SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૩ બનતી નથી. નિમિત્ત-નૈમિત્તિક સંબંધની અપેક્ષા વિના એકને નવભેદો (નવ તો) સ્વાખિત થતા નથી. એકને પર્યાયમાં બીજાનું નિમિત્ત છે એનાથી આ નવ ભેદો ઊભા થાય છે. તે બન્નેમાં એક જીવ અને બીજું અજીવ સમૂહો સ્વયમેવ પરિસ્પંદવાળા વર્તતા થકા પ્રવેશે પણ છે, રહે પણ છે અને જાય પણ છે; અને જો જીવને મોહ-રાગ-દ્વેષરૂ૫ ભાવ હોય તો બંધાય પણ છે. માટે નકકી થાય છે કે દ્રવ્યબંધનો હેતુ ભાવબંધ છે. (૨) કર્મપ્રદેશ, પરમાણુઓ અને જીવનો અન્યોન્ય પ્રવેશ રૂપે સંબંધ થવો, તે દ્રવ્યબંધ. દ્રવ્ય બંધનો હેતુ ભાવબંધ છે. આ આત્મા લોકાકાશતુલ્ય અસંખ્ય પ્રદેશવાળો હોવાથી સપ્રદેશ છે. તેના એ પ્રદેશોમાં કાયવર્ગણા, વચનવર્ગણા અને મનોવર્ગણાના આલંબનવાળો, પરિસ્પદ (કંપ) જે પ્રકારે થાય છે, તે પ્રકારે કર્મ પુદ્ગલના સમૂહો સ્વયમેવ, પરિસ્પંદવાળા વર્તતા થકા પ્રવેશે પણ છે, રહે પણ છે અને જાય પણ છે, અને જો જીવને મોહ-રાગ-દ્વેષરૂપ ભાવ હોય, તો બંધાય પણ છે. માટે નકકી થાય છે કે, દ્રવ્યબંધનો હેતુ ભાવબંધ છે. દ્રવ્ય ભાવ :ધારણા જ્ઞાનથી આગળ વધાતું નથી, પરંતુ દ્રવ્યના બળે, આગળ વધાય છે. જ્ઞાયક ભાવ, ચૈતન્યભાવ, દ્રવ્યભાવ એના તરફ પહેલાં જોર જવું જોઇએ, તો જ આગળ વધાય છે. દ્રવ્ય છાતીની મધ્યભાગમાં, આઠ પાંખડીના ખીલેલા કમળના આકારે રજકણોનું બનુલું છે, તે દ્રવ્યમન. દ્રવ્ય મુનિપણું જે જીવ દ્રવ્યમુનિપણું પાળતો હોવા છતાં, સ્વપરના ભેદ સહિત પદાર્થોને શ્રદ્ધતો નથી, તે જીવ નિશ્ચય સમ્યકત્વપૂર્વક, પરમ સામાયિક સંયમરૂપ મુનિપણાના અભાવને લીધે, મુનિ નથી. તેથી જેને ધૂળ અને સુવર્ણના કણનો વિવેક નથી, એવા ધૂળ ધોયાને ગમે તેટલી મહેનત કરવા છતાં, સુવર્ણની પ્રાપ્તિ થતી નથી. તેમ જેને સ્વ અને પરનો વિવેક નથી, એવા તે દ્રવ્યમુનિને, ગમે તેટલું દ્રવ્યમુનિત્વની ક્રિયાઓનું ષ્ટ ઉઠાવવા છતાં, ધર્મની પ્રાપ્તિ થતી નથી. દ્રવ્ય મળ :જ્ઞાનાવરણાદિ દ્રવ્ય પોથ અને સર્વ કર્મના અભાવરૂપ નિમિત્ત તે મોક્ષ કરનાર દ્રવ્ય મોક્ષ છે. આમ એ બન્ને મોક્ષ છે. હવે કહે છે કે એકને જ પોતાની મેળે એટલે કે પોતાની એકપણાની અપેક્ષાએ પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષની ઉત્પત્તિ હવે બાહ્ય (સ્થૂલ) દ્રષ્ટિથી જોઇએ તો જીવ-પુદગલના અનાદિ બંધાર્યાયની સમીપ જોઇને એટલે કે પર્યાયદ્રષ્ટિ કરીને આ યોગ્યતા અને આ નિમિત્ત એ બેને એકપણે અનુભવ કરતાં આ નવ તત્વો સાચાં છે. પર્યાયબુદ્ધિથી જોતાં ભૂતાર્થ છે. વ્યવહારનવે નવતત્વો છે; પણ એ સમ્યગ્દર્શનનો વિષય નથી. વેદાંત કહે છે. પર્યાય નથી, તો એમ નથી. નવ ભેદની પર્યાય છે. વ્યવહારનયે, પર્યાયબુધ્ધિ કરીને એની સન્મુખ જોઇ એકપણે અનુભવ કરતાં નવતત્ત્વો ભૂતાર્થ છે, રાગની પર્યાય અને નિમિત્તની પર્યાય બન્નેને એકપણે અનુભવતાં નવ તત્ત્વોનો ભેદો સત્યાર્થ છે. અને એક જીવદ્રવયના સ્વભાવની સમીપ જઇને એટલે કે એક જ્ઞાયક માત્ર દ્રવ્ય સ્વભાવનો આશ્રય લઇને અથૉત તે એકને એકપણે અનુભવ કરતાં તે નવ તત્ત્વો અભૂતાર્થ છે, જીવના એકાકાર સ્વરૂપમાં એ નવતત્વો નથી. એકરૂપ અભેદ જ્ઞાયકભાવ, એકાકાર સચ્ચિદાનંદ સ્વભાવમાં અનેક પ્રકારના ભેદો નથી. અહો! આ તો શબ્દ શબ્દ મંત્ર છે. આ ધર્મ કેમ થાય એની વાત ચાલે છે. આ વ્યવહારનવે નવ (તત્વો) છે એનું તાત્પર્ય શું? કે એ નવનું લક્ષ છોડીને એક સ્વભાવનું લક્ષ કરવું એ તાત્પર્ય છે. એ નવના લક્ષે ધર્મ ન થાય, પણ રાગ અને અધર્મ થાય. અને અખંડ એક ત્રિકાળી શાયકના આશ્રયે અર્થાત તે એકને એકપણે અનુભવતાં સમ્યગ્દર્શન થાય. ધર્મ થાય. એવી રીતે અંતદષ્ટિથી જોઇએ તોઃ શાકભાવ જીવ છે અને જીવના વિકારનો હેત અજીવ છે. વિકાર એટલે વિશેષ કાર્ય-જીવની પર્યાય. અહીં વિકાર એટલે દોષ એમ અર્થ નથી, પણ વિશેષ કાર્ય એમ સમજવું. વળી, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ વિકાર હેતુઓ કેવળ અજીવ છે. આવા આ નવ તત્ત્વો એટલે જીવના વિકારો જેના અજીવ-હેતુઓ છે એ નવ તત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે-પોતે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy