________________
વિલણ અપૂર્વ (૨) વિપરીત લક્ષણવાળું (૩) ભિન્ન ભિન્ન(સંસારની સ્થિતિ
અને મોક્ષની સ્થિતિ ભિન્ન ભિન્ન પંથવાળી છે અર્થાત્ સંસાર અને મોક્ષના પંથ જુદા જુદા છે. (૪) વિદ્ધ લક્ષણવાળા, ભિન્ન લક્ષણવાળા, વિભિન્ન લક્ષણવાળા, વિપરીત સ્વભાવવાળા (૫) ભિન્ન ભિન્ન (સસારની સ્થિતિ અને મોક્ષની સ્થિતિ ભિન્ન ભિન્ન પંથવાળી છે. અર્થાત્ સંસાર અને મોક્ષના પંથ જુદા જુદા છે.) (૬) નિયમ વિરુદ્ધનું, વિચિત્ર સ્વભાવનું, જુદા જ પ્રકારના ગુણ ધર્મવાળું (૭) વિરુદ્ધ લક્ષણવાળા, આકુળતા લક્ષણવાળા, વિપરીત સ્વભાવવાળ. (૮) વિપરીત લક્ષણવાળા આકુળતારૂપ શુભાશુભ લાગણીના ભાવો તે કર્મનો વિપાક છે. તે દુઃખરૂપ છે. તેને પોતાના માનવા -માન્યા તે દુઃખ છે. (૯) ભિન્ન ભિન્ન (સંસારની સ્થિતિ અને મોક્ષની સ્થિતિ ભિન્ન ભિન્ન પંથવાળી છે, અર્થાત્ સંસાર અને મોક્ષના પંથ જુદા જુદા છે.) (૧૦) હર્ષ શોક ના ભાવ, શુભાશુભ ભાવ આત્માની નિર્મળ જયોતિથી વિલક્ષણ-વિપરીત ભાવ છે. (૧૧) ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય એ ત્રણ લક્ષણવાળું, ત્રિસ્વરૂપ, ત્રયાત્મક. (૧૨) વિપરીત લક્ષણ (૧૩) ભિન્ન (૧૪) આત્માના સ્વભાવથી વિપરીત લક્ષણવાળું વિલક્ષણ છે તે દુઃખરૂપ છે. (૧૫) ભિન્ન ભિન્ન. (સંસારની સ્થિતિ અને મોક્ષની સ્થિતિ ભિન્ન ભિન્ન પંથવાળી છે અર્થાત્ સંસાર અને મોક્ષના પંથ જુદા જુદા છે.)
(૧૬) ભિન્ન પ્રકારના ગુણ ધર્મવાળું વિલાણા :લક્ષણથી વિપરીતતા વિલખનું વિષાદ કરવો, શોક કરવો, હતાશા લાવવી, હતાશ થવું, ખેદ કરવો, ખિન્ના
વિલસનારા રમનાર, ખેલનારા, અખંડ અનુભવ કરનારા, આત્માનો દિવ્ય
અનુભવરસ આસ્વાદનારા. વિલસવું : પરિણમવું (૨) ખેલવું, પરિણમવું. (૩) દેખાવ દેવો, દેખવું, ઝળકવું,
આવિર્ભૂત થવું, પ્રગટ થવું. (૪) ટકી શકવું. (૫) પ્રકાશવું (૬) દેખાવ દેવો, દેખાવું, ઝળકવું, આવિર્ભત થવું, પ્રગટ થવું. (૩) દેખાવ દેવો, દેખાવું,
ઝબકવું, આવિર્ભત થવું, પ્રગટ થવું. વિલા:મોટેથી રડવું એ (૨) મોજ વિલાસ :ક્રીડા, મોજ, આનંદ (૨) ભોગવટો વિલાસ ઉદયરૂપ છે એકરૂપ” પ્રતિભા સમાન છે. વિલસવું :વિલાસ કરવો, રમવું, ખેલવું, શોભવું, ઝળહળવું. વિલાસરૂષ :રમણતા સ્વરૂપ વિલીન થવું:વિખરાઈ જવું વિલીન મોહ:સર્વ વિકારોથી રહિત (૨) જેનું મિથ્યાત્વ નષ્ટ થયું છે. વિલોવું દેખાવું (૨) દેખવું વિવેક :વિચાર (૨) ખરું ખોટું જાણવાની શકિત, ચતુરાઈ,
ડહાપણ,વિનય,સભ્યતા, કરકસરવાળી બુદ્ધિ (૩) ભેદજ્ઞાન (૪) ખરુ ખોટુ જાણવાની શકિત, ચતુરાઈ, ડહાપણ, વિનય, સભ્યતા, કરકસરવાળી બુદ્ધિ (૫) ઓળખ (૬) ભેદ (૭) ધર્મ વાડીએ નીપજે, ધર્મ હાટે ન વેચાય, ધર્મ વિવેકે નીપજે, જો કરીએ તો થાય. લોકો આ પદ બોલ્યા કરે છે તેમાં પણ એમ આવ્યું નથી પણ ધર્મ વિવેક નીપજે, ધર્મ બહારની ક્રિયાથી થતો નથી પણ ધર્મ વિવેકથી થાય છે. વિવેક એટલે પરથી જુદાપણાનું સાચું જ્ઞાન, વિવેક એટલે કર્મથી, મનથી, વાણીથી, શરીરથી અને શુબાશુભ પરિણામથી આત્માનું જુદું ભાન, વિવેક એટલે પર પદાર્થ અને મારો આત્મા ત્રણે કાળ જુદા છે, મારે અને પર પદાર્થને ત્રણ કાળમાં મેળ નથી. (૮) સત્યને સત્યરૂપે અને અસત્યને અસત્ય સ્વરૂપે નિર્ણય કરવારૂપ વિચાર કરવો. (૯) વિવેક એટલે પરથી જુદાપણાનું સાચું જ્ઞાન, કર્મથી ,મનથી , વાણીથી,શરીરથી અને શુભાશુભ પરિણામથી આત્માનું જુદું ભાન, પર
થવું.
વિલેપન લેપ કરવો એ, ચોપડવાનો પદાર્થ વિલય :વિનાશ, વિણસવું. વિલય પામે નાશ પામે વિલસતું :પરિણમતું, વિલસતું પરિણમવું. વિલસતા :ખેલતા, પરિમમતા.