SearchBrowseAboutContactDonate
Page Preview
Page 921
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વચ્છ ] જાતને જ લાગુ પડતું; મનમાં કહેલું (૨) અ॰ પેાતાની સાથે જ; મનમાં (બેલાતું હોય તેમ) સ્વચ્છ વિ॰ [i.] ચેાખું; સાફ. તા સ્ત્રી સ્વચ્છંદ પું॰ [સં.] પેાતાની જ મરજી પ્રમાણે વર્તવું તે. તા, –દિતા સ્ત્રી. –દી વિ॰ સ્વચ્છંદ કરનારું; સ્વેચ્છાચારી સ્વજન પું૦; ન૦ [સં.] સગું; સંબંધી; પેાતાનું માણસ સ્વાતિ સ્ત્રી॰[Ä.] પેાતાની જાતિ કે વર્ગ. -તીય વિ૰ પેાતાની જ જાતિ કે વર્ગનું. —તીયતા સ્ત્રી સ્વતઃ અ॰ [ä.] આપેાઆપ; પેાતાની મેળે; બીજાની મદદ વિના પ્રમાણ, સિદ્ધ વિ॰ જાતે જ પ્રમાણરૂપ – આપે આપ સિદ્ધ હોય એવું (જેને બીજું પ્રમાણની જરૂર નથી).૰સિદ્ધતા, સિદ્ધિ શ્રી સ્વતઃસિદ્ધ હોવું તે ८७९ સ્વતંત્ર વિ૰ [ä.] સ્વાધીન; કોઈના તાબામાં નહિ તેવું. [—પુસ્તક = પેાતાની અક્કલથી લખેલું પુસ્તક (૨) એક ખાસ વિષય ઉપર લખાયેલું અલાયદું પુસ્તક.] ૰તા સ્ત્રી, ૦પણું ન૦ સ્વત્વ ન॰ [સં.] પે તાપણું; સ્વમાન (૨) પેાતાની વિશિષ્ટતા (3) પેાતાનું હાવાના ભાવ;પેાતાની સંપન્નતા;માલિકી. ાધિકાર પું॰[+ અધિકાર] માલકીહક. -ાધિકારી વિ॰[+અધિકારી] માલકીહક ધરાવતું સ્વદેશ પું॰ [સં.] પેાતાના દેશ; જન્મભૂમિ. –શાભિમાન ન૦ [ + અમિમાī] સ્વદેશનું અભિમાન –ગૌરવ માનવું તે. શાભિમાની વિ॰ સ્વદેશાભિમાનવાળું. શી વિ॰ પેાતાના દેશનું (૨)ન૦ પેાતાના દેશનું માણસ; દેશભાઈ (૩)સ્વદેશની લાગણી કે ભાવના (૪) સ્વદેશના માલ વાપરવાની વૃત્તિ. -શી ધર્મ | પું સ્વદેશીના ધર્મ; પેાતાની પડોશની પરિસ્થિતિની સેવા કરવા મારફત જગતની સેવા થાય છે એવી ભાવના, “શીયતા સ્ત્રી સ્વદેશીપણું; સ્વદેશીભાવના સ્વધર્મ પું॰ [i.] પેાતાનેા કે પેાતાના સ્વભાવ કે વર્ણાશ્રમ પ્રમાણેના ધર્મ. –ર્મી વિ॰ પેાતાના ધર્મનું (૨)પું॰ પોતાના ધર્મનું માણસ સ્વધા અ॰ [ä.] પિતૃઓને બલિ આપતાં કરાતા ઉદ્ગાર (૨) સ્ત્રી પિતૃઓના અલિ. ૦કાર પું॰ સ્વધાના ઉચ્ચાર સ્વધામ ન૦ [ä.] પેાતાનું વતન (૨) સ્વર્ગ. [−જવું, પહેાંચવું =ગુજરી જવું.] સ્વન પું॰ [ä.] અવાજ સ્વનિયમન ન૦ [i.] સંયમ; આત્મનિયમન સ્વનિયંત્રિત વિ॰ [ä.] કુદરતી રીતે – આપમેળે નિયંત્રણમાં હોય કે નિયંત્રત થાય એવું [જ કરેલી નિમણુક નિર્માણ ન॰ [ä.] જાતે જ કરેલું – પેાતાનું નિર્માણ (૨) જાતે સ્વપક્ષ પું॰ [i.] પેાતાના પક્ષ. –ક્ષીવિ॰ પેાતાના પક્ષનું (૨) પું॰ પેાતાના પક્ષને માસ [લાગણી સ્વપરભાવ સ્ર॰ [i.] પાતે અને બીજા એવી જુદાઈની સ્વપર્યાસ વિ॰ [સં.] પેાતામાં જ સમાપ્ત થતું; સંકુચિત; પેાતા પૂરતું મર્યાદિત. ~પ્તિ સ્ક્રી॰ [i.] સ્વપર્યાસ હોવું તે સ્વ× ૧૦ [સં.] ઊંઘમાં ભાસતા દેખાવ; સમણું. દર્શન ન૦ સ્વપ્ન દેખાવું તે. દર્શી વિ॰ સ્વપ્નાં જોયા કરનારું; કલ્પિત સૃષ્ટિમાં વિહરનારું દોષ પું૦ સ્વપ્નમાં થતા વીર્યપાત. દ્રા [ સ્વયંસેવા પું સ્વપ્ન જોનાર; ભવિષ્યની કલ્પના કરનાર. ૰વત્ અ સ્વપ્નની પેઠે; ક્ષણિક, શીલ વિ॰ સ્વપ્નાં સેવ્યા કરનારું. સૃષ્ટિ સ્ત્રી॰ સ્વપ્નમાં દેખાતી સૃષ્ટિ; કલ્પિત સૃષ્ટિ; મિથ્યા સ્ટે. સેવન ન૦ સ્વપ્ન સેવવું તે. -માલુ(-g) વિ॰ [i.] સ્વપ્નવાળું (૨) ઊંઘણશી. –પાલ(-ળુ)તા સ્ત્રી. “પ્રાવસ્થા સ્ત્રી॰ [+અવસ્થા]સ્વપ્નની અવસ્થા;ચિત્તની ત્રણ (જાગ્રત,સ્વપ્ન, સુષુપ્ત)માંની એક અવસ્થા (૨)[લા.]સ્વપ્નદોષ. –પ્રાંતર ન૦ [+અંતર] + સ્વપ્નદશા, –નું ન॰ સપનું; સ્વપ્ન સ્વપ્રકાશ વિ૦ [સં.] પેાતાના તેજ કે જ્ઞાનથી પ્રકાશનાર; સ્વયંપ્રકાશ (૨) પું૦ પેાતાનેા નિજી પ્રકાશ સ્વભાન ન૦ [i.] સ્વત્વનું ભાન – અસ્મિતા; સ્વમાન સ્વભાવ પું॰ [i.] કુદરતથી જ મળેલા ગુણ(૨) પ્રકૃતિ; તાસીર (૩) ટેવ; આદત. [–પવા = પ્રકૃતિ બનવી; ખાસ ગુણ થઈ જવા (૨) ટેવ પડવી.] ૦૪(૰ન્ય) વિ॰ સ્વાભાવિક, સિદ્ધવિ સહજ; કુદરતી. –ત્રાનુસાર અ॰ [+અનુસાર] સ્વભાવ પ્રમાણે. –વૈક્તિ સ્ત્રી॰ [ + રતિ] જેમાં કાઈ વસ્તુના સ્વભાવનું યથાવત્ વર્ણન કર્યું હોય તેવા અલંકાર .(કા. શા.). વાચિત વિ [+ઊંચત] સ્વભાવને યાચ; સ્વભાવ પ્રમાણેનું; સ્વાભાવિક સ્વભાષા સ્ક્રી॰ [i.] પેાતાની ભાષા; માતૃભાષા. પ્રેમ પું, ભિમાન ન॰[+ મિમાન]સ્વભાષા માટે પ્રેમ કે તેનું અભિમાન; તે માટેની માનભરી લાગણી, પ્રેમી, ભિમાની વિ॰ સ્વભાષાભિમાનવાળું, ૦સન્માન ન૦ સ્વભાષાનાં આદરમાન; તે પ્રત્યે ઉચિત માના ભાવ સ્વભૂમિ(-મી) સ્ત્રી॰ [i.] જન્મભૂમિ; સ્વદેશ [સ્વમાનવાળું સ્વમાન ૧૦ [સં.] પેાતાનું માન; પેાતાની ઇજ્જત. –ની વિ સ્વયમેવ અ॰ [i.] જાતે જ; આપમેળે જ સ્વયં અ॰ [સં.] પેાતાની મેળે; આપેાઆપ. જાગૃતિ શ્રી સ્વયં – જાતે જાગ્રત હોવું કે થવું તે. દત્ત વિ॰ પેાતાની મેળે જ અર્પિત થયેલું (૨) પું॰ દત્તક લેનાર માતપિતાને દત્તક લેવાવા માટે પેાતાની મેળે જ અર્પિત થયેલેા પુત્ર. ૦પાક પું॰ જાતે – હાથે રાંધવું તે. ૦પાકી વિ॰ સ્વયંપાક કરી લેનારું, ૦પૂર્ણવિ બીજાના આધારની અપેક્ષા ન રાખનાર. પ્રકાશવિ॰ પેાતાના તેજથી જ પ્રકાશિત. પ્રેરણા સ્ત્રી॰ કુદરતી – સહજ પ્રેરણા. પ્રેરિત વિ॰ પેાતાની મેળે પ્રેરાયેલું. ૰ભુ વિ॰ પાતાની મેળે જ ઉત્પન્ન થયેલું (૨) પું॰ (સં.) બ્રહ્મા (૩) ઈશ્વર. ૦૧ર પું કન્યાએ પેાતે વર પસંદ કરવે તે (૨) તે માટેના સમારંભ, વિકાસ પું॰ પોતાની મેળે –બહારની પ્રેરણા વિના થતા વિકાસ. શક્તિ શ્રી પાતાની મેળે જાગતી કે કામ કરતી સ્વયંસ્ફુરિત શક્તિ. શાસિત વિ॰ તે આપમેળે પેાતાનું શાસન – નિયમન કરે એવું; સંયમી. શિક્ષક પેાતાની મેળે શીખનાર (૨) પેાતાની મેળે જે વડે શીખી શકાય એવું પુસ્તક. શિક્ષણ ન॰ પાતે પેાતાને શિક્ષણ આપવું તે. શિક્ષિકા સ્ત્રીજીએ સ્વયંશિક્ષક ૨. ૦સત્તાકવિ૦ બીન્તને આધારે નહિ, પેાતે પાતા થકી જ સત્તાવાળું; ‘સાવરેન’. સિદ્ધ વિ॰ બીજી સિદ્ધિની જરૂર વિનાનું -આપેઆપ સિદ્ધ. ૦સુધારક વિ આપમેળે સુધરી શકે એવું. સેવક પું॰ પેાતાની મેળે સેવા કરવા તૈયાર થયેલા માણસ; ‘વૅનાલંટિયર’. ૦સેવા સ્ત્રી પોતાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy