SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ (જ્ઞાનવરણાદિ કર્મરૂપ અને શરીરાદિ નોકર્મરૂપ પુગલો સાથે ભેગો થયેલો જીવ | કંપન વડે પાછો છૂટો પડે છે. ત્યાં (તે પુદગલો સાથે) ભેગાપણે તે નષ્ટ થયો. જીવપણે તે રહ્યો, ને (તેમનાથી) છૂટાપણે તે ઉપજ્યો.) જીવોના અનુજીવી ગુણો ચેતના, સખ્યત્વ (શ્રદ્ધા), ચારિત્ર, સુખ, વીર્ય, ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ, વૈભાવિકત્વ, કર્તવ, ઈત્યાદિ અનંત ગુણ છે. જીવોના અનુજીવો ગણો ચેતના, સખ્યત્વ (શ્રદ્ધા), ચારિત્ર, સુખ, વીર્ય, ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ, વૈભાવિક્ત, કત્વ ઈશ્વયાદિ અનંત ગુણ છે. જીવોના પ્રકાર જીવો બે પ્રકારના છે : સંસારી અને સિદ્ધ. સંસારી જીવો દેહમાં વર્તનારા અર્થાત્ દેહસહિત છે અને સિદ્ધજીવો દેહમાં નહિ વર્તનારા અર્થાત્ દેહરહિત છે. પંચાસ્તિકાય ગાથા-૧૨૨. જીહ્યા છુંપટ :જીભની લોલુપતાવાળો. જોગ યોગ; સંયોગ; અનુકૂળતા; વૈરાગ્ય, સંસારત્યાગ; (૨) પ્રાપ્તિ; યોગ્યતા. (૩) પ્રસંગ; સત્સંગ. (૪) યોગ્યતા; પ્રાપ્તિ; યોગ; વૈરાગ્ય, સંસારત્યાગ. mગ્ય : યોગ્ય; ને લાયક; પરમાત્મા સાથે સંબંધ કરવાનો, ઉપાય; યોગ જોગા પડિયદેસા :યોગથી પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય છે. જોગાનલ :ધ્યાનરૂપી અનિ. જોજન બે હજાર ગાઉનો, એક જોજન. (૨) અહીં જોજન બે હજાર ગાઉનો જાણવો. બે માઈલ એટલે કે એક ગાઉ. જોર વલણ. જોવું :તપાસવું (જો તપાસ.) ઝુકવું ઢળવું. ઝંકાર એકાક્ષરી; અનક્ષરી; દિવ્યવાણી; વચનઈશ્વરી; વાગીશ્વરી. એ = અરિહંત; અ = અશરીરી સિદ્ધ પરમાત્મા; આ = આચાર્ય; ઉ = ઉપાધ્યાય; મ = મુનિ. અ + અ + આ + 9 + મ = ; આ મહામંત્રમાં પંચપરમેષ્ટીપદ, સર્વ શાસ્ત્રોનો સાર, સર્વગુણસંપન્ન શુદ્ધ આત્મસ્વરૂપનો ભાવ સમાય છે. ઝુકાવ:વલણ, વૃત્તિ, એકબાજુ નમવું. (૨) રુચિ. (૩) મચી રહેવું. ૩૯૯ ઝંખાતી જતી ઝાંખી પડતી જતી. ઝટિયાં :માથા પરના વાળ. ઝનૂની ક્રૂર. ઝુંપાપત :ઝંપલાવવું એ; ભારે મોટો કૂદકો; મોટી છલાંગ. ઝરણા કલ્પાંત; વિયોગ દુઃખ; ઝૂરવું; યાદ કરવું; સુકાવું; તલસવું; મરણિયો થાય; વિરહનું દુઃખ. ઝૂરવું યાદ કરી કરીને ટળવળવું; તલસવું; હીજરાવું. ઝલક :ઝાંય ઝળકે જણાય; પ્રકાશે. (૨) ઝળકવું = જણાવું. ઝળકે છે:જણાય છે. ઝળકવું પ્રતિબિંબિત થવું. (૨) જળહળી ઊછવું; પ્રકાશવું; પરિણમવું. જણાવું. (૩) ખીલી ઊઠવું; પકાશવું; પ્રકાશિત થવું. (૪) પ્રકાશ ફેલાવવો; ચળકવું; ખરો સ્વભાવ વ્યક્ત કરવો; પોત દેખાડવું. ઝાંખી સંસ્કાર. ઝાંઝવાનાં જળ :જેમ ઝાંઝવાંમાંથી જળ પ્રાપ્ત થતું નથી, તેમ ઈન્દ્રિયવિષયોમાંથી સુખ પ્રાપ્ત થતું નથી. ઝાઝા પૈસા ઘણા રૂપિયા. ઝાંય :ઝાંઈ, આછો પ્રકાશ; ઝાંખો પ્રકાશ. ઝાયાં વલખાં; ડૂબતા માણસનાં તરફડિયાં; આધાર કે આશરા માટે, આમતેમ ખાલી મથવું. (૨) વલખાં; ડૂબતા માણસના તરફડિયાં; આધાર કે આશરે માટે વલખાં. ઝાલવું:પકડી રાખવું. ઝાલા :ઝાઝા. ઝાવાં પાણીમાં ડૂબતી વ્યક્તિનાં કાંઈક પકડી લેવા માટેના ફાંફાં. (૨) વલખાં; ફાંફાં; ઝાવાં નાખવાં પાણીમાં ડૂબતી વ્યક્તિનાં કાંઈક પકડી લેવા, માટેના ફાંફાં. વલખાં મારવાં. (૨) હવામાં બાચકા ભરવા; જ્યાંથી કાંઈ મળવાનું ન હોય, ત્યાંથી
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy