SearchBrowseAboutContactDonate
Page Preview
Page 980
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) નિઃકાંક્ષિત અંગ=સમ્યકત્વી સંસારના ઇન્દ્રિયજનિત સુખોનાં સુખપણાની શ્રધ્ધા રાખતા નથી. તે એવાં સુખને. પરાધીન, દુઃખના મૂળ, આકુળતામય, તૃષ્ણાવર્ધક અને પાપકર્મબંધક જાણે ૯૮૦ (૮) પ્રભાવના અંગ=ધર્મની ઉન્નતિ કરવાનો સદા પ્રયત્ન કરવો એ સમ્યક્વીનું મુખ્ય કર્તવ્ય હોય છે, જે રીતે બીજા જીવો ઉપર સત્યધર્મનો પ્રભાવ પડે અને તે સત્યને ધારણ કરે એવો ઉદ્યમ કરતા કે કરાવતા રહે છે. સમ્યકત્વમાં આ આઠ અંગનું પાલન સહેજે જ થાય છે. તેમનો સ્વભાવ જ એવો થઇ જાય છે. નિશ્ચયનયથી સમ્યકત્વીનાં આઠ અંગ આ પ્રકારે છે : (૧) નિઃશક્તિ અંગ=તે પોતાના આત્મામાં નિઃશંક અને નિર્ભય થઇને રહે છે, તે નિઃશકિત અંગ છે. નિઃકાંક્ષિત અંગ=અતીન્દ્રિય આનંદમાં મગ્ન રહે છે એ નિઃકાંક્ષિત અંગ છે. નિર્વિચિકિત્સા અંગ=આત્મસ્વરૂપથી મગ્નતામાં સામ્યભાવનું અવલંબન કરે છે તે નિર્વિચિકિત્સા અંગ છે. અમૂઢદ્રષ્ટિ અંગ=આત્માના સ્વરૂપમાં મૂઢતા રહિત છે, યથાર્થ આત્મબોધ સહિત છે તે અમૂઢદ્રષ્ટિ અંગ છે. ઉપગૂહન અંગ =આત્મિક સ્વભાવની સ્થિરતામાં લીન છે, પરભાવને ગ્રહણ કરતા નથી તે ઉપગૂહન અંગ છે. સ્થિતિકરણ અંગ=આત્મામાં આત્મા દ્વારા સ્થિર છે તે સ્થિતિકરણ અંગ છે. વાત્સલ્યઅંગ=આત્મામાં ભ્રમરની માફક આસક્ત છે તે વાત્સલ્ય અંગ છે. (૮) પ્રભાવના અંગ= આત્મિક પ્રભાવના વિકાસમાં કાળજી રાખે છે તે પ્રભાવના અંગ છે. સમ્યત્ત્વની અંદર બીજાં પણ આઠ લક્ષણ પ્રગટ થાય છે. એ આઠ લક્ષણોથી પણ સમ્યવી ઓળખાય છે. સમગદર્શનના આઠ અંગ : (૧) નિઃશક્તિ અંગ, નિર્વિચિકિત્સા અંગ=સમ્યક્તવી દરેક પદાર્થના સ્વરૂપને વિચારીને કોઇ પ્રત્યે ગ્લાનિભાવ રાખતા નથી. દુઃખી, દરિદ્રો, રોગી પ્રાણીઓ ઉપર દયાભાવ રાખીને તેમની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરીને તેમનો કલેશ મટાડે છે, મલિનને દેખીને કે મલને દેખીને લાનિભાવ કરતા નથી. મલિનને સ્વસ્થ રહેવાનાં યથાશકિત સાધન કરી આપે છે. મલિન પુદગલોથી સ્વાથ્યલાભની અપેક્ષાએ દૂર રહે છે, તો પણ કોઇ રોગીના મળમૂત્ર કદ્દ ઉઠાવવામાં ગ્લાનિ માનતા નથી. અમૂઢદ્રષ્ટિ અંગ=ધર્મની દરેક ક્રિયાને વિચારપૂર્વક કરે છે જે રત્નત્રયનાં સાધક ધર્મનાં કાર્ય છે તેને કરે છે, દેખાદેખી મિથ્યાત્વવર્ધક કે નિરર્થક ક્રિયાઓને ધર્મ માનીને કરતા નથી. બીજાઓને જોઇને દેખાદેખી અધર્મક્રિયાઓને ધર્મ માનતા નથી, મૂઢદ્રષ્ટિને બિલકુલ છોડી દે છે. ઉપગૂહન અંગ=સમન્વી બીજાના ગુણોને દેખીને પોતાના ગુણો વધારે છે. પારકાના અવગુણો ગ્રહણ કરી નિન્દા કરતા નથી. ધર્માત્માઓથી કોઇ દોષ થઇ જાય તો તેને જેમ બને તેમ તે દોષ છોડાવે છે. પરંતુ ધર્માત્માઓની નિન્દા કરતા નથી. (૬) સ્થિતિકરણ અંગ પોતાના આત્માને સદાધર્મમાં સ્થિર કરતા રહે છે, તથા બીજાઓને પણ ધર્મમાર્ગમાં સ્થિર થવાની સદા પ્રેરણા કરતા રહે છે. વાત્સલ્ય અંગ=ધર્મ અને ધર્માત્માઓ પ્રત્યે, ગાયને વાછરડા પ્રત્યે પ્રેમ હોય છે તેવો પ્રેમભાવ રાખે છે તથા તેના દુઃખો મટાડવા યથાશક્તિ ઉદ્યમ કરે છે. (૪). (૫)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy