SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ છાણિજ્યિા બંધનું કારણ નથી કર્મના ત્રણ ભેદ પાડવામાં આવે છે; પ્રાણ, વિકાર્ય અને નિર્વત્યું. કેવળીભગવાનનું પ્રાપ્તકર્મ વિકાર્યકર્મ એ નિર્વકર્મ જ્ઞાન જ છે. કારણ કે તેઓ જ્ઞાનને જ ગ્રહે છે. જ્ઞાનરૂપે જ પરિણમે છે અને જ્ઞાનરૂપે જ ઊપજે છે. આ રીતે જ્ઞાન જ તેમનું કર્મ છે અને જ્ઞપ્તિ જ તેમની ક્રિયા છે. આમ હોવાથી કેવળી ભગવાનને બંધ થતો નથી, કારણ કે જ્ઞપ્તિ ક્રિયા બંધનું કારણ નથી. પરંતુ શેયાર્થપરિણમન ક્રિયા અર્થાત્ ષેય પદાર્થો સન્મુખ વૃત્તિ થવી. (mય પદાર્થો પ્રતિ પરિણમવું) તે બંધનું કારણ છે. પ્રિમેવ જલદી જ; તરત જ; શીધ્રમેવ. પાવવું :ક્ષય કરવો; નાશ કરવો; નષ્ટ કરવો. પાવવા યોગ્ય :ક્ષપ કરવા યોગ્ય બ્ધ :ઘૂમરી ખાવી. (૨) ક્ષોભ; અસ્થિરતા Gણ :યોગ્ય. Pોમ કલ્યાણ, આત્મિક શ્રેય; સુખશાંતિ (૨) પ્રાપ્ત થયેલ વસ્તુને જાળવી રખાવનાર (૩) પ્રાપ્ત થયેલ વસ્તુને જાળવી રાખનાર. (૪) આકાર; આત્માના અસંખ્ય પ્રદેશરૂપ પહોળાઈ. મક કલ્યાણ કરનાર; હીતકારી; શમણો આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓ મતા :શક્તિ; સહનશકિત; ધીરજ થામાં કોઇ જીવને વિરાધે નહિ (૨) આત્માની શાંતિરૂપ સ્વભાવ (૩) અનંતગુણમય-જ્ઞાનાનંદમય આત્માનું સ્વરૂપ ઓળખવું. આત્મામાં કોઈ વિભાવ નથી. આત્મા તો ક્ષમાનો સાગર, શાંતિનો સાગર છે. અનંત કાળથી અનંત ભવો થયા, ગમે એટલા નિગોદના ભવો થયા છતાં આત્મા તો ક્ષમાનો ભંડાર છે એને ઓળખવો એ જ સાચી ક્ષમા છે. (૪) કોઈ જીવને વિચધે નહિ; કોઈ જીવને દુઃખ ન આપે. થાય અત્યંત વિશ્લેષ; અત્યંત વિયોગ; આંત્યતિક નિવૃત્તિ (૨) ટાળવું ; નાશ કરવો; યકરણ શીલ :ક્ષય કરવાના સ્વભાવવાળી. ૨૮૯ થાયથી યુક્ત :ક્ષય સહિત; ક્ષય સાથે સંબંધવાળો (વ્યવહારે કર્મોના ક્ષયની અપેક્ષા જીવના જે ભાવમાં આવે તે ક્ષાયિકભાવ છે.) થાયોપશમ સમ્યક્તને વેદક સમ્યક્ત પણ કહેવામાં આવે છે. પરંતુ ક્ષયોપશમમાંથી ક્ષાયિક થવાના સંધિના વખતનું જે સમ્યક્ત તે વાસ્તવિક રીતે વેદક સખ્યત્ત્વ છે. (૨) ઉદ્ભવ તેમજ અનુભવ તે ક્ષયોપશમ છે. (૩) નિત્ય સ્વભાવ; ધ્રુવ સ્વભાવ (૪) નાશ અને સમાઇ જવું યોપશમ શાન વિદ્વતા યોપથમ લબ્ધિ :અપ્રશસ્ત જ્ઞાનાવરણાદિ કર્મોનો અનુભાગ દરેક સમયે અનન્તગુણો ઘટતો જતો ઉદયમાં આવે તો તેને ક્ષયોપશમ લબ્ધિ કહે છે. થાયોપશમ લબ્ધિ હોવાથી જે જીવના સાતા આદિ પ્રશસ્ત પ્રવૃત્તિઓનો બંધ યોગ્ય ધર્માનુરાગરૂપ શુભપરિણામ થાય છે તેને વિશુદ્ધિ લબ્ધિ કહે છે. (૨) આંખો પાડીને જિજ્ઞાસુ જોઈ જ રહે છે તે ક્ષયોપશમ લબ્ધિ છે. તેમાં હિત સવિરૂપ શું છે તે સમજવાની તાકાત બતાવે છે. યોપશમ સમતિ:ક્ષયોપશમ સમક્તિ વર્તતું હોય ત્યારે એક સમક્તિ મોહનીય પ્રકૃતિનો જરા ઉદય રહે છે તેને ક્ષયોપશમ સમ્યગ્દર્શન કહે છે. થાયોપશમ સાયકત્વ અનંતાનુબંધીની ચાર ચોકડી અને મિથ્યાત્વ તથા સમ્યક મિથ્યાત્વ એ છે પ્રકૃતિઓનો અનુદય અને સમ્યક્ પ્રકૃતિનો ઉદય રહેતાં ક્ષયોપશમ સમ્યકત્વ થાય છે. ક્ષયોપશમ સ ત્ત્વનો ઉત્કૃષ્ટ કાળ છાસઠ સાગર (અનંત સંસારની અપેક્ષાએ આ કાળ પણ થોડો છે.) અને જઘન્ય કાળ અંતર્મુહર્ત છે. ઉપશમ સમ્યત્વ અને ક્ષયોપશમ સમ્યત્વ નિયમથી નષ્ટ થાય જ છે તેથી જ્યાં સુધી સખ્યત્વ રહે છે ત્યાં સુધી આત્મા એક વિલક્ષણ શાંતિ અને આનંદનો અનુભવ કરે છે અને જ્યારે સમ્યત્વ ભાવ નાશ પામવાથી મિથ્યાત્વનો ઉદય થાય છે ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થઈને કર્મ પરંપરા વધારે છે. યોપશમન થાવું :ક્ષાયિક ચારિત્ર છે ત્યાં મોહનીયનો અભાવ છે; અને જયાં મોહનીયનો અભાવ છે ત્યાં પહેલું, બીજું, ત્રીજું અને અગિયારમું એ ચાર ગુણસ્થાનકના સ્પર્શપણાનો અભાવ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy