SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ કડ્યાંતર ભીંતનો આંતરો; ભીતની પડદી; ખાનગી રાખવાપણું કહયું :બકડિયું; કડાઇ, પેણો; નનો તાવડો કેડાયતી :માર્ગે ચાલનારા કડિ:દેહ; શરીર કેડી :માર્ગ (૨) સાંકડો પગ રસ્તો; પગદંડી પગથી; માર્ગ. કણબી પટેલ જ્ઞાતિનું એક નામ; કુણસ્મા રજકણ કણસલું અનાજના સાંકાપર કણ ભરેલો ડોડો. કણિયો :અનાજનું કણ કત પોતે જાતે કરવાનો ભાવ, તે કૃત કહેવાય છે. (૨) જે કાંઇ ત્રણ કાળે અન્ય દ્વારા નિષ્પન્ન થાય છે, તેનું નામ કૃત. (૩) ક્રિયાકર્મ; કરેલું; રચેલું; બનાવેલું. ફક્ત વીર્ય સ્વરૂપનું બળ કૃતજ્ય :જેની કામનાઓ પૂર્ણ થઈ છે, તેવું; કૃતાર્થ; જેનું કાર્ય સિદ્ધ થઈ ચૂકયું છે, તેવું; ભાગ્યશાળી. (૨) જેમની કામના પૂર્ણ થઈ છે, તેવું; કૃતાર્થ. (૩) કૃતકાર્ય. (પરિપૂર્ણ જ્ઞાનવાળા આત્માઓ, અત્યંત કૃતકાર્ય છે. તેથી, જોકે તેમને અનંત વીર્ય પ્રગટ થયું છે, તોપણ; તેમનું વીર્ય, કાર્યચેતનાને (કર્મચેતનાને) રચતું નથી, વળી વિકારી સુખદુઃખ વિનષ્ટ થયું હોવાથી, તેમનું વીર્ય કર્મફળચેતનાને, પણ રચતું નથી,) જ્ઞાનચેતનાને જ, રચે છે.) (૪) જેની કામના પૂર્ણ થઈ છે ,તેવું; કૃતાર્થ; જેનું કાર્ય સિદ્ધ થઇ ચૂક્યું છે, તેવું. કાકફળ :નિર્મળી ઔષધિ. (૨) ફટકડી; નિર્મળી. કુતશ કરેલા ઉપકારની કદર કરનારું નિમકહલાલ. ઉતશતા :ઉપકારની લાગણી; કૃતજ્ઞપણું. (૨) દુષ્ટતા કૃતજ્ઞતા કરેલા ઉપકાર ભૂલી જાય એવું; નિમકહરામ કેતન ચિહ્ન, લક્ષણ, ધ્વજ. કૃતનિશ્ચય :નિશ્ચયવંત ૨૫૧ કતર્ક કાલ્પનિક તર્ક. (૨) ખરાબ વિચાર, અનિષ્ટવિચાર; અયોગ્ય વિચાર; અવળો વિચાર. કતર્કવાદી : ખોટો તર્ક, ખરાબ વિચાર કરવાવાળું કત્રિમ :બનાવટી કુત્સા :દોષ, દુરાચાર; દુરાચારથી બદનામ. કુત્સિત :ખોટા; ખરાબ; નિંદનીય તતા અપ્રશસ્ત કુતુહલ : (૨) કૌતુક; જિજ્ઞાસા; આશ્ચર્ય; મહિમા, વિસ્મયતા. કૃતાર્થ ભાગ્યશાળી; કૃતકૃત્ય; જેનું કાર્ય સિદ્ધ થઈ ચૂકયું છે તેવું. કતાર્થતા : જેનું કાર્ય સિદ્ધ થઇ ચૂક્યું છે તેવું કૃતકૃત્યતા; ભાગ્ય શાળી. કતિ કર્મ શાસોપદિટવંદનોચ્ચાર કૃતિકર્મ શાએ ઉપદેશેલાં ‘સ્તુતિ વચન', અંગબાહ્ય ૧૪ પ્રકીર્ણકોમાં, છઠ્ઠપ્રકીર્ણક કૃતિકર્મ છે જેમાં નિત્ય નૈમિત્તિક ક્રિયાનું વર્ણન છે. કતિર્મશાસોપદિષ્ટ વંદનોચાર કૃતિકર્મશાએ ઉપદેશેલુ સ્તુતિવચન. થંચિત કોઈ એક પ્રકારે; કોઈ એક અપેક્ષાએ; ચાત્ (૨) કોઈ પ્રકારે; કોઈ અપેક્ષાએ, (અર્થાત્ નિશ્ચયનયની અપેક્ષાએ). (જ્ઞાનીને વર્તતા શુદ્ધસંપ્રયોગને, કદાચિત્ વ્યવહારથી ભલે મોક્ષની પંરપરા હેતુ કહેવામાં આવે, પરંતુ નિશ્ચયથી, તો તે બંધહેતુ જ છે, કારણ કે, અશુદ્ધિરૂપ અંશ છે. કથંચિત પરિણાપીપણું જીવનો સ્વભાવ પણ શુદ્ધ દ્રવ્યાર્થિકનથી તો સહજ શુદ્ધ ચિદાનંદ એકરૂપ છે. પરંતુ અનાદિ કર્મબંધરૂપ પર્યાયને પોતે વશ થવાથી તે રાગાદિ પર દ્રવ્ય ઉપાધિ-પર્યાયને ગ્રહણ કરે છે. પર્યાયમાં જીવ જો કે પર પર્યાયપણે (પદ્રવ્યના લક્ષે થતા અશુદ્ધ પર્યાય પણે) પરિણમે છે. તો પણ નિશ્ચય નથી શુદ્ધ સ્વરૂપને છોડતો નથી, પુગલ દ્રવ્યનું પણ તેમજ થાય છે. આ કારણે જીવ અજીવનું પરસ્પર અપેક્ષા સહિત પરિણમન હોવું, તે જ કથંચિત પરિણામી પણું શબ્દનો અર્થ છે. (૨) જેમ સ્ફટિકમણિ છે કે, જો કે સ્વભાવથી નિર્મળ છે તો પણ, જાસુદ પુષ્પ વગેરેની સમીપે પોતાની લાયકાતના કારણે પર્યાયાંતર પરિણતિ ગ્રહણ કરે છે; પર્યાયમાં સ્ફટિકમણિ જોકે ઉપાધિનું ગ્રહણ કરે છે તો પણ, નિશ્ચથી પોતાનો જે નિર્મળ સ્વભાવ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy