SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પડકાર,-રો) નાનું પડીકું. -ડીકું ન. કાગળ કે પાંદડાંનું નાનું બંધન. ડીકી સ્ત્રી. નાનું પડીકું પડકાર, -રો પું. મોટેથી આહ્વાન કરવું એ; બહાદુરી કે સરસાઈનો અવાજ. વું સ.ક્રિ.પડકાર કરવો; સામે આહ્વાન કરવું પડખું નપું. પાસું; (લા.) પક્ષ; મદદ પડઘી સ્ત્રી. વાસણ કે લાડુની બેસણી; છોડ વૃક્ષ કે ઓટલાને ફરતી કરેલી હાંસ પડઘમ નપું. ઢોલ જેવું સાંકડું બેવડા થાળ જેવું વિદેશી પ્રકારનું વાદ્ય પડઘો પું. પ્રતિઘોષ, અવાજની સામી બાજુથી ઊઠતો સામો અવાજ પડછંદ પું. પડછંદો, પ્રતિઘોષ; (લા.) વિ. મહાકાય. -દો પું. પ્રતિઘોષ; પડછાયો ૧૩૩ [પણ ૨ -તર વિ. ખેડ્યા વિનાનું કે ચણ્યા વિનાનું; વેચાયા વગર પડી રહેલું; જેના ઉપર નફો ચડાવ્યો નથી તે રીતનું. “તી સ્ત્રી. અવનતિ, અવદશા, ભૂરી દશા. પડાપડી સ્ત્રી. ઉપરાઉપરી પડવું એ. પડાવ પું. મુકામ; છાવણી. પડાવવું સ.ક્રિ.(કર્મક) (લા.) છેતરી લેવું, ઝૂંટવી લેવું | પડવો પું. હિંદુ મહિનાના પખવાડિયાની પહેલી તિથિ. -વાસાઈ વિ. સ્ત્રી. પડવાને દિવસે ઊગતી (બીજ) પડસાળ, પરસાળ સ્ત્રી. ઘરના દરવાજામાંથી અંદર પેસતાં આવતી ઓસરી પડછાયો પું. ઓળો,માણસ કે પદાર્થની પાછળના પ્રકાશને લીધે પડતી છાયા પડછું નપું. પાંદડું; શેરડીની ટોચ ઉપરનું આગળું પડથાર પું. ઓસરીની ફરસબંધી પડદો પું. પરદો, આંતરો; ઓઝલ. -દી સ્ત્રી. નાનો પડદો; પાટિયાની આંતરી | પડળ નપું. આંખને છાવરી લેતું પડ પડાઈ સ્ત્રી. મોટો કપડાનો પતંગ; મોટો પતંગ પડાળ નપું. છાપરાના બેઉ ઢોળાવોમાંનો દરેક. -ળી સ્ત્રી. ઊપલે માળ કરેલી એક ઢાળવાળી જગ્યા, અડાળી પડો પું. ઢંઢેરો; સગપણ નિમિત્તે. અપાતાં સાકર-મગ-વસ્ત્ર વગેરે પડોશ, પાડોશ પું., સ્ત્રી. પાડામાં નજીક નજીકનાં રહેઠાણ. Oણ સ્ત્રી. પડોશમાં રહેનારી સ્ત્રી. -શી વિ. પાડોશમાં રહેનાર પડપૂછ સ્ત્રી. પૂછપરછ પડવું અ.ક્રિ. નીચે ગબડવું; (છાપ વગેરેનું) ઊઠવું; થવું, બનવું; લાંબા થઈ સૂવું; કિંમત થવી; હારી જવું. પણ૧ અ. પરંતુ, કિંતુ; તો પણઅે નવું. પ્રતિજ્ઞા; ટેક |
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy