SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અભિયાન બીજક શ્લેાકાંક દેશ, કાળીભૂમિવાળા દેશ, નિર્જલ દેશ, બહુ જલવાળા દેશ, જલપ્રાય દેશ, કુમુદ્વવાળા પ્રદેશ, બહુ નેતરવાળા પ્રદેશ, ઘણાં અવાળા દેશ, લીલા ધાસવાળા દેશ, નદીના પાણીવડે ધાન્ય ઉત્પન્ન થાય તેવા દેશ, વૃષ્ટિવડે ધાન્ય ઉત્પન્ન થાય તેવા દેશનાં નામ ૯૪૬-૯૫૫ કામરૂપ-આસામ, માલવ, પૂર્વ હિન્દુસ્તાન, ગાલ, બિહાર, સાલ્વ દેશ, મારવાડ, ત્રિગદેશ, તર્જિક, કાશ્મીર, વાહીક દેશ, ૨૨ 3 અરબસ્તાન, તુ - ૯૫૬-૯૬૧ સ્તાન, કારૂપદેશ, લપાકદેશ, સૌવીર દેશ, અહિચ્છત્રદેશ, મગધ દેશ, મલબાર–ઓરિસા દેશ, કુન્તલ દેશનાં નામ ગામ, પાડા—ગામના અભાગ, મર્યાદા, ગામના સીમાડા, ગામના મધ્યગત જંગલ વિભાગ, સીમાડા, ખેડેલી ભૂમિ, ગાયના વાડા, પૂર્વે ગાંમના વાડા હામ તેનું સ્થાન, નમાં ગાયા ચરીને તૃપ્ત થાય એવું સ્થાન, ખેતર, પૂલ, શાક વાવવાનું ખેતર, ડાંગરનું ખેતર, સાડી ચોખા થઇ શકે તેવું ખેતર, કોદરા શ્યામાંક મગ કાંગ શણુ અળશી જવ તેલ અને અડદનુ ખેતર, હળથી ખેડી શકાય તેવું ખેતર, ત્રણ વાર ખેડેલું ખેતર, બે વાર ખેડેલું ખેતર, પ્રથમ વાવીને ખેડેલું, એક ૯૬૧-૯૭૧ દ્રોણુ પ્રમાણ ધાન્ય વાવી શકાય તેવું ખેતર, એક દ્રોણુ અનાજ રાંધી શકાય તેવું વાસણુ, એક આઢિક પ્રમાણ ધાન્ય વાવી શકાય તેવું ખેતર, ખળ, ચૂર્ણ, ધૂળ, માટીનું ઢેફુ, રાફડા, નગર, ગામનું−પરું, નગરના અધ્ વિસ્તાર, રાજધાની,કિલ્લો, ગમ રાષિની નગરી, કાન્યકુબ્જ— કનાજ, કાશી, અચાવ્યા, મિથિલા, ચેદી દેશની નગરી, કૌશામ્બી, ઉજ્જયિની, પાટલિપુત્ર-પટના, ચંપાપુરી, ખાણાસુરનું નગર, મથુરા, દિલ્હી, તામ્રલિપ્તી નગરી, ડિનપુર, દ્વારકા, નલરાજાની નગરી, કાટ, કાટની મૂળ ભૂમિ, ૯૭૧–૯૮૦ કિલ્લાના કાંગરા, કિલ્લાની ઉપરના સમભાગ, નગરના દરવાજો, નગરની શેરી, નગરનાં દ્વાર પાસે ચઢવા ઉતરવાના ઢાળ, ઘરમાં પેસવા
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy