SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ अभिधानचिन्तामणौ देवाधिदेवकाण्डः १ प्रणिपत्याईतः सिद्धसाङ्गशब्दानुशासनः । रूढयौगिक मिश्राणां, नाम्नां मालां तनोम्यहम् ॥ १ ॥ व्युत्पत्तिरहिताः शब्दा, रूढा आखण्डलादयः । योगोऽन्वयः स तु गुणक्रियासम्बन्धसम्भवः ॥ २ ॥ गुणतो 'नीलकण्ठाद्याः, क्रियातः 'स्रष्ट्रसन्निभाः ' स्वस्वामित्वादिसम्बन्धस्तत्राहुर्नाम तद्वताम् ॥ ३ ॥ સ્વાત પાપન-મુખ્ય નેત્ર-તિ-મચર્યજાયઃ । ૧ - ' મોંગલ અને અભિધેય અરિહંત ભગવાને નમસ્કાર કરીને પ્રતિષ્ઠાને પામેલું છે સાંગેપાંગ શબ્દાનુશાસન જેવું એવા હું રૂઢ, યૌગિક અને મિશ્ર (ચેાગરૂત) નામાની શ્રેણી મનાવું છું. ।। ૧ ।। પરિભાષા ' જે શબ્દોની વ્યુત્પત્તિ ન થઈ શકે એવા ‘ આવવુત્હ '=ઇન્દ્ર વગેરે શબ્દો રૂઢ જાણવા અને ગુણ, ક્રિયા કે સબંધથી જેના અથ નીકળી શકે તેને યૌગિક કહેવા. ॥ ૨॥ ગુણાના હેતુથી અર્થ નીકળી શકે એવા ‘ નીષ્ઠ ’=શ કર વગેરે શબ્દો અને ક્રિયાના હેતુથી અથ નીકળી શકે એવા સ્રષ્ટા=બ્રહ્મા વગેરે શબ્દો તેમજ સ્વસ્વામિભાવ સબંધમાં વગેરે શબ્દો યૌગિક છે. ॥ ૩॥ મૂપાઇ=રાજા ને, જુદા જુદા સંબંધમાં બનતા શબ્દો— સ્વસ્વામિભાવ સંબંધમાં—મૂળ શબ્દથી પાર્જ, ધન, મુઘ્ન, ત્તિ અને મત્વ ક મત્ વગેરે જોડાઈ સ્વામિવાચક શબ્દો અને છે, તેનાં અનુક્રમે ઉદાહરણ-મૂવાહ, મૂધન, સૂમુખ્ય, મૂત્તેતાં, મૂતિ, ॥ ૪ ॥ મૂમા રાજા. શ્લોકમાં મૂકેલા ‘ઇતિ ’શબ્દ ખીજા પ્રકારોને પણ જણાવનાર
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy