SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ એકવીસમી સદીમાં (૭) વિ. સં. ૨૦૦૨ માં શેઠ દે. લા. પુ. કુંડ દ્વારા (ચં. હર્ષ તરીકે) આ અ. ચિ. કાશ પ્રકાશિત થયેલ છે, તે સાથે તેમના અન્ય કેશો શેષ–નામમાલા, નિઘંટુ—શેષ, લિગાનુશાસન આદિ પ્રકાશિત છે. તથા પૂર્વોક્ત શિલા-ચ્છ અને સુધાકલશની એકાક્ષર નામમાલા તથા જૈનેતર કવિ પુરુષાત્તમદેવ વગેરેના કાશને પણ તેમાં જોડેલ છે. ત્યાં ટાઈટલ પેજ પર સુધાલશને બદલે ભૂલથી ‘સુધાકુશલ’ નામ છપાયેલું જણાય છે. (૮) ઉપર જણાવેલાં પ્રકાશના હાલમાં મળવાં દુર્લભ છે. તેથી અભિધાન–ચિંતામણિ કાશ (મૂળ)નુ આ નવીન શુદ્ધ સંસ્કરણ અહિં સ ૨૦૧૨માં પ્રકાશિત થાય છે. વિશેષમાં તે સાથે મૂળ નીચે ગૂજરાતીમાં અર્થ સૂચવતી 'ચ'દ્રોદયા' નામની ભાષાટીકા જોડવામાં આવી છે, તે શ્રીહેમચંદ્રાચાની વાપના વ્રુત્તિના આશય લક્ષ્યમાં લઈ આચા શ્રીવિજયકસ્તૂરસૂરિજીએ રચેલી છે. તેઓએ પાતાના ભક્તિમાન શિષ્ય ચદ્રોદયવિજમજીની પ્રાર્થનાથી, ખાસ કરીને તેમના અધ્યયન-પ્રસ ંગે રચી હાવાથી આ ટીકાનું નામ ચંદ્રોદયા' પ્રતિષ્ઠિત કર્યુ છે, તે અન્ય અભ્યાસીઓને પણ ઉપયાગી થઈ. અભ્યુદય કરાવનારી થા—એવા અભિપ્રાયથી પ્રકાશિત કરવામાં આવી છે. ભાષા–ટીકા રચનાર, આવા કાની સિદ્ધિમાં પેાતાના વિજયવંત સમયજ્ઞ સદ્ગુરુ ભદ્રપ્રકૃતિ શાંતતિ શ્રીવિજવિજ્ઞાનસૂરિજી મ. (સદ્ગત સુપ્રસિદ્ધ આચાર્યં શ્રીવિજયનેમિસૂરિશ્વરજીના પટ્ટધર)ના પ્રસાદને નિમિત્તભૂત માને છે. આ ટીકાની રચનામાં અને ગ્રંથના વિશદ સ`પાદનમાં તેઓએ નીચે જણાવેલી હું. લિ. પ્રતિયાને યથાશક્ય ઉપયાગ કર્યાં જણાવ્યા છે. ―― (૧) અભિધાન-ચિંતામણિ (મૂત્ર)ની પ્રાયઃ સત્તરમા સૈકાની શુદ્ધપ્રાય પ્રતિ મળી હતી, તે સુરતમાંના શ્રીનેમિ-વિજ્ઞાન–સ્તૂરસૂરિ–જ્ઞાન–મદિરની છે. (૨) હૈમકાશ–તાત્પર્યાં પ્રકાશિકા વૃત્તિની ત્રુટિત પ્રતિ; ચાણુસ્માના જૈન જ્ઞાનભડારની (ન. ૬,૨૭૦) મળી હતી.
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy