SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અભિધાન ખીજક ક્ષેાકાંક ક્લેર, ઇન્દ્રજવનુ વૃક્ષ, નેતર, ખેરડી, કદંબ, શાલવૃક્ષ, અરિયાનું વૃક્ષ, લીમડા, હિલરૃક્ષ, કપાસને ક્રીડ, કપાસ, ગરમાળા, અનુશી, કરજવ્રુક્ષ, થાર, દૂધિયા થાર, વિલાયતીથારનાં નામ ૧૧૩૧–૧૧૪૦ કિં’પાક વૃક્ષ, કલ્પવૃક્ષ, મહુડા, પીલુનું ઝાડ, ગૂગળનું ઝાડ, ચારોલીનું વૃક્ષ, તિનિશવ્રુક્ષ, નાર’ગીનું વૃક્ષ, ઇંગોરી, સીવણુ વૃક્ષ, આંબલી, મેટી ગુંદી, અસનવૃક્ષ; કાંચ, ભાજપત્રનું વૃક્ષ, કણેર, સમુદ્રફળ, આમળાં, બહેડાં, હરડે, ત્રિલા, તમાલ વૃક્ષ, ચંપા, સિન્દુવાર માધવીલતા, જારવંદી, ચમેલી, મેગરા, બટમેાગરા, બુટ, પીળાફુલવાલી જુઈ, પિમંગુ, બપારીઓ, કુટજવૃક્ષ, લીંબુ, બીજોર્, કેરડા, એરડે, ધાવડી વૃક્ષનાં નામ, * ૧૧૪૧-૧૧૫૦ કૌવચ, ધતુરા, કાઠ, નાળિયેરી, જંગલી આંખેા, કેવડા, કાવિદારવૃક્ષ, સલ્લકીગજપ્રિય વનસ્પતિ વિશેષ, વાંસ; છિદ્રમાં પવન ભરાતા શબ્દ થાય તેવા વાંસ, વાંસ કપૂર, સેપારીનું ઝાડ, સેાપારી, નાગર– ૨૭ શ્લોકાંક વેલ, તુંબડી, ચણાઠી, દ્રાક્ષ, ગેાખરૂ, ગરણી, એડી ભમરીગણી, ગળા, ઇન્દ્રવારણી, કાળાવાળાનું મૂળ, કાળા વાળા, સુગંધી વાળેા, પુવાડીઆનું વૃક્ષ, કસુખે, લેાધ, કમલના વેલેા, કમળના નામ. ૧૧૫૧–૧૧૬૨ શ્વેતકમળ, રક્તકમળ, કુમુદના વેલ, કુમુદ, ચન્દ્રવિકાસી શ્વેત કમળ, નીલ કમળ, સધ્યાવિકાસી રક્ત કમળ અને શ્વેત કમળ, કમળના ડોડો, કમળની નાળ, કેસરાં, કમળ વગેરેનું નવું પાંડુ, કમળ વગેરેના કદ, ચન્દ્રવિકાસી નળના કંદ, સેવાલ, ધાન્ય, ડાંગરની એક જાત, સાઠી ચાખા, શાલી, લમી ચોખા, લાલ ચેાખા, સુગ ંધી ચાખા, જવ, લીલેા જવ, મસુર, વટાણાનાં. ૧૧૬૨-૧૧૭૧ નામ ચણા, અડદ, મગ, પીળા મગ, કાળા મગ, જંગલી મગ, મઠ, ઘઉં, વાલ, ક્લથી, નાની કલથી, તુવેર, બાકળા, વન્ય ત્રીહિ, હલકા ચોખા, કાંગ,કાળી લાલ સફેદ અને પીળી કાંગ. કાદરા, કાંગ
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy