SearchBrowseAboutContactDonate
Page Preview
Page 945
Loading...
Download File
Download File
Page Text
________________ સાચી સ્નેહની લાગણી. જ્ઞાનીને શુદ્ધ આત્માના જ્ઞાનનો સદ્ભાવ છે એટલે શું ? કે આ શુદ્ધ ચૈતન્યના ધ્રુવ પ્રવાહરૂપ ચૈતન્ય.... ચૈતન્ય.... ચૈતન્ય એવા ચૈતન્યના ધ્રુવ પ્રવાહરૂપ જે આત્મા છે, તે હું છું એમ જ્ઞાની અનુભવે છે. અને તેથી આ જ્ઞાતા દાસ્વભાવ તે હં સ્વ, અને જે રાગાદિ વિકાર છે, તે પર છે. એમ સ્વપરનું એને વિભાગ જ્ઞાન, નામ ભેદ જ્ઞાન થયેલું છે. જ્ઞાની આવા ભેદજ્ઞાન વડે, પ્રકૃતિના સ્વભાવથી નિવર્યો છે. હું રાગથી ભિન્ન અને નિજ ચૈતન્ય સ્વભાવથી, અભિન્ન છું. એવું ભેદજ્ઞાન થયું હોવાથી, જ્ઞાની પ્રકૃતિના સ્વભાવથી નિવર્સી ગયો છે. સદભાવ સંબદ્ધ સત્-ઉત્પાદ; હયાતનો ઉત્પાદ. (૨) હયાતી સાથે સંબંધવાળો - સંકળાયેલો. દ્રવ્યની વિવક્ષા વખતે અન્વય શક્તિઓને મુખ્ય અને વ્યતિરેક શક્તિઓને ગૌણ કરતી હોવાથી દ્રવ્યને સદ્ભાવ સંબદ્ધ ઉત્પાદ (સત્ ઉત્પાદ, હયાતનો ઉત્પાદ) છે.). સદભાવપર્યાયો સ્વભાવ વિશેષો સદભાવી વિશેષસ્વરૂપ સાથે સાથે રહેનારા વિશેષો-ભેદો જેમનું સ્વરૂપ છે એવા ગુણો. અને ક્રમભાવી વિશેષ સ્વરૂપ પર્યાયોમાં રહેલી અને ઉત્પાદ-વ્યય ધૌવ્યમય અસ્તિત્વથી બનેલી છે; માટે વસ્તુ પરિણામ સ્વભાવવાળી જ છે. સ૬ધ્યાન:ધર્મધ્યાન; શુકલ ધ્યાન સભાપર્યાયો સ્વભાવ વિશેષો સણ અવિરૂધ્ધ (૨) એકરૂપ; અવિરુધ્ધ,ધુવ; એક; સમાન્ય (૩) એકસરખું; સમાન; સવૃત્તિઓ મુકત થવા માટે આત્મભાવમાં સ્થિતિ કરાવનાર સપુષથી પ્રાપ્ત થયેલી દ્રષ્ટિઓ. સદવ્યવહાર શ્રી પ્રવચનસારમાં આવે છે કે -મોક્ષમાર્ગનો ભાવ એ જીવનો વ્યવહારભાવ છે, આત્મ વ્યવહાર છે, નિશ્ચય સમક્તિ, નિશ્ચય જ્ઞાન અને નિશ્ચય ચારિત્ર એવી જે નિશ્ચયરત્નત્રય રૂ૫ નિર્વિકલ્પ વીતરાગ પરિણતિ તે આત્માનો સદવ્યવહાર છે. જે વિકલ્પ છે એ તો અસદભૂત છે. એ આત્માનો વ્યવહાર કયાં છે ? રાગાદિ વિકલ્પ તો મનુષ્યનો, ચાર ગતિમાં રખડવાનો, ૯૪૫ વ્યવહાર છે. આત્મા પરિપૂર્ણ આનંદ-સ્વરૂપ ચૈતન્ય છે.ધન સ્વભાવી ભગવાન છે. તેના આશ્રયે જે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વીતરાગી પર્યાય પ્રગટે તે આત્માનો વ્યવહાર છે. આવો માર્ગ જેને અંતરમાં બેસે તેની દશા કોઇ અલૌકિક હોય છે. અહીં કહે છે કે શુભભાવથી આત્માને લાભ થાય, ધર્મ થાય એમ શુભભાવને જીવ કહેનારા પરમાર્થવાદી નથી, કારણ કે આગમ, યુક્તિ અને સ્વાનુભવથી તેમનો પક્ષ બાધિત છે. સદણ :એકરૂપ; કાયમ સરખાપણો. સદા :નિત્ય; નિરંતર; સર્વદા; હમેંશા; સંદેવ સદા પૂજનીક કોણ? વીતરાગ દેવ, સપ્રમાણ, સુસાધુ અને સુધર્મ સદાકાળ :નિરંતર સદાચાર :દયા (અહિંસા), સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ-પરિમાણ વગેરે - સદાચાર કહેલા છે. વિષય કષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળાં દયા વગેરે આવે નહીં તો પછી ઊંડા આશયવાળાં દયા વગેરે કયાંથી આવે ? સદેહયુક્ત :જીવનમુક્ત. સદૈવ :નિરંતર સદોદિત નિત્ય; હરહંમેશ; સદા ઉદિત. (૨) હમેંશા પ્રકાશી રહેલુ; નાશ રહિત; હમેંશા; કાયમ. સી વસ્તુ :બધી વસ્તુઓ. સુધાવું થવું. (અધાતી હોવાને લીધે = થતી હોવાને લીધે) સનાતન આત્મધર્મ સનાતમ આત્મધર્મ તે શાંત થવું; વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે પડદર્શનમાં સમાય છે, અને તે પડદર્શન જૈનમાં સમાય છે. સનાથ-અનાથ-નાથ ત્રિકાળ ધ્રુવ-ધુવ અવિચળ. ચિદ્વિલાસરૂપ એવો ભગવાન આત્મા અંદરમાં ત્રિકાળ સહજ-જ્ઞાનાદિ અનંતસ્વભાવ ચતુષ્ટયાદિથી સહિત હોવાથી સનાથ છે; ને તેના માથે કોઈ નાથ-ધણી-માલિક નથી માટે અનાથ છે; ને પોતે મુક્તિ સુંદરીનો નાથ છે. અહા ! આવો (આત્મા)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy