SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૦. વટ ઈલું : ઝેરીલું, ખારીલું, હોંશીલું, રંગીલું આઉ : વગડાઉ, અડબાઉ, ગરજાઉ ભાવવાચક (નામ) : આઈ (નારી) : મોટાઈ, લુચ્ચાઈ, ચતુરાઈ, ઊંચાઈ આશ (નારી) : ખારાશ, ખટાશ, કડવાશ, તૂરાશ, મીઠાશ, તીખાશ, કાળાશ, રતાશ આણ (નાન્ય.) : લંબાણ, ઊંડાણ, નીચાણ, ઊંચાણ, ટૂંકાણ, ફરસાણ ૫ (નારી) ઃ મોટપ, ઊણપ, ભોંઠપ પો (નાર) |ઃ બુઢાપો, રંડાપો, અંધાપો મ (નારી) : નાનમ, મોટમ પણ (નાન્ય.) : શાણપણ, ડહાપણ, ઘડપણ ઃ ઝિણવટ, જુનવટ * આ અર્થમાં બધાં જ વિશેષણોને “પણું'(નાન્ય.) લગાડી શકાય છે. લધુતાવાચક (નામ) : ઓ : વામણો, રામણો : મોતિયો, ખડિયો, ઘડિયો લું (જરૂર પ્રમાણે લો, લી) : મૃગલું, બેડલું, પાટલો, ચોટલી, ગાડલું, હાંડલું વું (જરૂર પ્રમાણે વો) : : ઝાડવું, છોડવો, લાડવો, ઘાડવો કું (જરૂર પ્રમાણે કો) : પોટલું, લોટકો હું (જરૂર પ્રમાણે ડો, ડી) : છાંયડો, ભાયડો, બાઈડી આપણે ત્યાં અરબી, ફારસી પ્રત્યયો પણ લાગી શબ્દરૂપ મળ્યાં છે : સ્વામીપણું (વિશે.) : વાર : હોશિયાર, મુખત્યાર વાર : ઉમેદવાર, તકસીરવાર દારઃ દુકાનદાર, ફોજદાર, સૂબેદાર ને લગતું (વિશે.) : ઈ - : જંગલી, શહેરી, હિંદી, ફારસી, ઈશાઈ ભાવવાચક (નામ) : ઈ (નારી) : હોશિયારી, ચાલાકી, ખૂબી, દોસ્તી, કારીગરી, બાદશાહી, ફકીરી ઈયો
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy