SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ કે ઉપકાર કરી શકે નહીં, મારી-જીવાડી શકે નહીં એવી દરેક દ્રવ્ય ગુણ- | પર્યાયની સંપૂર્ણ સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓએ પોકારી પોકારીને કહી છે. (૬) જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યક્ત હોય પછી વ્રત હોય; તે સમ્યકત્વ તો સ્વ-પરનું શ્રદ્ધાન થતાં થાય છે, તથા તે શ્રદ્ધાન, દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થયા છે; માટે પહેલાં દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દષ્ટિ થવું. (૭) પહેલે ગુણસ્થાને જિજ્ઞાસુ જીવોને શાસ્ત્રનો અભ્યાસ, વાંચન-મનન, જ્ઞાની પુરુષોનો ધર્મોપદેશ સાંભળવો, નિરંતર તેમના સમાગમમાં રહેવું; દેવદર્શન, પૂજા, ભક્તિ, દાન વગેરે શુભ ભાવો હોય છે; પરંતુ પહેલે ગુણસ્થાને સાચાં વ્રત, તપ વગેરે હોતાં નથી. ઉપલક દષ્ટિએ જોનારને નીચેની બે શંકા થવાનો સંભવ છે :(૧) આવા કથન સાંભળવાથી કે વાંચવાથી લોકોને ઘણું નુકસાન થવા સંભવ છે. (૨) હાલ લોકો જે કાંઈ વ્રત, પચ્ચખાણ, પ્રતિક્રમણાદિક ક્રિયા કરે છે તે છોડી દેશે. તેનો ખુલાસો નીચે પ્રમાણે છે :સત્યથી કોઈપણ જીવને નુકસાન થાય એમ કહેવું તે ભૂલભરેલું છે. અર્થાત્ અસત્ કથનથી લોકોને લાભ થાય એમ માનવા બરાબર થાય છે. સત સાંભળવાથી કે વાંચવાથી જીવોને કદી નુકસાન થાય જ નહિ. એને વ્રત-પચ્ચખાણ કરનારાઓ જ્ઞાની છે કે અજ્ઞાની છે તે જાણવાની જરૂર છે. જો તેઓ અજ્ઞાની હોય તો તેને સાચાં વૃતાદિ હોતાં જ નથી તેથી તે છોડવાનો પ્રશ્ન જ નથી. જો વ્રત કરનાર જ્ઞાની હશે તો છદ્મસ્થ દશામાં તે વ્રત છોડી અશુભમાં જશે તેમ માનવું ન્યાયવિરુદ્ધ છે. એમ બને કે તે ક્રમે ક્રમે શુભ ભાવને ટાળી શુદ્ધને વધારે પણ તે તો લાભનું કારણ છે, નુકસાનનું કારણ નથી. માટે સત્ય કથનથી કોઈને નુકસાન થાય નહિ. અશ્વેિતર :અત્યંતર; આંતરિક; અંતર; મન. અભરખો : અભિલાષ; તીવ્ર લાલસા; હોંશ; ઉમળકો. આશાન્ત શાન વિવેક અભવ: જે ભવના સંસારના સર્વ પ્રપંચોથી રહિત થઈ ગયા છે અથવા સંસાર રૂપે રહ્યા નથી તેને અભવ કહે છે. અભવન નહિ હોવું અથવા ગુણનું દ્રવ્યરૂપે, અભવન તે અંતર્ભાવ છે. અભવ્ય દૂર ભવ્ય (૨) ધર્મ પામવાના લાયક છે. (૩) નહિ થવા યોગ્ય. (૪) ધર્મ પામવાને નાલાયક, એક અભવ્ય જાતિ એવી છે કે તેને કોઈપણ પ્રકારે આત્માનું ભય ન થાય. જેમ દોરડું તંગ હોય તેને ગમે તેટલો નીચેથી તાપ આપો તો પણ તે પાણીમાં બફાય-ચઢે નહિ તેમ. (૫) દુર્ભવ્ય; પોતે તરે પણ નહીં અને બીજાને તારી પણ ન શકે. (૬) જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ ન થઈ શકે તેવા જીવ. (૭) નહિ થવા યોગ્ય. અભવ્ય જીવુ ધર્મ પામવાને નાલાયક જીવ. (૨) જે જીવ ઉત્કટ રસે પરિણમે, અને તેથી કર્મો બાંધ્યા કરે, અને તેને લીધે તેને મોક્ષ ન થાય. અભવ્ય જીવો શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિની શક્તિનો અસદ્ભાવ છે, તેમને અભિવ્ય જીવો કહેવામાં આવે છે. અભવ્યત્વ મોક્ષ પામવાને કદી લાયક થતા નથી એવા જીવને અભવ્યત્વ હોય છે. અભવ્યત્વ ગુણ :જે ગુણના કારણે, આત્મામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ કરવાની યોગ્યતા, હોતી નથી તે ગુણને અભવ્યત્વ ગુણ કહે છે. અભાવ વરૂપ :નિષેધ સ્વરૂપ, પ્રતિબંધ સ્વરૂપ; આeીણ શાનોપયોગ ભાવના :હે આત્મન્ ! આ મનુષ્ય જન્મ સફળ કરવા નિરંતર જ્ઞાન અભ્યાસ જ કરો. જ્ઞાનના અભ્યાસ વિના એક ક્ષણ પણ ગુમાવો નહિ. જ્ઞાનના અભ્યાસ વિના મનુષ્ય પશુ સમાન છે. માટે શાસ્ત્રને ભણો, અર્થનું ચિંતન કરો વિશેષ જ્ઞાની ગુરુજન પ્રત્યે નમ્રતા, વંદન, વિનય આદિ કરો. ધર્મ, શ્રવણ કરવાની ઈચ્છાવાળાને ધર્મનો ઉપદેશ કરો, આને અભક્ષ્મ જ્ઞાનોપયોગ કહે છે. સર્વ દ્રવ્યોમાં એકમેક રહ્યા છતાં આત્માનો ભિન્ન અનુભવ થાય તે જ જ્ઞાનોપયોગ છે. જ્ઞાનના અભ્યાસ વડે વિષયોની વાંછા નાશ પામે છે. કષાયનો અભાવ થયા છે, મન સ્થિર થાય છે. ધર્મ અને શુકલ ધ્યાનમાં સ્થિર
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy