SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ થાયોપથમિક સમૃત્વ ક્ષાયોપથમિક સભ્યત્વમાં સમલ તત્ત્વાર્થ શ્રધ્ધાન થાય છે. અહીં જે મલપણું છે તેનું તારતમ્ય સ્વરૂપ કેવળજ્ઞાનગણ્ય છે. આ અપેક્ષાએ તે સક્તવ નિર્મળ નથી. થાયોપથમિક સખ્યગ્દર્શન તેદશામાં મિથ્યાત્વ અને મિશ્રમિથ્યાત્વ કર્મનાં રજકણો આત્મપ્રદેશોથી છૂટા પડતાં તેનું ફળ આવતું નથી, અને સમ્યમોહનીય કર્મનાં રજકણો ઉદયરૂપે હોય છે. તથા અનંતાનુબંધી કષાયકર્મનાં રજકણો વિસંયોજનરૂપે હોય છે. (૨) તે દિશામાં મિથ્યાત્વ અને મિશ્રમિથ્યાત્વ કર્મના રજકણો આત્મપ્રદેશોથી છૂડા પડતાં તેનું ફળ આવતું નથી અને સમ્યક મોહનીય કર્મના રજકણો ઉદયરૂપે હોય છે, તથા અનંતાનુબંધી કષાયકર્મના રજકણો વિસંયોજન રૂપે હોય છે. પ્રણાલન :ધોવાઈ જવું તે. બ્રિતિશયન :ભૂમિશયન; પૃથ્વી પર સુવું. બ્રિાપ્ત મધ્યમાં રહેલ; પડેલ. (૨) પડેલ; નાખેલ; મૂકેલ; રહેલ. (ય-ક્ષિપ્ત) = (યની મધ્યમાં રહેલી પ્રિ :થોડો કાળ; ટૂંકો કાળ (૨) અ૫; થોડો; ટૂંકો વિમેવ જલદી જ; તરત જ; શીદ્યમેવ મીણ-અમીણ પહેલાંનાં કર્મ ક્ષીણ થાય છે અને પછીનાં અક્ષણપણે વર્તે છે. Pીણ મોહ:સાધુ પહેલાં પોતાના બળથી ઉપશમ ભાવ વડે મોહને જીતી, પછી જયારે પોતાના મહા સામર્થ્યથી મોહનો સત્તામાંથી નાશ કરી જ્ઞાનસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય ત્યારે તે ક્ષીણમોહ જિન કહેવાય છે. પરિપૂર્ણ ભગવાન આત્માનો અનુભવ કરી જે જિતમોહ થયો છે તેણે રાગને દબાવ્યો છે, રાગનો ઉપશમ કર્યો છે પણ અભાવ કર્યો નથી, કેમ કે તેને સ્વભાવનું ઉગ્ર અવલંબન નથી. હવે જો તે નિજ જ્ઞાયકભાવનું અતિ ઉગ્ર અવલંબન લે તો મોહની સંતતિના પ્રવાહનો એવો અત્યંત વિનાશ થાય કે કરીને મોહનો ઉદય ન થાય. આવી રીતે જયારે ભાવકરૂપ મોહનો ક્ષય થાય છે ત્યારે વિભાવરૂપ ભાવ્યનો પણ આત્મામાંથી અભાવ થાય છે. જે ભાવક મોહ છે. તેના તરફનું વલણ છૂટતાં અને ઉગ્ર પુરુષાર્થ વડે સ્વભાવનું અવલંબન લેતાં ૨૯૬ ભાવકમોહ અને ભાવ્ય મોહ બન્નેનો અભાવ થાય છે. તેથી ક્ષીણમોહ ગુણસ્થાનમાં પરમાત્મપણાને પ્રાપ્ત થાય છે. ૧૨માં ગુણસ્થાનમાં ભાવ્યભાવક ભાવનો અભાવ થવાથી એકપણું થવાથી ટંકોત્કીર્ણ પરમાત્મપણાને પ્રાપ્ત થયેલો તે ક્ષીણમોહ જિન થયો છે. pીણ ક્યાયપણામાં જ ક્ષીણ કષાયપણું હોતાં જ; ક્ષીણ કષાય પણું હોય ત્યારે જ; (સમ્યક્ત-જ્ઞાનયુકત ચારિત્ર-કે જે રાગદ્વેષ રહિત હોય તે, લબ્ધબુદ્ધિ ભવ્ય જીવોને, ક્ષીણ કષાયપણું હોતાં જ, મોક્ષનો માર્ગ હોય છે.) મીક્ષાયપણું સમ્યત્વ-જ્ઞાન યુકત ચારિત્ર કે જે રાગદ્વેષ રહિત હોય તે; લબ્ધ બુધ્ધિ ભવ્ય જીવોને ક્ષીણ કષાયપણું હોતાં જ મોક્ષનો માર્ગ હોય છે; કષાયરહિતપણું [ીપ્રાતિઃ પ્રાયઃ મોટે ભાગે; ઘણા અંશે; બધા; ક્ષીણ=ઘસાઇ ગયેલું; ક્ષય પામેલું; ઓછું થયેલું; પાતળું પડેલું બીણમોહ મોહનો સંપૂર્ણ નાશ કરવો. બીર સાગર :દૂધનો સમુદ્ર ગોત્ર :કાન. હોભ :ખળભળાટ; ગભરામણ; ગભરાટ; ડહોળાણ; સંકોચ; આંચકો; અસ્થિરતા; આકાંક્ષા, દ્વેષ (૨) પર કર્તુત્વાભિલાષાજનિત ક્ષોભ (૩) નિર્વિકાર નિશ્ચલ ચૈતન્ય પરિણતિરૂપ ચારિત્રથી વિરુધ્ધ ભાવ અર્થાત્ અસ્થિરતા તે ક્ષોભ. (૪) ચારિત્ર મોહનીયના ઉદયથી ઉત્પન્ન થાય તે ક્ષોભ. (૫) નિર્વિકાર નિશ્ચળ ચૈતન્ય પરિણતિરૂપ ચારિત્રથી વિરૂદ્ધભાવ અર્થાત્ અસ્થિરતા તે ક્ષોભ. (૬) અસ્થિરતા; ચારિત્રથી વિરૂદ્ધ ભાવ. (૭) ખેદ; પરમશોક; પરમ ખેદ; હાલકડોલક થવું. (૮) આકુળતા. (૯) ડોલવું; મનનો ગભરાટ; વ્યગ્રતા; શરમાવું; ખળભળાટ. (૧૦) ગભરાટ; આંચકો; શરમ; આંચકો; ચળાચળ રહિત; ચંચળતા રહિત. પોભાયમાન :ચલાયમાન; હાલકડોલકમય.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy