052
Book TitleLimbdi Jain Gyanbhandarni Hastlikhit Prationu Suchipatra
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherAgamoday Samiti
Publication Year1928
Total Pages268
LanguageGujarati
ClassificationCatalogue
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy