SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ અભિધાન બીજક કાંક ખીલે, જોતર, આરી-રથની નીચેનું કાષ્ઠ, રથ વગેરેનો અગ્ર ભાગ, રથ ઉપરનું લેઢાનું ઢાંકણું, ચક્ર સિવાય રથનાં અંગે, પાલખી હીંચકે, શિબિકાદિ વાહન, સર્વ પ્રકારનાં વાહન, સારથીનાં નામ ૭૫૧-૭૬૦ રથમાં રહી યુદ્ધ કરનાર, રથવાળો ઘોડેસવાર, હાથી ઉપર બેસનાર મહાવત, સુભટ, પહેરેગીર, સૈનિક, હજાર સૈનિકનો ઉપરી, છત્ર ધારણ કરનાર, ધજા ધારણ કરનાર, ચેકીદાર, કંચુક ધારણ કરેલ, બખ્તર ધારણ કરેલ, બખ્તરકવચ, કંચુક, કમરપટ્ટો, ટેપ, મસ્તક પેટ, જંઘા અને હાથનું બખ્તર, લેઢાનું બખ્તર, શસ્ત્રવડે જીવનાર, ભાલાવાળો, કુહાડીવાળો ૭; ૧-૭૭૦ તલવાર વાળો, શક્તિરૂપ વસ્ત્ર. વાળે, લાકડીવાળો ધનુર્ધારી, બાણ ધારણ કરનાર, સારી રીતે બાણ વાપરી જાણનાર, નિશાનબાજ, નિશાનથી ચૂકેલ દૂરથી લક્ષ્ય વીંધનાર, શસ્ત્ર, ચાર પ્રકારના શસ્ત્ર ધનુષ્ય, ધનુષ્યને મધ્યભાગ, ધનુષ્ય. ને અગ્રભાગ, ધનુષ્યની દેરી, કલેકાંક દેરીનો ઘસારો ન લાગે તે માટે કરેલ ચર્મબંધ. ધનુધરીના પાંચ આસન, વેધ્ય-નિશાન, બાણ લોઢાનું બાણુ, છોડેલું બાણ, ઝેરથી લિસ બાણુ, બાણનું છોડવું, બા ને અધિક વેગ યુરપ્રાદિ બાણના ભેદો, ૭૭૧-૭૮૦ બાણુનાં પુખમાં રહેલ ગીધ વગેરેનાં પીછાં, પક્ષનું બાણકન્ધા ઉપર સ્થાપવું બાણનું પુખ, બાણ રાખવાનું ભાથું, તલવાર, તલવારની મૂઠ, મ્યાન ઢાલફલક, હાલની મૂઠ, છરી, છરે, લાકડી, કટારી, ગોફણ, ભાલે, ઘણ-મગદલ, પરશુ, ડાંગ-કડીયાળી લાકડી, રવૈયાના આકારનું શસ્ત્ર બાણને અગ્રભાગ, વિશળ, શક્તિઆદિ શસ્ત્રોના ભેદ, શસ્ત્રકળાનો અભ્યાસ, શસ્ત્રાભ્યાસનું સ્થાન, ચતુંરગી સેનાને સજજ કરી યુદ્ધ માટેનું પ્રયાણુ, યુદ્ધ પહેલાં શસ્ત્રપૂજાનું વિધાન, પ્રયાણુ, સૈન્ય સાથે શત્રુ પ્રતિ જવું, મિત્રબળ, ચાલેલ લશ્કરનાં નામ ૭૮૧-૭૯૦ ઘાસ કાષ્ટાદિ માટે સૈન્યની બહાર જવું, યુદ્ધમાં નિર્ભયપણે શત્રુ પ્રતિ
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy