SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદેશોનું પ્રશ્નોપણ અને આકર્ષણ ઃપોતાના પ્રદેશોને કાઢી નાખી શકે નહિ, તેમજ વધારે પ્રદેશોને લઇ શકે નહિ. પ્રદીપ દીપક; અનુપમ દીપક. પ્રદીપ્ત પ્રકાશિત થયેલું; ઉત્તેજિત થયેલું પ્રદોષ ઃમોક્ષનું કારણ અર્થાત્ મોક્ષનો ઉપાય તત્ત્વજ્ઞાન છે તેનું કથન કરનારા પુરુષની પ્રશંસા ન કરતાં અંતરંગમાં દુષ્ટ પરિણામ થાય તે પ્રદોષ છે. (૨) મોક્ષનું કારણ અર્થાત્ મોક્ષનો ઉપાય તત્ત્વજ્ઞાન છે, તેનું કથન કરનારા પુરુષની, પ્રશંસા ન કરતાં અંતરંગમાં દુષ્ટ પરિણામ થાય, તે પ્રદોષ છે. (૩) મોક્ષનું કારણ અર્થાત્ મોક્ષનો ઉપાય તત્ત્વજ્ઞાન છે, તેનું કથન કરનારા પુરુષની પ્રશંસા ન કરતાં અંતરંગમાં દુષ્ટ પરિણામ થાય તે પ્રદોષ છે. પ્રાતિત કર્યો છે. :પ્રગટ પ્રકાશ્યો છે. પ્રધાન ઉત્કૃષ્ટ (૨) મુખ્ય પ્રધાનતર વિશેષપ્રધાન (૨) મુખ્ય પ્રધાનતા મુખ્યતા પ્રધાનહેતુ :મુખ્ય નિમિત્ત. (દ્રવ્યસંવરમાં મુખ્ય નિમિત્ત જીવના શુભાશુભ પરિણામનો નિરોધ છે, યોગનો નિરોધ નહિ. (અહીં એ ખ્યાલમાં રાખવા યોગ્ય છે કે દ્રવ્યસંવરનું ઉપાદાનકારણ-નિશ્ચયકારણ તે પુદ્ગલ પોતે જ છે.)) કે પ્રદ્યોતમાન પ્રકાશમાન પ્રદ્યોતવું :પ્રગટ કરવું; પ્રકાશવું પ્રદ્યોતિત :પ્રગટ પ્રકાશ્યો પ્રધ્વંસ :ભારે વિનાશ. (૨) નાશ પ્રધ્વંસાભાવ : પાંચ અભાવોમાંનો એક=નાશ થવાથી થતો અભાવ. પ્રદૂષ્ટ :પ્રમાન; (કમૅ ચેતનાવાળા જીવને જ્ઞાનાવરણ; પ્રકૃષ્ટ હોય છે અને કર્મફળચેતનાવાળાને અતિ પ્રકૃષ્ટ હોય છે. પ્રાદુર્ભાવ પ્રગટ ૬૫૭ પ્રપંચ :સૃષ્ટિના રૂપનો વિસ્તાર; માયાનો વિસ્તાર; સંસાર; સાંસારિક વ્યવહારની ખટપટ; કાવાદાવા; છળકપટ; કાવતરાબાજી; ચાલબાજી; આડંબર; ડોળ; ઢોંગ. (૨) છળકપટ; કાવાદાવા; કાવતરાબાજી; ચાલબાજી; આડંબર; ડોળ; ઢોંગ; સાંસારિક વ્યવહારની ખટપટ. (૩) વિસ્તાર; વિસ્તૃત કથન (૪) છળ-કપટ આદિ. પ્રપંચનો ઉપવાસ :મશ્કરી; હાંસી; તિરસ્કાર. પ્રુથિત :વિસ્તારથી કહેવામાં આવેલા પ્રપંથી :પાંચ ઈન્દ્રિયોના વિષયભોગવાળા સંસારી. પરંપર છેવટનું પ્રપૂર્ણ :પ્રકૃષ્ટપણે પૂર્ણ; પરિપૂર્ણ પ્રબંધ :ગોઠવણ; વ્યવસ્થા. પ્રબળ :ઉગ્ર; અંત્યત (૨) ઘણું બળવાન; ઉગ્ર; આકરું; પ્રચંડ; ખૂબ; ઘણું. પ્રભુ શક્તિ :મહા સામર્થ્ય. પ્રભુત્વ શકિત ઃકર્તૃત્વ અને ભોકતૃત્વના અંધકારને સમાપ્ત કરીને સમ્યકપણું પ્રગટે તે પ્રભુત્વશક્તિ છે. (૨) આત્મદ્રવ્યમાં એક પ્રભુત્વ નામની શક્તિ છે. તેનો પ્રતાપ અખંડિત છે. અબાધિત છે. પ્રભુત્વશક્તિ કહો કે, ઇશ્વરશકિત કહો કે પરમેશ્વર શકિત કહો,-બધું એક જ છે. પ્રભુતા ઃઅધિકાર (૨) સામર્થ્ય; શક્તિમત્તા; ઐશ્વર્ય; ગૌરવયુક્ત; કાંતિમાન. (૩) પૂર્ણપણું; પુર્ણ પરમાત્મા (૪) ઇશ્વરતા; સામર્થ્ય પ્રભેદ :પ્રકારનો પ્રકાર; પેટા ભેદ; ભિન્નતા; તફાવત. પ્રભુભક્તિ શુદ્ધ આત્મસ્વરૂપની ઉપાસના; શુદ્ધ સહજ આત્મસ્વરૂપની આરાધના. પ્રભવ :ઉદ્ગમ; ઉદ્ભવ પ્રભુશકિત :પ્રબળશક્તિ; ઉગ્રશક્તિ; પુષ્કળશકિત; (જે જ્ઞાની જીવે પરમ ઉદાસીનતાને પ્રાપ્ત કરવામાં સમર્થ એવી પ્રભુશક્તિ ઉત્પન્ન કરી નથી તે જ્ઞાની જીવ કદાચિત્ શુધ્ધાત્મભાવનાને અનુકૂળ, જીવાદિ પદાર્થોનું પ્રતિપાદન કરનારાં આગમ પ્રત્યે રુચિ (પ્રીતિ) કરે છે, કદાચિત્ (જેમ કોઇ રામચંદ્રાદિ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy