SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૯ અનંત ગુણો ધૃવરૂપ રહ્યા છે, તેથી અનંત તાકાતપણે વસ્તુ વર્તમાનમાં પૂર્ણ છે. આત્માનો સ્વભાવ, વર્તમાન એકેક સમયમાં ત્રિકાળી શકિતથી પૂર્ણ છે. વિકારી દશા થાય, તેનો દ્રવ્યમાં પ્રવેશ નથી. સ્વભાવ વિકારનો નાશક છે. તેથી નવતત્ત્વના વિકલ્પ અભૂતાર્થ સ્વયં કર્મરૂપ બંધાવું, તે દ્રવ્યબંધ છે. (તેમાં જીવની અશુદ્ધ પર્યાય, નિમિત્ત માત્ર છે.) મોક્ષ = અશુદ્ધ અવસ્થાનો સર્વથા નાશ થઇ, પૂર્ણ નિર્મળ પવિત્ર દશાનું પ્રગટ થવું, તે ભાવ મોક્ષ છે. અને તેના નિમિત્તકારણે દ્રવ્યકર્મોનો સર્વથા નાશ (અભાવ) થવો, તે દ્રવ્યમોક્ષ છે. આ પ્રમાણે જેવું નવ તત્ત્વનું સ્વરૂપ છે, તેવું શુભભાવથી વિચરે છે, તે શુદ્ધનું લક્ષ હોય તો, વ્યવહાર સમકિત છે. વ્રતાદિના શુભભાવને સંવર-નિર્જરામાં ગણે, તો આસ્રવતત્ત્વની શ્રદ્ધામાં ભૂલ આવે. વ્યવહાર શ્રદ્ધામાં કોઇ પડખે, ભૂલ ન આવે. એમ નવ ભેદમાંથી શુદ્ધનય વડે, એકરૂપ અખંડ જ્ઞાયક સ્વભાવી આત્માને તારવી લેવો, તે પરમાર્થ-શ્રદ્ધા-સમ્યગ્દર્શન છે. ધર્મને નામે લોકોમાં પોતાનું માનેલું સમકિત, બીજાને કહે છે-આપે છે પણ તેનું સમકિત હોઇ શકે નહિ, કારણકે કોઇનો ગુણ તથા ગુણની અવસ્થા કોઇ બીજાને, આપી શકાતી નથી. નવતત્ત્વના લક્ષે પરમાર્થ શ્રદ્ધા કે નિર્મળ ચારિત્ર ઊઘડે નહિ, કારણ કે, ભેદના લક્ષે વિકલ્પ ઉપજે છે. નિશ્ચય શ્રદ્ધામાં નવ તત્વના ભેદ નથી. મોક્ષ અને મોક્ષનો માર્ગ, એ બન્ને વ્યવહાર નયના વિષયમાં જાય છે. સંસાર અને મોક્ષ એ બન્ને પર્યાય છે. સંસાર એ કર્મના સદભાવની અપેક્ષારૂપ પર્યાય છે, અને મોક્ષ તે કર્મના અભાવની અપેક્ષારૂપ પર્યાય છે. મોક્ષપર્યાય જેટલો આત્મા નથી. મોક્ષપર્યાય તો કર્મના અભાવનું ફળ છે, તેથી તે વ્યવહારે સાધ્ય કહેવાય, પણ નિશ્ચયે સાધ્ય તો ધ્રુવ દ્રવ્યસ્વભાવ છે. પરમાર્થ સાધ્યરૂપ અખંડ, એક સ્વભાવના જોરે મોક્ષ પર્યાય સહેજે ઉધડે છે, અને ક્ષણિક પર્યાય ઉપર, જોર કરવાનું નથી. જોર વસ્તુમાં છે. દ્રવ્યમાં ત્રણે કાળની બધી પર્યાય વર્તમાનપણે છે. તેમાં કોઇ પર્યાય ભૂત કે, ભાવિમાં ગઇ નથી. છતાં વસ્તુમાં દરેક ગુણની, એક સમયે એક પર્યાય પ્રગટ હોય, અને તે એકેક અવસ્થા વખતે શકિતપણે નવ દેવ શાસ્ત્રમાં નવ દેવ પૂજ્ય કહ્યાં છેઃ પંચ પરમેષ્ઠી , જિન ધર્મ, જિનવાણી, જિન ચૈત્યાલય અને જિનબિંબ-એ નવદેવ તરીકે પૂજ્ય છે. (૨) અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સર્વસાધુ, જિનધર્મ, જિનવચન, જિનપ્રતિમા, જિનમંદિર અને એ નવ દેવ છે. નહેરું નાની નહેર. નટ :અતીત, ભૂતકાળનું, વિલય પામેલું. ચણોધ પરિમંડળ સંસ્થાન :પેટની ઉપરનો ભાગ લાંબો વડ જેવો, અને નીચેનો ભાગ નાનો હોય તો તે બધો, શરીરનો આકાર છે. ન્યોધપરિખંડણ જે કર્મના ઉદયથી, જસવનું શરીર વડના વૃક્ષની માફક હોય, અર્થાત્ નાભિ (ડુંટી) ની નીચેના અગ, નાના અને ઉપરના મોટાં હોય . ન્યૂન :ઓ છે, ઓછું (૨) ઓછી, ઉતરતી (૩) અલ્પ, ઓછો. (૪) ઓછો, ઓછું ઊણું. ન્યૂનતા :ઊણ૫; ઓછપ (૨) કચાશ, ઓછપ, કસર. (૩) નબળાઇ, દોષ ન્યૂનદશા :અપૂર્ણ દશા. જૂનાધિક :ઓછું અદકું; ઓછું-વધારે-અધિક (૨) ઓછું-વતું; વધ-ઘટુ; ઓછું અદકું; અસમાન (૩) ઓછુંવત્તું, ઓછું અદકું જૂનાર્થિકતા :નાનું કે મોટું, ઓછું કે વધારે. ન્યાયની લઇ જવું, દોરી જવું જેવો વાસ્તવિક સ્વભાવ છે, એ તરફ જ્ઞાનને દોરી (૪) ન્યાય આશય (૨) લોજીક, જેવી ચીજ છે તેવી તેને જાણવા પ્રતિ, જ્ઞાનને દોરી જવું, એનું નામ ન્યાય છે. (૩) વસ્તુના સ્વરૂપને જાણવા પ્રતિ ની નય જ્ઞાનને દોરી જવું, તેનું નામ ન્યાય છે. (૪) વસ્તુના સ્વરૂપને જાણવા પ્રતિ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy