SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ લંગર) [લાગવું બે પગવાળું, લૂલું; ખોટું. -ડાવું અક્રિ. ખોડાંગવું. ડી સ્ત્રી. (લા.) જેમાં ખોડાંગતાં ચાલવાનું છે તેવી એક રમત. -ડો પું. કલકત્તા બાજુ થતી હાફુસ કેરીની એક જાત | બાળી મૂકે એવું (હિમ); ગડાકુ બનાવવાનું ખાપણાવાળું ગચિયું લાખ૧ વિ. એકસો હજાર (સંખ્યા) લાખ૨ે સ્ત્રી. ખાખરો પીપળો બોરડી વગેરે ઉપર થતા કીડાઓએ બનાવેલો તરત સળગી ઊઠે એવો એક પદાર્થ લાખું નપું. શરીર ઉપર જન્મથી પડેલું સપાટ કાળાશ લેતું ચાઠું; વિ. (લા.) વગર નોતરે ખાવા આવનારું. -ખેણું વિ. લક્ષણવંતું ૨૦૧ | લંગર [ફા.] નપું. વહાણ કે સ્ટીમરોને એક સ્થળે ઊભી રાખવા પાણીમાં નખાતું મોટા આંકડિયાવાળું સાધન; સ્ત્રીઓના પગનું એક ઘરેણું, ઝાંઝર; (લા.) લાંબી હાર, લંગાર. વું અ. ક્રિ. નાંગરવું, લંગર નાખી પડવું. લંગાર સ્ત્રી. લંગર જેવી લાંબી હાર લંગોટ પું. કચ્છો; સ્ત્રી. લંગોટી. ટી સ્ત્રી. લૂગડાની ગુહ્ય ભાગને ઢાંકી રહે એવી રીતે ખોસાતી ચીરી. -ટિયું વિ. લંગોટી પહેરતું-નાની ઉમરનું. -ટિયો પું. (લા.) બચપણના સમયથી ચાલ્યો આવતો મિત્ર લાગવું અક્રિ. અથડાવું, વાગવું, સંબંધ કે સ્પર્શ થવો; (લા.) લાગણી કે અસર થવી; જણાવું; ભાસવું, દેખાવું; શરૂ કરવું; બંધ બેસતું થવું. લાગ છું. આધાર, ટેકણ; (લા.) તાકડો, દાવ; યુક્તિ. લાગટ(-૪) અ. સતત, ચાલુ, લગાતર. લાગઠું નપું. ગાઢો સંબંધ; પરાયાં સ્ત્રી- પુરુષોનો ગેરકાયદે સતત સંબંધ. લાગણી સ્ત્રી. (લા.) મનની વૃત્તિ કે ભાવ; દયા, સમભાવની વૃત્તિ. લાગણી-પ્રધાન વિ. માત્ર માનસિક વૃત્તિથી જ કામ કરનારું (વિચાર કર્યા વિના). લાગત સ્ત્રી. થયેલું ખર્ચ; મૂળ કિંમત; જકાત-દાણ. લાગતું, વળગતું વિ. કોઈને કોઈ રીતે સંબંધમાં આવેલું. લાગભાગ પું. સંબંધી તરીકેનો હિસ્સો. લાગલગાટ, લાગલાગટ(-6) અ. સતત ચાલુ. લાગલું વિ., અ. તરત જ. લાગુ વિ. વળગેલું; બંધ બેસતું; અ. ચાલુ, લંઘન [સં.] નપું. (લા.).ભૂખ્યા રહેવું એ, લાંઘણ લંઘાવું અક્રિ. લંગડાવું લંઘો પું. શરણાઈ વગાડવાનો ધંધો કરનાર. -ધી સ્ત્રી. રાજિયા ગાઈ મરણ પાછળ કુટાવવાનો ધંધો કરતી બાઈ લંપટ વિ. વ્યભિચારી, વિષયી લંબાઈ જુઓ ‘લાંબું’માં. લાકડું નપું. ઝાડનો સૂકો અવશેષ; (લા.) નડતર. -ડી સ્ત્રી. લાકડાની કે વાંસનેતર-લોખંડની સોટી. લક(-ક)ડિયું વિ. લાકડાનું બનેલું; (લા.) ઝાડને
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy