SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ મર્મ સાર (૨) રહસ્ય, પાત્રતા કેળવ્યા વિના મર્મ જાણવાની વાત તે | આત્મહિતકારી થાય નહીં તે માટે મિથ્યા મોહ કરશે એમ કહ્યું. વ.૧૩૬. (૩) રહસ્ય; તાત્પર્ય; છૂપી વાત મર્યાદા:પરિમાણ મર્યાદા ધર્મ વ્રત નિયમ આદિ મર્યાદાપૂર્વક, દેશ સંયમ પૂર્વક ગૃહસ્થધર્મનું પાલન, વૃદ્ધ, મર્યાદા, ધર્મ મર્યાદા. મર્યાદા ૨હિત :અંકૂશ વિના મર્યાદાધર્મ વ્રત, નિયમ આદિ મર્યાદાપૂર્વક, દેશસંયમપૂર્વક ગૃહસ્થ ધર્મોનું પાલન. મર્યાદામાં લાવે છે. હદમાં લાવે છે. મર્યાદિત :પરિમિત્ત; મર્યાદાવાળું; હદવાળું; અમુક હદ કે સીમામાં સમાઇ રહેલું. મલ :ભાવકર્મ બલદ્વાર બે કાન, બે આંખ, બે નસકોરાં, એક મોટું અને બે મળ-મૂત્રના દ્વાર - કુલ નવ છે. મલપતી ચાલે હાથીની ચાલે મલાવવું :બહલાવવું; મઠારીને દીપાવવું; સારું લાગે તેમ કરવું; લાડ લડાવવા મલિન :દૂષિત મહિનતા :અશુધ્ધતા; બધાં દ્રવ્યો દ્રવ્યથી, ગુણથી તે પર્યાયથી ત્રણે કાળે નિર્મળ છે. એક છૂટો પરમાણુઃ પણ દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી નિર્મળ છે તો પછી મારામાં આ મલિનતા કયાંથી પેસી ગઇ, પરના નિમિત્તે થતી સાપેક્ષા પર્યાયમાં મલિનતા થઇ છે પરંતુ મારી નિરપેક્ષ પર્યાય આકાશાદિ દ્રવ્યની જેમ અનાદિ નિર્મળ છે. (૨) રાગદ્વેષરૂપી કચરો મતર અદેખાઈ, ઈર્ષા, અદેખાપણું, પારકાની ચડતી ન સહન કરવાપણું મતી ખુમારી મહત્તરાકાર :વિશેષ નિર્જરાદિ ખાસ કારણમાં ગુરુની આજ્ઞા મેળવી નિશ્ચિત સમય પહેલાં પરચકખાણ પારવું તે. મહંતતા:મહાનતા, મહાન માણસપણું ૭૪૬. મહત્પ૩ નિગ્રંથમાં પણ મહત્પરુષ એટલે તીર્થંકર પ્રભુ, તેમની સાથે તેમના ગણધરી અને ચૌદ પૂર્વધારી અન્ય મહાત્માઓ પણ મહપુરુષ ગણાય. મહેશ રાગ-દ્વેષ અજ્ઞાનનો ધ્વંશ કરે અથવા પૂર્વવર્તિક્ષણિક પર્યાયનો નાશ (અભાવ) કરે તે મહેશ. મહા ખેદ :ઘણો મોટો ખેદ મહા દુખ :સ્વસ્વરૂપની અણસમજણ; મિથ્યાત્વ મહી ૨સ :દારૂ બહાતપોધન તપને ધન માને તે તપોધન, તપોધનમાં પણ ઉત્તમ તે મહાતપોધન માહાભ્ય:મહત્તા; મહિમા; પ્રભાવ (૨) સામર્થ્ય મહાન :અનેક પ્રદેશી મહાનિર્ગથ :રાગ-દ્વેષ-અજ્ઞાનરૂપ ગ્રંથિ જેણે છેદી નાખી છે તે નિગ્રંથ, તેમાં જે મહાન તે મહાર્નિગ્રંથ મહાપ્રશા :દેહ અને આત્મા ભિન્ન ઓળખાવે તે મહાપ્રજ્ઞા મહાપ્રશાવંત જે બુદ્ધિ મોક્ષમાર્ગ બતાવે, દેહ અને આત્મા ભિન્ન ઓળખાવે તે મહાપ્રજ્ઞા અને તેથી જે યુકત તે મહાપ્રજ્ઞાવંત. મહાપાત્ર :ઉત્કૃષ્ટ પાત્ર મહા ભાગ્ય જીવો; જેમણે જીવનની આશા વધારે જિવાય તો સારું એવી તૃષ્ણાનો ત્યાગ કર્યો છે, તેમ મરણની પ્રાપ્તિ જેવા પ્રસંગમાં પણ ક્ષોભ, ગભરાટ, વ્યગ્રતા, જુગુપ્સા કે ખળભળાટરૂપ અશાંતિ જેને ટળી ગઇ છે, અર્થાત્ પરમ શાંતભાવે સમાધિમરણને ભેટવા, મૃત્ય, મહોત્સવ માણવા જે સદાય તત્પર છે, તેવા મહાભાગ્ય જીવો ઉત્કૃષ્ટપાત્ર, મોક્ષ પ્રાપ્તિ માટે સર્વ શ્રેષ્ઠ યોગ્યતાવાળા જાણવા યોગ્ય છે. તે મહાપુરુષો પરમ યોગી, જ્ઞાન ધ્યાનમાં નિરંતર મગ્ન રહેનારા, મન-વચનકાયાના યોગને જીતનારા, સ્વવશ વર્તનારા, ગુપ્તિ અને સમિતિથી આત્મવૃત્તિને મોક્ષમાં શુધ્ધ આત્મ સ્વભાવમાં જોડી, ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા સાધી, સમાધિ સુખમાં નિરંતર નિમગ્ન રહેનારા, જિત લોભ, કષાયનો જય કરનારા, અર્થાત્ ચારે કષાયને જીતનારા એવા પરમ નિર્ગથો, અથવા પરમ યોગી સયોગી જિન તે મોક્ષમાર્ગના સર્વોત્કૃષ્ટ અધિકારી છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy