SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ન હોય (૫) અંતરંગ વૈરાગ્ય; દુઃખનું કારણ (૬) શોચ; કરુણાઓનો રાગ; અંતરંગ વૈરાગ્ય (૭) કોઇવસ્તુ અનિષ્ટ લાગવી તે ખેદ છે. ખેદ ખિન્ન :દુઃખી ખેદ અિન્ન ગમગીન; દિલગીર ખદબદાટ ઊંચા નીચે થાય એવા પ્રવાહી, ગંદકીમાં કે નરમ આર્દ પદાર્થમાં કીડાઓનું ઊભરાવવું. અદબદાર સળવળાટ; પૈસા હોય તેને, સળવળાટ મનમાં લાગવો. ખેદાવું નહિ :ખેદ કરવો નહિ; શોક, સંતાપ, દિલગીરી કે દ્વેષ કરવાં નહિ. ખંધ :સ્કંધ; પીઠ. ખપ :ઉપયોગ ખોડી :મોલમાં થતી, એ નામની એક જીવાત ખપાવવું ક્ષય કરવું. ખપી :ઇચ્છુક; ૫૧ જીવ, આત્મસ્વભાવના ઇચ્છુક (૨) ગરજવાન ખથી ક્યું :જિજ્ઞાસુ થવું; ઘગશ થવી (૨) ધગશ આવવી જોઇએ; અંદરથી ધગશ આવવી જોઇએ. ખબર ઃઓળખાણ ખબરદાર :વિશેષ જાગૃત તકેદારી રાખવી ખમવું પડયું હતું. વેઠવું પડયું હતું; સહન કરવું પડયું હતું. ખમી ખૂંછ્યું :સહન કરી લેવું ખ્યાતિ : પ્રસિદ્ધિ ખરું સુખ સમાધિ સુખ ખરજ ખંજવાળ; વલૂરું; સંગીતમાંનો પહેલો સ્વર સા; ષડજ ખુરિયા :(પાંચે ખુરિયા પેટમાં હોય) કાચલી ખરીફ ઃવરસાદને લગતું (ઉત્પન્ન-ખેતીનું) ખેતીનો ચોમાસુ પાક ખલ ઠગ; લુચ્ચા. ખુલતા દુષ્ટતા ખુલ્લાં જાહેર; પ્રગટ. ખુલ્લો ઃપ્રગટ. ખેલવું નાચવું ખ્યાલ આવવો ઝાંખી થવી. એળ રજ; પીઠી; લેપ ખળી રહે ઃખળી જવું; ચોંટી રહેવું. ખાતી રહેવું ઃએટકી રહેવું (૨) અચકાવું; અટકવું; ચૂકવું; ભૂલવું; ખોટી થયું. ખળી રહેવું ઃઅટકી જવું ખેવટિયો :નાવિક ખસેડવું ઃઅલગ કરવો; અલગ દર્શાવવું (૨) અલગ કરવું. ખસવું છૂટા પડવું, દૂર થવું, છૂટી જવું. બાએશ ઈચ્છા ખાનદાન ઃસારા ઘરનું; કુળવાન; પ્રતિષ્ઠિત; સર્જન ખામી :અપૂર્ણતા; અધૂરાપણું; ખોડ; ખોટ; કચાશ; કલંક; દોષ. ખાલી :પોલો. (દૂધનો ઉભરો, તો ખાલી (પોલો) હોયછે. (૨) શૂન્ય ખીડો કરવો :એકમાં અનેક વાતો ભેળવી ગોટાળો કરવો. ખીલવું :પ્રસરવું; ફેલાવું; વિસ્તરવું. (૨) ઝળકી ઉઠવું. (૩) વિકસવું, સુંદર દેખાવું, દીપવું (૪) ફૂલવું; ફાલવું; વિકસવું; શોભવું; દીપવું. ખીલવટ :વિકસવું, દીપવું, સુંદર આકાર પકડવો. (૨) ઉઘાડ ઓ :ક્ષય; નાશ કરવો; ઘાત કરનાર; હાનિ કરનાર ખો થઈ ગયો નાશ થઈ ગયો. ખોટવા જેવું મૂળ સાથે ખેંચી કાઢવું, ખૂંટવું. (૨) ખડી જેવું, ઘટ્ટ ખોટવા જેવું દહીં જામે :ખડી જવું દહીં જામે. ૩૧૫ ખોટી :વિલંબ કે ઢીલ થાય એમ; વાર; વિલંબ; ખોટી ભાવનાઓ :પાર્શ્વસ્થ, કુશીલ, સંસક્ત, અવસન્ન અને મૃગચારી આ પાંચ ખોટી ભાવનાઓ છે. ખોટી માન્યતા :ખોટું જ્ઞાન; મિથ્યા માન્યતા; મિથ્યા દર્શન ખોટી વાસના :ધર્મના ખોટા સ્વરૂપને ખરું જાણવું તે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy