SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ મોગરી :લાકડાના મોટા માથાની હથોડી મોઘ :નિષ્ફળ; ખાલી જવું ખોધો મુશ્કેલ મોજુદગી અસ્તિત્વ (૨) મોજૂદ, હયાતી, હાજરી, અસ્તિત્વ () હયાતી મોટેરા પુરુષો ર્તીર્થકર ભગવંતો, અરિહંત ભગવંતો મોટો પોટલું; અનાજ ભરવાનો કોથળો મોટા માન ધાતા દુનિયાના કહેવાતા મોટા બોટાભાઈ ૭૧મો જન્મ દિવસ : ૧૮મી ઓગષ્ટ ૧૯૧૭:શ્રાવણ સુદ ૧૧ ૧૯૭૭ મોડવું મરડવું, આંબળવું, દૂર કરવું, ત્રોડવું મૈત્રી સર્વ જગતથી નિર્વેર બુદ્ધિ મોદ :આનંદ, પ્રસન્નતા; ખુશાલી; સ્વસ્વરૂપમાં પરમ પ્રમોદ મોંધો દુર્લભ મોભો દરજજો; આબરૂ;પ્રતિકા; ઇજજત (૨) પ્રતિષ્ઠા; આબરૂ; ઇજજત; ઉચ્ચ દરજજો મોળી પાતળી વત ઢીલી નબળી વાત ખોળો પડવો ભાવ મોળો પડવો એટલે હળવો પડવો ઘટી જવો ઓછો થવો; આછો થવો મોહ શુદ્ધ આત્માની શ્રદ્ધારૂપ સમ્યત્વથી ભાવ અર્થામિથ્યાત્વ તે મોહ. (૨) પર તરફના વલણવાળો છે તે મોહ છે. (૩) દર્શન મોહનીયના વિપાકથી જે કલુષિત પરિણામ તે મોહ છે. (૪) જે યથાર્થ તત્ત્વની અપ્રતિપત્તિરૂપ(અપ્રાપ્તિરૂ૫) મોહ છે તે બધો ય જીવને નથી. વાસ્તવિક ચિઘન સ્વરૂપ ચિદાનંદમય આત્માની વિપરીત માન્યતારૂપ મોહ છે. એવો મોહભાવ બધોય આત્માને નથી. કારણ કે તે પુલ પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. અહાહ ! જેણે નિજ ચૈતન્યમય સ્વદ્રવ્યનો આશ્રય લીધો છે તે મિથ્યાતવના પરિણામ રહેતા નથી. એમ અહીં કહે છે. ચૈતન્યના સ્વરૂપ જે આત્મા છે તેનાથી અનેક વિપરીત માન્યતા રૂપ મોહ છે. એ સઘળોય મોહ જીવને નથી કેમ કે ચૈતન્યના સત્તવમાં તેનો પ્રવેઈ નથી અને શુદ્ધ ચૈતન્યનો એકનો અનુભવ કરતાં એ બધીય મિથ્યા માન્યતારૂપ મિથ્યાત્વનો નાશ થઈ જાય છે. જગતમાં તત્ત્વના સ્વરૂપથી વિપરીત અનેક મિથ્યા માન્યતાઓ હોય છે. જે બધી જ જડ પદુલના પરિણામમય હોવાથી સ્વનુભૂતિથી ભિન્ન છે. એટલે કે સ્વાનુભૂતિ થતાં એ બધી ય મિથ્યા માન્યતાઓનો અભાવ થઈ જાય છે માટે છે જીવને નથી. (૫) મોહમાંથી તૃષ્ણા અને તૃષ્ણામાંથી મોહ અમે પરસ્પર જન્યજનક ભાવ સપુરુષોએ કહ્યો છે. દુખ તેનું હણાયું હોય છે કે જેને મોહ નથી. તેમ મોહ પણ તેનો હણાયો હોય છે કે તેના હદયમાંથી તૃષ્ણાનો દાવાનળ બુઝાયો છે અને તૃષ્ણા પણ તેની હણાઈ છે કે જેને પ્રલોભનો પજવતાં નથી અને જેનો લોભ હણાયો છે તેને કશું (આસકિત) હોતું નથી. (૬) પરમાં સાવધાની (૭) મમત્વ, મમતા, અનુરાગ (૮) શુદ્ધ આત્માની શ્રદ્ધારૂપ સમ્યત્વથી વિરુદ્ધભાવ (અર્થાતુ મિથ્યાત્વ) તે મોહ. દર્શન મોહનીયના ઉદયથી ઉત્પન્ન થાય થે મોહ. (૯) મોહના ત્રણ ભેદ છે.-દર્શનમોહ, રાગ,અને દ્વેષ. પદાર્થોના યથાર્થ સ્વરૂપથી વિપરીત માન્યતા તથા તિર્યંચો ને મનુષ્યો પ્રત્યે તખ્તયપણે કરુણાભાવ તે દર્શનમોહનાં હ્નિ છે. ઈષ્ટ વિષયોમાં પ્રતિ તે રાગનું ચિહ્ન છે અને અનિષ્ટ વિષયોમાં અપ્રતિ તે દ્વેષનું ચિહછે. આ ચિહનોથી ત્રણે પ્રકારના મોહને ઓળખીને મુમુક્ષએ તેનો તત્કાળ નાશ કરવો યોગ્ય છે. (૧૦) દર્શન મોહનીયના વિપાકથી જે કલુષિત પરિણામને મોહ છે. (૧૧) પર પદાર્થમાં મમતા; પુત્ર, મિત્ર, સ્ત્રી આદિ પદાર્થોમાં આસક્તિ મારાપણાની ભાવના (૧૨) શુધ્ધ આત્માની શ્રધ્ધારૂપ સમક્તવથી વિરૂધ્ધ ભાવ (અર્થાતુ મિથ્યાત્વ) તે મોહ (૧૩) પરમાં પોતાની માન્યતા; રાગ; શુભભાવ મારો છે, ભલો છે એવી માન્યતા તે મોહ છે; મિથ્યાત્વ છે. (૧૪) અનાદિ અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુકતપણે એટલે કે તેમાં જોડાએલો હોવાથી મિથ્યાદર્શન, અજ્ઞાન, અને અવિરતિરૂપ ભાવો ઉત્પન્ન થાય છે. પરને પોતાપણે માનવારૂપ મિથ્યાભાવ, પોતાને જાણવું મૂકીને એકલો પરનો જ વિષય કરે તે અજ્ઞાન, સ્વમાં એકાગ્રતા મૂકીને પરમાં એકાગ્રતા કરે તે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy