________________
હાલાર કેશરી પ્રાચીન સાહિત્યોદ્ધારક
જામનગર
ચૈત્ર સુદ ૭
પ.પૂ. આ. શ્રી જિનેન્દ્ર સૂ.મ. (પૂ. ગુરુ. મ)
કેટલાય ગ્રંથોનું સંશોધન કરતા તેમજ છપાવતા, છેલ્લે સાહિત્યસૂચી અને આગમ પંચાગી કાર્ય પૂર્ણ કર્યું. તેમજ તેની સાથે કથા સૂર્યો તૈયાર કરવા શરૂ કરેલ...
પૂ. ગુરુ મ. ના માર્ગદર્શન મુજબ પંડિતો તેમજ પૂ. સાધુમહાત્માઓએ સમય ફાળવી આ કાર્ય કરવા મહેનત કરી, તેમાં વિશેષ પ્રૂફ શોધન કાર્ય માટે
પૂ. મુનિ નમેન્દ્ર વિજયજી મ. તેમજ વર્તમાનભાઈએ રસ લઈ આ કાર્ય પૂર્ણતાને પહોંચાડ્યું, જે સંશોધક તેમજ વિદ્વાનોને ઉપયોગી નીવડશે.
જે પૂ. ગુરુ મ. ની પ્રેરણા, ઈચ્છા અને માર્ગદર્શન
મુજબ જે પુસ્તક તૈયાર થયું તે “જૈન કથા સૂચી
આ સંસ્થા દ્વારા શ્રુતભક્તિના કાર્યો થતા રહે તેવી અનુમોદના.......
Mr.
H
99
મુનિ અવિચલેન્દ્ર વિજય.