SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1055
Loading...
Download File
Download File
Page Text
________________ તેનું નામ સ્વછંદ; સ્વ-આશ્રયપણે સ્વછંદપણે પ્રગટ થતી અમંદ જ્યોતિ. (૧૧) પોતાના મતે ચાલવાનો કદાગ્રહ અને અહંકાર તે સ્વચ્છંદ. (૧૨) પોતાનો જીંદ; અભિપ્રાય; ઈચ્છા; પોતાનું ડહાપણ; પોતાની મતિકલ્પના. (૧૩) સ્વરૂપની અસાવધાની, પોતાની મરજી પ્રમાણે વર્તવું એ; સ્વેચછાચાર સ્વતંત્ર જે સ્વતંત્રપણે કરે છે તે કર્તા. સ્વતંત્ર જીવન સત્ વસ્તુની અંદર જે બંધનભાવ થાય તે આત્મભાવ નથી, પર પદાર્થની જરૂર પડે તેવું તત્ત્વ ન હોય. જેમાં પર પદાર્થની જરૂર ન પડે તેનું નામ જીવન કહેવાય. ઓશિયાળું જીવન તે કાંઈ જીવન કહેવાય ? સ્વતંત્ર જીવન તે જ ખરું જીવન છે. તો સ્વતંત્ર જીવન તે કહેવું કોને ? જેમાં રાગદ્વેષના પરાશ્રયપણાનો અંશ પણ ન હોય. અને જે પોતાના નિજાનંદમાં ટકી રહે તે ખરૂં સ્વતંત્ર જીવન કહેવાય. માટે પર પદાર્થથી પોતે તદ્દન જુદો છે તેવા જુદા તત્ત્વની શ્રદ્ધા ને જ્ઞાન કરે તો તેમાં કરવાપણું આવે અને તો જ તે સ્વતંત્ર સુખી થાય. સ્વતંત્ર સ્વરૂપનુભૂતિષાણ સુખ સ્વતંત્ર સ્વરૂપની અનુભૂતિ જેનું લક્ષણ છે એવું સુખ સ્વતંત્ર ઉપાદાન :સ્વભાવ દૃષ્ટિ. સ્વતંત્રતા સ્વાયત્તતા (૨) સ્વતંત્રતા એટલે પુણય કપાપનો અંશ પણ મારો નથી, મને પરની જરૂર અંશમાત્ર પણ નથી, હું પરનો ઓશિયાળો જરા પણ નથી, હું તો મારા અનંત ગુણથી ભરેલો સ્વતંત્ર છે. મારામાં પર તરફની એક શુભવૃત્તિ આવે તે પણ મારી પરતંત્રતા છે, મારા જ્ઞાતા-દુષ્ટા સ્વભાવને ઓળખીને તેમાં સ્થિર થવું તે જ મારી સ્વતંત્રતા છે; આવા અપૂર્વ સ્વભાવને ઓળખીને સ્થિર થવું તે જ ખરી સ્વતંત્રતા છે. આવો જે વસ્તુનો સ્વતંત્ર સ્વભાવ છે, તે કોઈએ કરેલો નથી, અનાદિથી એમ જ છે. સ્વતંત્રપણે સ્વાધીનપણે 4થતુણ્ય સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવને સ્વચતુષ્ટય કહેવામાં આવે છે. સ્વદ્રવ્ય એટલે નિજ ગુણ પર્યાયોના આધારભૂત વસ્તુ પોતે, સ્વક્ષેત્ર એટલે ૧૦૫૫ વસ્તુનો નિજ વિસ્તાર અર્થાત્ સ્વપ્રદેશસમૂહ, સ્વકાળ એટલે વસ્તુનો પોતાનો વર્તમાન પર્યાય, સ્વભાવ એટલે નિજગુણ -સ્વશકિત. ૨૧દ્રવ્યુ :નિર્વિકલ્પમાત્ર વસ્તુ (૨) ત્રિકાળી અનંત ગુણ પર્યાયના આધારરૂપ અખંડ પોતે વદ્રવ્યમાં જ પ્રતિબંધ : સંબંધ; લીનતા સવવ્યમાં પ્રવૃત્તિનું નિમિત્ત તેનો અભાવ છે. સ્વ-પરના જ્ઞાનના અભાવનો અભાવ; સ્વ-પરના જ્ઞાનનો સદૂભાવ સ્વાદિષ્ટ :મુખવાસ વધર્મવ્યાપકપણે પોતાના ધર્મોમાં વ્યાપકપણે ફેલાવાપણું વપણે પોતાપણે; સ્વરૂપપણે. (ષ દ્રવ્ય સમુદાય તે જ લોક છે અર્થાત તે જ લોકનું સ્વ-પણું પોતાપણું -સ્વરૂપ છે. તેથી લોકના સ્વ-પણે-પોતાપણેસ્વરૂ૫૫ણે ષટદ્રવ્ય સમુદાય લોકનું સ્વલક્ષણ છે.) (૨) પોતાપણે; સ્વરૂપપણે (૩) પોતાપણે; સ્વરૂ૫૫ણે; (ષ દ્રવ્ય સમુદાય તે જ લોક છે અર્થાત્ તે જ લોકનું સ્વ-પણું-પોતાપણું, સ્વરૂપ છે; તેથી લોકના સ્વ પણે-પોતાપણે. સ્વરૂપપણે ષદ્રવ્ય સમુદાય લોકનું સ્વ લક્ષણ છે.) રસ્વતઃ શાલિત સ્વયમેવ ધોયેલું; શુદ્ધ. સ્વતઃસિદ્ધ આત્મવસ્તુનો દર્શન-શાનરૂપ સ્વભાવ તેને અનુકૂળ છે, રાગ-દ્વેષરૂપ વિભાવ પ્રતિકળ છે શબ્દો થોડા છે પણ તેમાં આખો વસ્તુનો મર્મ ભર્યો છે. પોતાથી જ પોતાની હયાતી ઘરનારી આત્મવસ્તુનો જે દેખાવા-જાણવા રૂપ સ્વભાવ તે તો તેનો સહજ વૈભવ છે. તે તેને અનુકૂળ જ હોય, પ્રતિકૂળ કદાપિ હોય નહિ, પરંતુ પર્યાયમાં જે રાગ-દ્વેષ, શુભાશુભ વિકલ્પો-વ્યહાર રત્નત્રયના વિકલ્પો સુદ્ધાં થાય છે તે સ્વભાવથી વિરુદ્ધ હોવાથી વસ્તુને પ્રતિકૂળ છે. સ્વભાવવાનનો સ્વભાવ સ્વને અનુકૂળ જ હોય, પરંતુ સ્વનીઆત્માની-૫ર્યાયમાં જે પુણ્ય-પાપના વિભાવ થાય તે આત્માની જાત નથી, કજાત છે, તેથી તે સ્વભાવને પ્રતિકૂળ છે. દયા, દાન, પૂજા, ભકિત, શાસ્ત્ર સવાધ્યાય, વ્રત, તપ વગેરેના શુભ ભાવ પણ સ્વભાવની જાત નથી, માટે તેનાથી રુચિ તેમ જ પરિણતિને હઠાવી અંદર જે સ્વભાવને અનુસરવું
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy