SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું સ્વરૂપ :ઉત્પાદ, સ્થિતિ, ભંગ એ ત્રણેય પર્યાયોને હોય છે, | પદાર્થને હોતા નથી. અને તે પર્યાયોનો સમૂહ, જ દ્રવ્ય કહેવાય છે. તેથી તે ત્રણે મળીને દ્રવ્ય કહેવાય છે. જો ઉત્પાદ, વ્યય, ધૌવ્ય પદાર્થના માનવામાં આવે તો, પદાર્થનો જ નાશ અને ઉત્પાદ થવા લાગે. પરંતુ ન તો કોઇ પદાર્થનો નાશ થાય છે, અને ન કોઇ પદાર્થની નવી ઉત્પત્તિ થાય છે. તેથી આ ત્રણે પદાર્થની અવસ્થાઓના ભેદ છે અને તે અવસ્થાઓ મળીને, જ દ્રવ્ય કહેવાય છે તેથી ત્રણેનો સમુદાય જ દ્રવ્યનું પૂર્ણ સ્વરૂપ છે. ઉત્પાદ-વ્યય-કૃવત્વ શક્તિ :ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે, એવી ઉત્પાદવ્યયધૃવત્વશક્તિ. (ક્રમવૃત્તિરૂપ પર્યાય, ઉત્પાદવ્યયરૂપ છે, અને અક્રમવૃત્તિરૂપ ગુણ, ધૃવત્વરૂપ છે.) આમાં ક્રમવૃત્તિરૂપ, અર્થાત્ એક પછી એક વર્તવારૂપ, પર્યાયો છે, ને અક્રમવૃત્તિરૂ૫ અર્થાત્ એક સાથે ત્રિકાળ વર્તવારૂપ ગુણો છે. દ્રવ્યમાં ગુણો, બધા અક્રમવૃત્તિરૂપ ત્રિકાળ એક સાથે પડ્યા છે, ને પર્યાય એક પછી એક સળંગ ઊંચાઈ-ઉર્ધ્વપ્રવાહરૂપે, ક્રમબદ્ધ થાય છે. પર્યાયો ક્રમવર્તી છે, તેથી ક્રમે પ્રવર્તવું જેનું લક્ષણ છે, એવી પર્યાયો, ઉત્પાદવ્યયરૂપ છે, ને અક્રમવૃત્તિરૂપ ગુણો, ધૃવત્વરૂપ છે. આમ આખું દ્રવ્ય ક્રમ-અક્રમવૃત્તિ વડે ઉત્પાદવ્ય ધ્રુવ સ્વભાવવાળું છે. આત્મદ્રવ્યની એકેક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે. - એકેક શક્તિ, અનંતમાં (ગુણોમાં) નિમિત્ત છે. - એકેક શક્તિ, દ્રવ્ય, ગુણ, પર્યાય-ત્રણેમાં વ્યાપે છે. - એકેક શક્તિ, ધ્રુવ ઉપાદાન છે, અને તેની પર્યાય, ક્ષણિક ઉપાદાન છે. તેમાં અક્રમે રહેવું, તે ધ્રુવ ઉપાદાન છે, ને ક્રમે વર્તવું, તે ક્ષણિક ઉપાદાન છે. - એકેક શક્તિમાં, વ્યવહારનો-રાગનો ને નિમિત્તનો અભાવ છે. એકેક શક્તિ, ક્રમે પ્રવર્તે છે તે નિર્મળ, પરિણતિએ પ્રવર્તે છે, ને તેમાં વ્યવહારનોરાગનો ને નિમિત્તનો અભાવ નામ નાસ્તિ છે. આ અનેકાન્ત છે. વ્યવહારના કે નિમિત્તના કારણે, અહીં શક્તિનું પરણિમન થયું છે, એમ છે નહિ. ઉત્સંગ માર્ગ યથાખ્યાત ચારિત્ર; ૨૧૦ ઉત્સક:ઉત્કંઠાવાળું; તલસતું; અધીરું; ઉત્સુક્તા :ઉત્કંઠા; અધીરાઈ, વ્યગ્રતા; ચિંતાયુક્ત; તલસાટ. (૨) આતુરતા; અધીરાઇ; ધીરજનો અભાવ. ઉલ્લંગ :ઉછંગ; ખોળો; ગોદ; (૧) મધ્યભાગ; વચગાળો. ઉત્સત્ર શાસ્ત્ર વિરુદ્ધ વાચન; અપ્રમાણ રૂપ વાચન ઉત્સુત્ર ભાષણ :સિદ્ધાંતનો ભંગ થાય તેવો ઉપદેશ ઉતસૂત્રરૂપણા:આગમ વિરુદ્ધ બોલવું. ઉત્સત્ર--પ્રરૂપણા સિદ્ધાંતનો ભંગ થાય, તેવો ઉપદેશ. ઉત્સત્રભાષી :સિદ્ધાંતનો ભંગ થાય તેવું બોલવું. ઉત્સર્ગઅને અપવાદ સામાન્ય નિયમ (૨) એટલે આમ હોવું જોઈએ, અથવા સામાન્ય. ઉત્સર્ગમાર્ગ એટલે યથાખ્યાત ચારિત્ર, જે નિરતિચારવાળું છે. ઉત્સર્ગમાં, ત્રણ ગુપ્તિ સમાય છે. અપવાદમાં, પાંચ સમિતિ સમાય છે. ઉત્સર્ગ, અક્રિય છે, અપવાદ, સક્રિય છે. ઉત્તમ ઉત્સર્ગમાર્ગ છે, ને તેથી જે ઉતરતો, તે અપવાદ છે. ચૌદમું ગુણસ્થાન, ઉત્સર્ગ છે, તેથી નીચેનાં ગુણસ્થાનકા, એકબીજાની અપેક્ષાએ અપવાદ છે. (૩) સામાન્ય નિયમ. અપવાદઃખાસ નિયમ-વિશેષ. એ રીતે જ્યાં ઉત્સર્ગ કથન હોય, ત્યાં અપવાદ કથન ગર્ભિત છે-એમ સમજવું. (૪) મૂળ માર્ગ; આંતર આત્મામાં રમવું તે મૂળ માર્ગ છે. (૫) વિફળ (૬) ઉપયોગનું અંદર સ્વરૂપમાં ઠરવું; સ્વરૂપમાં કરવું; શુદ્ધ ઉપયોગ. (૭) સામાન્ય નિયમ (૮) વિશેષ કથન, સામાન્ય નિયમ; અપવાદ ખાસ નિયમ, વિશેષ (૯) મમત્વનો ત્યાગ (ઉત્સર્ગ). ઉર્મ નિરપેણ :સામાન્ય નિયમથી અપેક્ષાથી રહિત. ઉત્સર્ગ માર્ગ સ્વરૂપમાં કરવું તે; શુદ્ધ ઉપયોગમાં રમણતા. ઉત્સર્ગજ ત્યાગ સામાન્ય રૂપ સર્વથા ત્યાગ. ઉત્સર્ગ એટલે સામાન્ય. સામાન્ય પણે સર્વથા પ્રકારે ત્યાગ તેના નવ ભેદ છે. ૧. મનથી પોતે કરવાનું ચિંતવે નહિ, ૨. બીજા પાસે કરાવવાનું ચિંતવે નહિ, ૩. અને કોઇએ કર્યું હોય તેને ભલું જાણે નહિ. ૪. વચનથી પોતે કરવાનું કહે નહિ, ૫. બીજાને કરાવવા 9 વાગે રૂપ ઉપ સર્વથામ છે કોઇએ કર્યું
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy