SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ HTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT 1 ના કર્તા પરિશિષ્ટ-૧ (શબ્દકોશના ક્ષેત્રમાં જૈનોનું યોગદાન) ક્રમ નામ શ્લોક સમય (વિક્રમ સંવત) ૧. પાઈઅલચ્છીનામમાલા પં. ધનપાલ ૨૭૯ ૧૦૨૯ ૨. નામમાલા ૫. ધનપાલ ૧૮00 ૩. ધનંજયનામમાલા ધનંજય ૨૦૫ ૯મી કે ૧૦મી સદી ૪. અનેકાર્થનામમાલા ધનંજય ૪૬ ૯મી કે ૧૦મી સદી ૫. ધનંજ્યનામમાલા ભાષ્ય અમરકીર્તિ ૧૪મી કે (ટીકા) (દિગંબર મુનિ) ૧૫મી સદી - ૬, અનેકાર્થનામમાલા ટીકા : અજ્ઞાત ૭. નિઘંટ સમય ધનંજય (અપ્રાપ્ય) (ધનંજયની આ કૃતિનું નામ અનેકાર્થનામમાલા પણ હોઈ શકે) ૮. અભિધાન ચિન્તામણિ હેમચન્દ્રસૂરિ ૧૫૪૨ ૧૨૧૬ની નામમાલા 1 આસપાસ ૯. પ્રતીકાવલી (“અભિધાનચિંતામણિ નામમાલા-પ્રતીકાવલી’ નામની કૃતિ ભાંડારકર ઓરિયન્ટલ ઈન્સ્ટીટ્યૂટ-પૂનામાં છે, તેમાં તેના કર્તાનું નામ બતાવ્યું નથી.) ૧૦. અનેકાર્થસંગ્રહ હેમચન્દ્રસૂરિ ૧૮૮૯ ૧૨મી સદી ૧૧. અનેકાર્થસંગ્રહટીકા મહેન્દ્રસૂરિ પ્રારા ૧૩મી સદી (હેમચન્દ્રસૂરિશિષ્ય) છે; ૧૨. દેશી શબ્દ સંગ્રહ કરી હેમચન્દ્રસૂરિ ૭૮૩ પ્રાયઃ ૧૩મી સદી ૧૩. દેશીશબ્દસંગ્રહટીકા કરી હેમચન્દ્રસૂરિ પ્રાયઃ ૧૩મી સદી
SR No.016120
Book TitleShabdamala
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy