SearchBrowseAboutContactDonate
Page Preview
Page 858
Loading...
Download File
Download File
Page Text
________________ વાત પવન વાતચીત વાદ વાતને ખીલે બાંધો :વાતને નકકી કરો. વાતુલ :વાતોડીઆ વાતવય વાતાવરણ. વાત્સલ્યઅંગ :મોક્ષસુખરૂપ સંપદાના કારણભૂત ધર્મમાં, અહિંસામાં અને બધાય સાધર્મીજનોમાં સતત ઉત્કૃષ્ટ વાત્સલ્ય અથવા પ્રીતિનું આલંબન કરવું જોઈએ. વાત્સલ્યતા ઃસમ્યગ્દર્શનનું સાતમું અંગ છે. ગાય જેમ નવા જણેલા વાછડા ઉપર પ્રેમ રાખે તેવો ભાવ જિનમાર્ગ અને સન્માર્ગે ચાલનાર સમકિતી, વ્રતી, મુનિ, આર્થિકા, આદિ પ્રત્યે રાખે. તન,મન,ધન,ધર્મ,અર્થે જાણે તે વાત્સલ્યતા નામે સાતમું અંગ છે. વાદ :વર્ણ(અક્ષર) (૨) વચન વાનગી જમૂનો, વાનકી વાંકળ તત્ત્વ વગરનું, નિરર્થક, નિરુપયોગી, નકામું, મૂર્ખ, વિવેકવગર ખર્ચ કર્યા કરનારું, ઉડાઉ. (૨) અસ્થિર સ્વભાવનું, વિકળ, બોલ્ટે બંધ વિનાનું. (૩) અસ્થિર સ્વભાવનું, વિકળ, બોલ્યું બંધાય નહિ તેવું વિવેક વગર ખર્ચ કર્યા કરનારું, ઉડાઉ, તત્ત્વ વગરનું, નિરર્તક, નિરુપયોગી, નકામું, મૂર્ક, વામન સંસ્થાન ઃશરીર ઘણું જ ઠીગણું હોય તેને વામન સંસ્થાન કહે છે. (૨) જે કર્મના ઉદયથી, વામણું (ઠીંગણું) શરીર હોય. વાયુકાયિક જીવોમાં ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ઃ૩ હજાર વર્ષ ઉપરના ચારેમાં બાદરકાયની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ = ૭૦ કાડાકોડી સાગરો પડે. વાયદો કરવો ઃટલ્લે ચડાવવું, નિરુત્સાહ બતાવવો. વાર્ય :આત્મબળ વાળો :(એક જાતનું જતુ) વાવ-કૂવાના પાણીમાં હોય છે. જે પીવાથી પગમાં લાંબો તાતણો નીકળે છે. ૮૫૮ વાસ્તુ ઘર, રહેઠાણ, નિવાસસ્થાન, આશ્રય, ભૂમિ (૨) મકાન, ઘર. (૩) ગૃહાદિ બાંધવાની જગા. (૪) ઘર, મકાન, હવેલી વગેરેને વાસ્તુ કહે છે. વાસ્તવમાં ખરેખર વાસ્તવ્ય સુખ ઃરહેવાલાયક કાયમી સુખ, અવિનાશી સુખ વાસ્તવિક દૃષ્ટિ દ્રવ્ય દષ્ટિ, નિશ્ચય દૃષ્ટિ, અભેદ ષ્ટિ વાસના વલણ, કલ્પના, અભિપ્રાય (૨) ઈચ્છા, લગની, કામના (૩) આસકિત (૪) વલણ, કલ્પના, અભિપ્રાય (૫) અભિપ્રાય, વલણ (૬) ભાવના, સંસ્કૃતિને પ્રાપ્ત. (૭) અવ્હિાય, વલણ, કામના, ઈચ્છા, લગની. (૮) અભિપ્રાય, વલણ વાંસનાં ક્રમવર્તી પર્વો :એક ગાંઠથી બીજી ગાંઠ સુધીનો ભાગ, કાતળી વાસિત :સંસ્કારિત (૨) સંસ્કારેલી, વાસનાને પ્રાપ્ત. (૩) સંસ્કારિત, ભાવિત (૪) સંસ્કારિત વાસિત બોધ આધાર ઃકુબોધ સ્વરૂપ, અબોધ સ્વરૂપ વિકટ :ભયાનક, ભંયકર, વિકરાળ, વિકરાળ, કઠિન, બિહામણું, અઘરું, દુર્ગમ (પાછળના વિવિકતના અર્થના અનુસંધાનમાં લેવાનું છે) ભાવરૂપ સ્વાધ્યાય વિનયાદિ ભાવરૂપ અને નિરતિ ચાર વ્રતાદિ ભાવરૂપ વ્યાપાર ભૂમિકાનુસાર હોય છે તથા કોઈ કારણે ઉપાદેય ભાવોનો (વ્યવહારે ગ્રાહ્ય ભાવોનો) ત્યાગ થઈ જતાં અને ત્યાજય ભાવોનું ઉપાદાન અર્થાન્ગ્રહણ થઈ જતાં તેના પ્રતિકારરૂપે પ્રાયશ્ચિત્તાદિ વિધાન પણ હોય છે.) (૨) દુર્ગમ, અઘરું, કઠિન, ભયાનક, ભયંકર, વિકરાળ, બિહામણું (૩) મુશ્કેલ, દુર્લભ (૪) વસમું, આકરું. (૫) વસમું, આકરું, કઠિન, દુર્ઘટ. વિકૃત ઃવિકાર પામેલું, બગડી ગયેલું, આકાર પલટી ગયો હોય તેવું, બેડોળ, કદરૂપું (૨) બેડોળ અવસ્થા વિકૃતિભૂત ઃવિકારભૂત.(દુઃખ વિકારભૂત છે, સ્વભાવભૂત નથી,) વિકથા સ્રીકથા, ભોજનકથા, દેશકથા, અને રાજયકથા એ ચારની અશુભ ભાવરૂપ કથા તે વિકથા છે. (૨) છાસ્થ મુનિને ધાર્મિક કથાવાર્તા કરતાં પણ નિર્મળ ચૈતન્ય વિકલ્યુકત થવાથી અંશે મલિન થાય છે, તેથી તે ધાર્મિક કથાને પણ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy