SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ આ ત્રણ અશુભ લેશ્યાઓ છોડી તથા અન્ય સર્વ વિભાવ ભાવોનો તેમજ દેહભાવનો પણ ત્યાગ કરી દેહથી ભિન્ન એક પોતાના આત્માનો વિચાર કર, તેની જ ભાવના, ધ્યાન, અનુભવ કર કે જેથી મોક્ષની પ્રાપ્તિ થાય. લાગણી:શ્રદ્ધા લાગેલી :વળગેલી લાંછન :ચિહ્ન લાંબી રાણે દીર્ધ દૃષ્ટિએ જોતાં લાવશ્ય પૂર્ણ સૌંદર્ય, લાલિત્ય, ખૂબ સુંદર, સર્વને પ્રિય લાગે તેવું. લાવો રસ હિંગ :ચિહ્ન, સૂચક, ગમક, ગમ્ય કરાવનાર, જણાવનાર, ઓળખાવનાર (૨) લક્ષણ, સાધન (૩) પર્યાય (૪) ધર્મચિહ્નો, બાહ્ય-બહિરંગ યતિલિંગો (૫) લિંગવાળું (ખાસ ગુણ તે લિંગ-ચિહ્ન-લક્ષણ છે અને લિંગ તે દ્રવ્ય છે.) (૬) ચિહ્ન, લક્ષણ, સાધન, લાંછન (૭) બાહ્ય વેષ, ચિહ્ન, લક્ષણ, સાધન (૮) મેહનાકાર, પુરુષાદિની ઈદ્રિયનો આકાર. (૯) ઉપયોગ નામનું લક્ષણ, ચિહ્ન (૧૦) બાહ્યવેષ, મુનિવેષ (૧૧) વેષ, ચિહન. (૧૨) બહિરંગ લિંગ અને અંતરંગ લિંગ, વેષ, ચિહ્ન. હિંગ ગ્રહણ નથી :લિંગ ગ્રહણ નથી. આત્મા (૧) રસગુણના અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી, (૨) રૂ૫ ગુણના અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી, (૩) ગંધગુણના અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી, સ્પર્શગુણરૂપ વ્યકતતાના અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી, શબ્દ પર્યાયના અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી તથા તે બધા ને કારણે (અર્થાત રસ-રૂપ-ગંધ-સ્પર્શ- શબ્દ વગેરે ના અભાવરૂપ સ્વભાવને કારણે) લિંગ વડે અગ્રાધ હોવાથી અને સર્વ સંસ્થાનોના અભાવરુપ સ્વભાવવાળી હોવાથી, આત્માને યુદ્ગલદવ્ય થી વિભાગ ના સાધન ભૂત (૯)અરસપણ, (૯) ૮૨૪ અપપણું (૯) અગંધપણું, (*) અવ્યકતપણું, (૯) અશબ્દપણું, (૯) લિંગગ્રાધપણું અને (*) અસંસ્પેક્ષપણું છે. પુદગલ તેમજ અપુદગલ એવા સમસ્ત અજીવ દવ્યોથી વિભાગનું સાધન તો ચેતનાગુણમયપણું છે. અને તે જ માત્ર સ્વજીવ દ્રવ્યાશ્રિત હોવાથી સ્વલક્ષણપણું ધરતું થયું, આત્માનો શેષ અન્ય દ્રવ્યોથી વિભાગ સાથે છે. લિંગદેહ જન્ય :પુરુષ, સ્ત્રી દેહ દ્વારા ઉત્પન્ન થયેલો હિંગિત :પ્રાપ્ત (૨) પ્રાપ્ત-ઓળખવું (૩) પ્રાપ્ત થાય છે. ઓળખી શકાય છે, એવાં - લિંગ ગુણો છે. લિંગી લિંગવાળું(ખાસ ગુણ તે લિંગ-ચિહ્ન-લક્ષણ છે અને લિંગી તે દ્રવ્ય છે. હિંગો ઈન્દ્રિયો હિંગો :ચિહ્નો, લક્ષણો. (૨) ગુણો વિસ:લિંપાયેલો (૨) લીપાયેલું, ખરડાયેલું, અસરકત, ફસેલું વિધ્યા :લાલસા, કામના, મેળવવાની ઈચ્છા હીન તલ્લીન, હરવું, રમણતા કરવી. લીન કરી દેઃડૂબાવી દે હીનતા :રમણતા (૨) સ્થિરતા લીલરી :કરચલી, કરચોલી હીલા :રમતમાત્ર લીલાથી રમતમાત્રથી હીલાથી પહોંચીવળે છે. રમતમાત્રથી જાણી લે છે. લીલામા:રમત માત્ર લીલામાત્રમાં :સહજ માત્રામાં, વિના પ્રયાસો. લોક:જીવો, પુલો, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ અસ્તિકાયોના સમૂહ જયાં જોવામાં આવે છે તે લોક છે. (૨) પાંચ અસ્તિકાયના સમૂહ જેવડો જ લોક છે. (૩) છ દ્રવ્યોથી જ આખો લોક સમાપ્ત થાય છે અર્થાત્ તે દ્રવ્યો ઉપરાય બીજું કંઈ લોકમાં નથી. (૪) જો લોકના ઉર્ધ્વ, અધઃ અને મધ્ય
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy