SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપધાન તપમાં માલનાં ઘીની ઉપજ રૂ. ૩૭૭૦૦૦ લગભગ થઈ હતી ધીની ઉપજમાંથી ચાંદીનો રથ અને નવા દેરાસર બનાવવા નિર્ણય કરાયો હતે રૂ. ૨૫૦૦૦ લગભગ બહારના દેરાસરના જીર્ણોદ્ધારમાં વાપરવાના આ જુર કરાયા હતા. ચાતુર્માસ પરિવર્તન આચાર્ય મહારાજાદિ સહિત સર્વે મુનિઓનું ચાતુર્માસ પરિવર્તન ઉપધાન વહન કરાવનાર શા. ચુનીલાલ તલકચંદ પાલેજવાલાને ત્યાં કરાયું હતું. તે વરસેડાની ચાલીને જ્ઞાનમંદિરમાં સિદ્ધગિરિને પટ્ટ જુહાર્યો હતો. ઉપધાનતપમાલાપણ તથા ગણિપદારેપણુ મહત્સવ * ઉપધાન તપની માળારોપણ માગશરશુદ ૩ ના રોજ રખાઈ હતી તે તે નિમિત્તે શાંતિ સ્નાત્રાદિ મહોત્સવ, ઉપધાનની માલનો વરઘોડો, અને આરાધકો તરફથી ૨૩ છોડનું ઉજમણું થયું હતું. કારતકવદ ૧૨ થી માગશર સુદ ૩ સુધી મહત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતા. ૨૯૫ આરાધકને માળારોપણ થયું હતું. * અમદાવાદ શહેરના ૧૨૫ લગભગ ઉપાશ્રયના સાધુ સાધ્વીઓની ઊનના પેકેટ હેરાવી ભક્તિ કરાઈ હતી. - * ૫. પૂ. પ્રવર્તક શ્રીવિજયચંદ્ર વિજય મહારાજશ્રીને શ્રી ભગવતી સૂત્રના ગોઠહન ચાલતા હોવાથી શ્રીસંઘે ગણિપદારે પણ મહત્સવ કા. વ. ૧૧ ના રોજ ઉજવ્યો હતો. તે પ્રસંગે પ. પૂ. આ. ભ. શ્રી નન્દનસરિશ્વરજી મહારાજશ્રી તથા આ. ભ. શ્રી યશોભદ્રસૂરીશ્વરજી ૫. પૂ. આ. ભ. શ્રી. વિ. દેવસૂરીશ્વરજી મ. આદિ વિશાળ સમુદાયની હાજરી હતી. પ. પૂ. આચાર્ય મહારાજશ્રીના ૭૧માં જન્મદિન પ્રસંગે ભેટપુસ્તકની પેજના - પિષવદ ૧ના રોજ આચાર્યદેવશ્રીમાનને ૭૧ મો જન્મદિન હેવા આ ઉપરાંત ૫૧ વરસની સંયમ સાધના નિમિત્તે શ્રી સંઘ તરફથી આંગીપૂજા રાખી
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy