SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ કરમી ગાથામાં દર્પણના દષ્ટાંતથી સમજાવશે. (૨) જ્ઞાતમાં થતાં (જ્ઞાનની અવસ્થા૩૫) સેવાકારો, (આ શેયાકારોને જ્ઞાનાકારો પણ કહેવામાં આવે છે, કારણ કે, જ્ઞાન આ શેયાકાળરૂપે પરિણમે છે. આ શેયાકારો નૈમિત્તિક છે અને પર પદાર્થોનાં દ્રવ્ય-ગુણ-પર્યાયો, તેમનાં નિમિત્ત છે. આ સેવાકારોને આત્મામાં દેખીને “સમસ્ત પર પદાર્થો આત્મામાં છે”. એમ ઉપચાર કરવામાં આવે છે. (આ વાત પ્ર.સા.ગાથા ૩૧માં દર્પણના દષ્ટાંતથી સમજાવાશે.) નયનનય : (૧) નૈગમનય જે ભૂતકાળના પર્યાયમાં વર્તમાનવત્ સંકલ્પ કરે, અથવા ભવિષ્યના પર્યાયમાં વર્તમાનવત્ સંકલ્પ કરે, તથા વર્તમાન પર્યાયમાં કંઇક નિષ્પન્ન (પ્રગટરૂપ) છે અને કંઇક નિષ્પન્ન નથી, તેનો નિષ્પન્ન રૂપ સંકલ્પ કરે, તે જ્ઞાનને તથા વચનને નૈગમન કહે છે. જે નય અનિષ્પન્ન અર્થના સંકલ્પ માત્રને ગ્રહણ કરે, નૈગમનાય છે, જેમ કે - લાકડાં, પાણી, આદિ સામગ્રી એકઠી કરનાર પુરુષને કોઇ પૂછે છે કે, આપ શું કરી રહ્યા છો? તેના ઉત્તરમાં તે કહે છે કે, હું રોટલી બનાવી રહ્યો છું, જેમ કે તે સમયે તે રોટલી બનાવી રહ્યો ન હતો, તથાપિ નૈગમનય તેના એ ઉત્તરને, સત્યાર્થ માને છે. બે પદાર્થોમાંથી એકને ગૌણ અને બીજાને પ્રધાન કરી ભેદ અથવા અભેદને વિષય કરવાવાળું (જાણવાવાળું) જ્ઞાન, નૈગમનાય છે. જેમ કે કોઇ પુરુષ રસોઇમાં ચોખા લઇને વીણતો હતો. તે વખતે કોઇએ તેને પૂછયું કે, તમે શું કરી રહ્યા છો? ત્યારે તેણે કહ્યું કે, હું ભાત બનાવી રહ્યો છું. અહીં ચોખા અને ભાતમાં અભેદ-વિવક્ષા છે, અથવા ચોખામાં ભારતનો સંકલ્પ છે. તૈયાયિક ન્યાય શાસ્ત્રને લગતું, ન્યાયશાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર, તાર્કિક, ન્યાયશાસ્ત્રી નર્ચ :નિષ્કર્મ અવસ્થા, કર્મોથી રહિત અવસ્થા, નિરાગ, નિર્દોષ તેગબનય : જે ભૂતકાળના પર્યાયમાં વર્તમાનવત્ સંકલ્પ કરે અથવા ભવિષ્યના પર્યાયમાં વર્તમાનવત્ સંકલ્પ કરે તથા વર્તમાન પર્યાયમાં કંઇક નિષ્પન્ન ૫૬૭ (પ્રગટરૂ૫) છે અને કંઇક નિષ્પન્ન નથી તેનો નિષ્પન્નરૂપ સંકલ્પ કરે તે જ્ઞાનને તથા વચનને નૈગમનય કહે છે. નૈગમ જેમાં વિકલ્પ હોય તે. નગમનય ત્રણ પ્રકારનો છેઃ ભૂત નૈગમ, વર્તમાન નૈગમ અને ભાવી નૈગમ. અહીં ભૂત નૈગમ નયની અપેક્ષાએ, ભગવંત સિધ્ધોને પણ, વ્યંજન પર્યાયવાળા પણું અને અશુદ્ધપણું સંભવે છે. કેમ કે, પૂર્વકાળે તે ભગવંતો, સંસારીઓ હતા એવો વ્યવહાર છે. (૨) જે ભૂતકાળના પર્યાયને, વર્તમાન વત્ સંકલ્પિત કરે (અથવા કહે.) ભવિષ્યકાળના પર્યાયને, વર્તમાનવત્ સંકલ્પિત કરે (અથવા કહે.), અથવા કંઇક નિષ્પન્નતા યુકત અને કંઇક અનિષ્પન્નતા યુકત વર્તમાન પર્યાયને સર્વપિન્નવત સંકલ્પિત કરે (અથવા કહે.), તે જ્ઞાનને (અથવા વચનને) નૈગમન કહે છે. (૩) જે ભૂતકાળના પર્યાયને વર્તમાનવત્ સંકલ્પિત કરે (અથવા કહે), ભવિષ્યકાળના પર્યાયને વર્તમાનવત્ સંકલ્પિત કરે (અથવા કહે) અથવા કંઇક નિષ્પન્નતાયુકત અને કંઇક અનિષ્પન્નતા યુકત વર્તમાન પર્યાયને સર્વ નિષ્પન્નવત્ સંકલ્પિત કરે (અથવા કહે), તે જ્ઞાનને (અથવા વચનને) નૈગમન કહે છે. તષ્ઠિક નિષ્ઠાવાળું; શ્રદ્રદાવાળુ,ગૃહસ્થાશ્રમ જન માંડી સમગ્ર જીવન બ્રહ્મચર્ય દશામાં ગાળનાર નૈશ્વિક શ્રદ્ધાવાન નૈષ્ઠિક નિષ્ઠાવાળું, નિષ્ઠાવાન, શ્રદ્ધાવાન, ગૃહસ્થાશ્રમ જ ન માંડી, સમગ્ર જીવન બ્રહમચર્ય દશામાં ગાળનાર. નૈછિક નિષ્ઠાવાળું, શ્રદ્ધાવાળું, (૨) ગૃહસ્થાશ્રમ જ ન માંડી, સમગ્ર જીવન બ્રહ્મચર્ય દશામાં ગાળનાર નર રૂપ; સ્વરૂપ પકડવું:ગ્રહવું પકડી રખાતા નથી. ઝાલી શકાતાં નથી; રોકી રાખી, શકાતા નથી. પશખીને ત્યાગીને પચીસ દોષ સમ્યકત્વના પચીસ દોષો, આ પ્રમાણે છે : આઠ પ્રકારના મદ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy