SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) વીર્યાચાર : ઇતર (અન્ય) વીર્યાચાર સિવાયના બીજા આચારમાં પ્રવર્તનારી સ્વશકિતના સંગોપન સ્વરૂપ વીર્યાચાર (૭) (૯) જ્ઞાનાચાર -કાળ, વિનય, ઉપધાન, અનિત્રય, અર્થ, વ્યંજન અને તદુભયસંપન્ન જ્ઞાનાચાર છે. (૯) દર્શનાચાર-નિશંકિતત્વ, નિકાંક્ષિતત્વ, નિર્વિચિકિત્સત્વ, નિર્મદ્રષ્ટિત, ઉપવૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના સ્વરૂપ દર્શનાચાર.( •) ચારિત્રાચાર=પંચમહાવ્રતસહિત કાયવચન-મન ગુમિ અને ઈર્ષા-ભાષા-એષણા-આદાન નિક્ષેપણ, પ્રતિકાપન સમિતિ સ્વરૂપ ચારિત્રાચાર (*) તપાચાર=અનશન, અવમૌદર્ય, વૃત્તિ પરસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસન પંચાધ્યાયી એક ન્યાયનો ગ્રંથ છે. પતિકાય : આ શાસ્ત્રના કર્તા શ્રીમદ્ભગવકુંદકુન્દાચાર્યદેવ છે. તેમનાં બીજાં નામો પદ્મનંદી, વક્રગીવાચાર્ય, એલાચાર્ય અને ગૃધ્રપિચ્છાચાર્ય છે. શ્રી જયસેનાચાર્યદેવ આ શાસ્ત્રની તાત્પર્યવૃત્તિ નામની ટીકાનો પ્રારંભ કરતાં લખે છે કે હવે શ્રી કુમારનંદી-સિદ્ધાંતિદેવના શિષ્ય શ્રીમત્ કુંદકુંદાચાર્યદેવેજેમનાં બીજાં નામો પઇનંદી વગેરે હતાં તેમણે-પ્રસિદ્ધ કથાન્યાયે પૂર્વવિદેહમાં જઈ વીતરાગ-સર્વજ્ઞ સીમંધરસ્વામી તીર્થંકર પરમદેવનાં દર્શન કરીને, તેઓશ્રીના મુખકમળથી નીકળેલી દિવ્યવાણીના શ્રવણ વડે અવધારિત પદાર્થ દ્વારા શુદ્ધાત્મતત્ત્વાદિ સારભૂત અર્થને ગ્રહીને, ત્યાંથી પાછા આવી અંત:તત્ત્વ અને બહિ તત્વના ગૌણ-મુખ્ય પ્રતિપાદન અર્થે અથવા શિવકુમારમહારાજાદિ સંક્ષેપરુચિ શિષ્યના પ્રતિબોધન અર્થે રચેલા પંચાસ્તિકાય-પ્રાભૃતશાસ્ત્રનું યથાક્રમે અધિકારશુદ્ધિપૂર્વક તાત્પર્યાર્થરૂપ વ્યાખ્યાન કરવામાં આવે છે. પંચાસ્તિકાય થાય :આ શાસ્ત્રના કર્તા શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ છે. તેમનાં બીજાં નામો પદ્મનંદી, વક્રગીવાચાર્ય, એલાચાર્ય અને વૃદ્ધપિચ્છાચાર્ય છે. શ્રી જયસેનાચાર્ય દેવ આ શાસ્ત્રની તાત્પર્યવૃત્તિ નામની ટીકાનો પ્રારંભ કરતાં લખે છે કે:-હવે શ્રી કુમારનંદી-સિદ્ધાંતિદેવના શિષ્ય શ્રીમકુંદકુંદાચાર્યદેવે જેમનાં બીજાં નામો પદ્મનંદી વગેરે હતાં તેમણે-પ્રસિદ્ધ કથાવાયે ૬૩૮ પૂર્વવિદેહમાં જઈ વીતરાગ-સર્વજ્ઞ સીમંધર સ્વામી તીર્થંકર પરમદેવનાં દર્શન કરીને, તેઓશ્રીના મુખકમળથી નીકળેલી દિવ્ય વાણીના શ્રવણ વડે અવધારિત પદાર્થ દ્વારા શુદ્ધાત્મતત્ત્વાદિ સારભૂત અર્થને ગ્રહીને પાછા આવી અંતઃતત્વ અને બહિ:તત્વના ગૌણ-મુખ્ય પ્રતિપાદન અર્થે અથવા શિવકુમારમહારાજાદિ સંક્ષેપરુચિ શિવના પ્રતિબોધન અર્થે રચેલા પંચાસ્તિકાય પ્રાભૃતશાસ્ત્રનું યથાક્રમે અધિકારશુદ્ધિપૂર્વક તાત્પર્યાર્થરૂપ વ્યાખ્યાન કરવામાં આવે છે. પંચાસ્તિકાય થાઢતાત્પર્ય સર્વ પુરુષાર્થોમાં સારભૂત એવા મોક્ષતત્ત્વનું પ્રતિપાદન કરવાના હેતુથી જેમાં પંચાસ્તિકાય અને પદ્રવ્યના સ્વરૂપ વડે સમસ્ત વસ્તુનો સ્વભાવ દર્શાવવામાં આવેલ છે, નવ પદાર્થના વિસ્તૃત કથન વડે જેમાં બંધમોક્ષના સંબંધી (સ્વામી), બંધ-મોક્ષનાં આયતન (સ્થાન) અને બંધમોક્ષના વિકલ્પ (ભેદ) પ્રગટ કરવામાં આવ્યાં છે, નિશ્ચયવ્યવહારરૂપ મોક્ષમાર્ગનું જેમાં સમ્યક નિરૂપણ કરવામાં આવ્યું છે તથા સાક્ષાત્ મોક્ષના કારણભૂત પરમવીતરાગપણામાં જેનું સમસ્ત હૃદય રહેલું છે-એવા આ ખરેખર પારમેશ્વર શાસ્ત્રનું, પરમાર્થે ન વીતરાગપણું જ તાત્પર્ય છે. તે આ વીતરાગપણાને વ્યવહાર-નિશ્ચયના અવિરોધ વડે જ અનુસરવામાં આવે તો ઈટસિદ્ધિ થાય છે, પરંતુ અન્યથા નહિ (અર્થાત્ વ્યવહાર અને નિશ્ચયની સુસંગતા રહે એવી રીતે વીતરાગપણાને અનુસરવામાં આવે તો જ ઈચ્છિતની સિદ્ધિ થાય છે, બીજી રીતે થતી નથી.) (ઉપરોક્ત વાત વિશેષ સમજાવવામાં આવે છે:-) અનાદિકાળથી ભેદવાસિત બુદ્ધિ હોવાને લીધે પ્રાથમિક જીવો વ્યવહારનો ભિન્નસાધ્યસાધનભાવને અવલંબીને સુખે કરીને તીર્થની શરૂઆત કરે છે, (અર્થાત્ સુગમપણે મોક્ષમાર્ગની પ્રારંભભૂમિકાને સેવે છે.) જેમકે - (૯) આ શ્રદ્ધેય (શ્રદ્ધવાયોગ્ય છે); (૯) આ અશ્રદ્ધેય છે; (૯) આ શ્રદ્ધનાર છે અને (૯) આ શ્રદ્ધાન છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy