SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂદેવ આકાશ વાયુ તેજ પાણી ને પૃથ્વી એ પાંચે તત્ત્વ; સચેતન પ્રાણી. માત્ર; (લા.) પ્રેત-પિશાચ. Oકાળ [સં.] પું. વીતી ચૂકેલો સમય કે યુગ. કાલીન [સં.] વિ. ભૂતકાળમાં થયેલું, પ્રાચીન ભૂદેવ [સં.] પું. બ્રાહ્મણ | ભૂમિ [સં.] સ્ત્રી. ધરણી; પૃથ્વી; જમીન. -મિકા [સં.] સ્ત્રી. પાયરી; નાટકના પાત્રનું તે તે ભજવણીનું કામ ; ટૂંકી પ્રસ્તાવના (ગ્રંથની) ભૂમિતિ [સં.] સ્ત્રી. રેખાગણિત ભૂરકી સ્ત્રી. (લા.) મોહની; જાદૂ મંત્ર ભૂરશી(-સી) સ્ત્રી. લગ્ન વગેરે માંગલિક પ્રસંગને અંતે અપાતી બ્રાહ્મણોને રોકડ દક્ષિણા, ભૂયસી દક્ષિણા [ભેટવું ભૂં(-ભું)ગળ સ્ત્રી. પોલી નળીના આકારનું ફૂંકવાનું એક વાદ્ય; નપું. ભૂંગળું. -ળી સ્ત્રી. પતરાની નાની નળી. -ળું નપું. પોલું નળાકાર (ધુમાડો નીકળવા તેમજ સિસોટી મારવા); ચિમની (મિલ વગેરે કારખાનાની) ભૂં⟨-ભું)જવું સ.ક્રિ. કડાયામાં નાખી શેકવું ભૂં(-ભું)ડ નપું. દાતરડાં ન હોય એવી જાતનું ડુક્કર. હણ, તણી સ્ત્રી. ભૂંડની માદા. ડું વિ. બીભત્સ દેખાવનું કે અશ્લીલ શબ્દવાળું; ખરાબ; (લા.) દ્વેષી ભૂં(-ભું)સવું સ:ક્રિ. છેકી કાઢવું; (લા.) જાણે થયું જ ન હોય એવું કરી નાખવું. ભૂં(-ભું)સાડવું સ.ક્રિ. (પ્રેરક) ભૂંસાય એમ કરવું ભેખ પું. સંન્યાસી કે સાધુ બાવાની દીક્ષા; દીક્ષા લીધા પછીનો પહેરવેશ; (લા.) કામ પાર પડે એ રીતે કરવાની મનોવૃત્તિ ભેખડ સ્ત્રી. કરાડ; ભાઠું ભેગ પું. મિશ્રણ. -ળું વિ. એકઠું; મિશ્ર. | ૧૭૧ ભૂરું વિ. રાખોડી આસમાની રંગનું; ગુલાબી ગોરા રંગનું ભૂલવું અ.ક્રિ. ચૂક કરવી, પ્રમાદ કરવો; સ.ક્રિ. વિસ્મરણ કરવું. ભૂલસ્ત્રી. ચૂક, ખામી; (લા.) ગેરસમઝ. ભુલકણું વિ. ભૂલવાના સ્વભાવવાળું. ભુલવણી સ્ત્રી. | ભૂલવું એ. ભુલભુલામણી સ્ત્રી. | ભૂલા પડી જવાય એવી અટપટી -ગાભેગું વિ., અ. સાથોસાથ | રચના. ભુલાવો પું. ભૂલવું એ, ભ્રમ ભૂસકો પું. ઊંચેથી નીચે પડવું એ, ધુબાકો, ધૂબકો: ઠેકડો ભેજ [સં.] પું. ભીનાશ ભેજું નપું. મગજ; (લા.) હોશિયાર ભેટવું સ.ક્રિ. આલિંગન આપવું; મુલાકાત કરવી; (લા.) લડવા માટે એકઠા મળવું. ભેટ સ્ત્રી. મુલાકાત, મેળાપ; બક્ષિસ, ભેટાડવું સ.ક્રિ ભૂસું નપું. ઘઉં વગેરે અનાજની ફોતરી; ચવાણાનું એક મિશ્રણ, ભેળ ભૂંકવું અક્રિ. ગધેડાનું ભોભો કરવું
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy