SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ નીડર) નીડર વિ. ડર વિનાનું, નિર્ભય નીતરવું અ.ક્રિ. કચરો નીચે.ઠરી જતાં સ્વચ્છ થવું, આછરવું; ટપકવું નીતિ [સં.] સ્ત્રી. સદાચાર ભરેલું વર્તન; પદ્ધતિ; ધોરણ; (લા.) | રાજનીતિ ૧૨૯ નીપજવું અ.ક્રિ. ઊપજવું, પેદા થવું; પરિણામ આવવું. નીપજ સ્ત્રી. ઉત્પન્ન, પેદાશ નીભવું અક્રિ. જુઓ ‘નભવું.’ નિભાવ પું. નભવું એ, ભરણપોષણ નીમ' નપું. નિયમ, વ્રત નીમરે સ્ત્રી. (મકાનનો) પાયો નીમવું સ.ક્રિ. કામ કે પદ ઉપર સ્થાપવું, નિયોજન કરવું. નિમણૂક સ્ત્રી. નીમવું એ, નિયોજના. નિમતાણું નપું. પગાર નીરખવું સ.ક્રિ. તાકીને સૂક્ષ્મતાથી જોવું નીરવું સ.ક્રિ. (ઢોરને) ઘાસ નાખવું; (લા.) માર મારવો. -ણ સ્ત્રી. નીરવામાં આવતી ચાર, ચારો નીરો પું. તાડનો તાજો રસ નીરોગ [સં.], -ગી વિ. રોગ વિનાનું, તંદુરસ્ત નીવડવું અ.ક્રિ. પરિણામ થઈ આવવું; સિદ્ધ થવું . નીસરવું અ.ક્રિ. બહાર નીકળી આવવું ની(-નિ)ગળવું અ.ક્રિ. ઝરવું, ટપકવું નીં(-નિ)ઘલવું અ.ક્રિ. ડૂંડાંઓમાં દાણા નણ આવવા નીં(-નિ)દર સ્ત્રી. નિદ્રા, ઊંઘ. ખારું વિ. ઊંઘે ઘેરાયેલું નીં(-નિં)દવું સ.ક્રિ. ખેતરમાંથી નકામું ઘાસ કાપી કાઢવું. નીં(-નિં)દામણ નપું., નીં(-નિ)દામણી સ્ત્રી. નીંદવાનું મહેનતાણું. ની(-નિં)દણ નપું. નેદ પું. નકામું ઘાસ નુકસાન [અર.] નપું. બગાડ, હાનિ; ગેરફાયદો. કારક વિ. નુકસાન કરનારું. -ની સ્ત્રી.નુકસાન; નુકસાનનું વળતર; વિ. નુકસાન પામેલું નુસખો (ફા.) પું. (લા.) અટકચાળું; મશ્કરી |નૂર૧ [અર.] નપું. તેજ, પ્રકાશ નૂરઅે નવું. ભાડું વૃત્ત,-ત્ય [સં.] નપું. નાચ ને અ. અને, તથા, તેમ, તેમજ |નેક [ફા.] વિ. પ્રામાણિક; ન્યાયી. -કી સ્ત્રી. ઇમાનદારી; રાજામહારાજા સમક્ષ છડી પોકારવી એ નેગ પું. ઠાકોરજીના મંદિરમાં ધરવા માટે નક્કી કરવામાં આવેલી સામગ્રીનો દરરોજનો અંદાજ નેજું નપું., -જો પું. વાવટો, ધ્વજા; નિશાન નેહું નપું. ઠા-ઠેકાણું; નિશ્ચય નેડો પું. સ્નેહ નેણ નપું. નયન, આંખ; દેવદેવીની
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy