SearchBrowseAboutContactDonate
Page Preview
Page 937
Loading...
Download File
Download File
Page Text
________________ સફળ પદાથોંના સમૂહાત્મક પ્રવચનના સારભૂત છે. પ્રવચન સકળ પદાર્થોના સમૂહનું પ્રતિપાદન કરે છે તેથી તેને સકળ પદાર્થોનો સમૂહાત્મક કહ્યું છે. નિજ શુધ્ધાત્મા પ્રવચનના સારભૂત છે, કારણ કે પ્રવચન જે સર્વ પદાર્થ સમૂહનું પ્રતિપાદન કરે છે તેમાં એક નિજાત્મપદાર્થ જ પોતાને ધ્રુવ છે, બીજો કોઇ પદાર્થો પોતાને ધ્રુવ નથી.) સકળ પદાર્થોના સમુહાત્મક પ્રવચનના સારભૂત પ્રવચન સકળ પદાર્થોના સમૂહનું પ્રતિપાદન કરે છે. તેથી તે સકળ પદાર્થોના સમૂહાત્મક કહ્યું છે. (નિજ શુદ્ધાત્મા પ્રવચનના સારભૂત છે, કારણકે પ્રવચન જે સર્વ પદાર્થ સમૂહનું પ્રતિપાદન કરે છે તેમાં એક નિજાત્મપદાર્થ જ પોતાને ધ્રુવ છે, બીજો કોઈ પદાર્થ પોતાને ધ્રુવ નથી.) સકળ મોહનીયતા વિષાથી ભેદની ભાવનાના ઉત્કૃષ્ટપણા વડે સમસ્ત મોહનીય કર્મના ઉદયથી ભિન્નપણાની ઉત્કૃષ્ટ ભાવના વડે સકળ વિમળ :સર્વથા નિર્મળ. સકળશાની સર્વજ્ઞ સર્ણ સતપુરુષો સકામ :આત્માની ભાવના રહિત શકામ નિર્જરા સમકિર્તને પુરષાર્થ પૂર્વક તપ વગેરે દ્વારા જે નિર્જરા થાય છે તે સકામ નિર્જરા છે. તેના પણ જ્ઞાની જ્ઞાતા છે. કર્તા નથી રાગ થાય તેને ય જ્ઞાની જાણે, કરે નહિ; અને રાગ ટળે તેને ય જ્ઞાની જાણ પણ કરે નહિ. અહા! જ્ઞાતા સ્વભાવે પરિણમેલા જ્ઞાની-ધમી જીવની અંતરદશા અદ્ભુત અલૌકિક હોય છે. (૨) ઉદયકાળ પ્રાપ્ત થયા પહેલા જે કર્મો આત્માના પુરુષાર્થના કારણે આત્માથી જુદાં થઇ ગયાં તે સવિપાક નિર્જરા છે. તેને સકામ નિર્જરા પણ કહેવાય છે. (૩) જેમાં ફળની ઈચ્છા હોય તેવી નિર્જરા. સકામ અકામ નિર્જરા સકામ અકામ નિર્જરા આ બે પ્રકારની નિર્જરાને પણ જ્ઞાની જાણે છે. ધર્મજીવ જ્ઞાતા દષ્ટા સ્વભાવે પરિણમે છે તેને રોજ દસ વાગે ભોજન લેવાનો સમય હોય પણ પ્રસંગવશ કોઈવાર મોડું થાય ને બપોરે બે વાગે ભોજન લેવાનું બને તો ત્યાં તે આકુળ વ્યાકુળ થતો નથી પણ | ૯૩૭ સમભાવથી સહન કરે છે ત્યારે જે નિર્જરા થાય છે તે અકામ નિર્જરા છે. અજ્ઞાનીને પણ અકામ નિર્જરા થતી હોય છે પણ સમભાવપૂર્વક હોતી નથી. અહીં કહે છે જ્ઞાની તેને જે અકામ નિર્જરા થાય છે તેને જાણે છે, કરે છે એમ નહિ. વળી સમકિતીને પુરૂષાર્થપૂર્વક તપ વગેરે દ્વારા જે નિર્જરા થાય છે તે સકામ નિર્જરા છે તેના પણ જ્ઞાની જ્ઞાતા છે, કર્તા નથી. રાગ થાય તે નેય જ્ઞાની જાણે, કરે નહિ અને રાગ ટાળે તેનેય જ્ઞાની જાણે, પણ કરે નહિ. જ્ઞાતાસ્વભાવે પરિણમેલા જ્ઞાની ધર્મી જીવની અંતરદશા અદ્ભૂત અલૌકિક હોય છે. સચિન : જેની પાસે કાંઈ પણ (પરિગ્રહ) હોય એવું સાયિતા-અયિતા :મુક્તદશામાં-સિધ્ધ દશામાં પોતાના ગુણનું આનંદનું આનંદાવસ્થામાં જ પલટવું તે સક્રિયતા છે. તે સ્વભાવનો અનુભવ તે જ સક્રિયતા છે; એ જ સમયે નિત્ય વસ્તુ સ્વભાવે ટકવાની અપેક્ષાએ અક્રિય છે. અને અવસ્થા પલટવાની દ્રષ્ટિએ સક્રિય છે. સહિય-નિશ્યિપણું જીવોને સક્રિયપણાનું બહિરંગ સાધન કર્મ-નોકર્મના સંચયરૂપ પુદગલો છે. તેથી જીવો પુલકરણવાળા છે. તેના અભાવને લીધે (પુદગલકરણના અભાવને લીધે) સિધ્ધોને નિષ્ક્રિયપણું છે. (અર્થાત સિધ્ધોને કર્મ-નોકર્મના સંચયરૂપ પુગલોનો અભાવ હોવાથી તે નિષ્ક્રિય છે.) પુદ્ગલોને સક્રિયપણાનું બહિરંગ સાધન પરિણામ નિપાદક (અર્થાત પરિણામ નીપજવામાં નિમિત્તભૂત (બહિરંગ સાધનરૂ૫) કાળ છે; તેથી પુદગલો કાળકરણવાળા છે. કર્માદિકની માફક (અર્થાત્ જેમ કર્મ-નોકર્મ પુદ્ગલોનો અભાવ થાય છે તેમ) કાળનો અભાવ હોતો નથી; તેથી સિધ્ધોની માફક (અર્થાત્ જેમ સિધ્ધોને નિષ્ક્રિયપણું હોય છે તેમ) પુદ્ગલોને નિષ્ક્રિયપણું હોતું નથી. સગડ :પગે; પગલાં; કેડો; માર્ગ; સર-સમાચાર; ખબર (બાતમી); પતો. સઘળોય :કાંઇપણ રાધ :સત્વરે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy