SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ટાઢક] આવે ત્યારે) અણગમા થવા. –પઢવી = ઠંડી પડવી, –ફેરા મારે છે=ઠંડીનું કશું ચાલતું નથી. લાગવી, વાવી = ઠંડી લાગવી; ટાઢથી ધ્રૂજવું.] ૦ક સ્ત્રી॰ ઠંડક (૨) [લા.] નિરાંત. [—વળવી, થવી = બળતરા શમવી; શાંતિ થવી.] ૦કિયું ન॰ ઠંડક માટે વપરાતું ભીનું કપડું કે પીણું (૨) પાણી ઠંડું થાય તેવું વાસણ, ૦૫ સ્રી॰ ટાઢાપણું. વણી શ્રી॰ ટાઢવવું તે; ‘રેકેજરેશન’. ૦વવું સક્રિ॰ ટાઢું કરવું; ઠારવું; ‘રેન્દ્રિજરેટ’. –હાશ સ્ત્રી॰ ટાઢપ. તઢકા=સુખદુઃખ; તડકાછાંયડા. —ઢિયે (તાવ) પું॰ ટાઢ વાઈને આવતા તાવ.–ઢી સ્ત્રી॰ મડદાની રાખ; વાની.[વાળવી =ચિતાની રાખને પાણી છાંટી, વાળી કરીને પાણીમાં પધરાવવી.] ટાઢી શિયળ, ટાઢી શીળી સ્ત્રી॰ શ્રાવણ સુદ કે વદ સાતમને દિવસ; શીતળાસાતમ ટાઢું વિ॰ [ત્રા. ૪૩૪ (સ્તબ્ધ) = કુંઠિત, જડસડ ઉપરથી] શીતળ; ઠંડું (ર) વાસી (૩) [લા.] ધીમું; મંદ(જેમ કે, કામમાં) (૪) ઝટ ઉશ્કેરાય નહિ એવું; શાંત સ્વભાવનું. [ટાઢા પહેરનું વિ॰ નવરાશના વખતનું, ગપ જેવું.(–ની સ્ત્રી॰ ગપ). ટાઢા(–ઢ) પાણીએ ખસ જવી = વગર મહેનતે પીડા ટળવી. ટાઢા સમ = મહારથી ઉગ્ર ન લાગતા પણ અસરે ઉગ્ર લાગે તેવા સમ (દેવમૂર્તિ આગળનાં ફૂલ લઈને કે મૂર્તિને પગે હાથ અડકાડીને લીધેલા સમ). ટાઢાંઊનાં નબ૦૧૦ = ઘરવટનાં ખાનપાન (૨)[લા.]સંસારનાં સુખદુઃખ. ટાઢાં ગાળવાં, ઢાળવાં=જીએ ટાઢો ઢાળવા (ર) આળસ કરવી. ટાઢાં પાટિયાં કરવાં = ખાઈ પીને નિરાંત કરવી. ટાઢી રસાઈ=[લા.] બાપદાદાથી ઊતરી આવેલી મિલકત, ટાઢું કરવું =ઠંડું પાડવું (ર) શાંત કરવું, –ગાર, ધેાર = ઘણું જ ઠંડું. “છમ કરવું = પચાવી પાડી ઠેકાણે કરવું. ટપ = તદ્દન શાંત કે ઠંડું. થવું=ઠંડું થવું (ર) શાંત થયું. −નાખવું = મુલતવી રાખવું; વિલંબ કરવેશ. –પઢવું = શાંત થવું. -પડી જવું =તેજી ઓસરી જવી (૨) શરીરની ગરમી એકદમ ઘટી જવી (મરવાની ઘડીની જેમ). –પાડવું =શાંત પાડવું; શમાવવું (૨) (આગને) બુઝાવવું. “પથરા જેવું = ઘણું ઠંડા સ્વભાવનું. પાડી પલાળવું =શાંત કરી સમજાવવું, –પાણી રેઢવું = આશા કે ઉત્સાહ ઠંડાં પડી જાય એમ કરવું; ના પાડવી. પેટ =નિરાંત; નિશ્ચિંતતા. -બાળ = ધણું ઠંડું. યુદ્ધ=વિધિસરનું નહીં છતાં યુદ્ધ જેવી સ્થિતિ હોવી તે; ‘કોલ્ડ વૉર'. –àાહી = નિશ્ચિંતતા; શાંતિ. ટાઢો માર = બહારથી અસર દેખાય નહીં પણ અંદરથી સાલે એવે મૂઢ કચ્ચર માર. ટાઢા ડામ =મહેણું. ટાઢો ઢાળવે! = આરામ – વિસામે લેવા.] “હું પથરા વિ॰ કામમાં અત્યંત ઢીલ કરનારું, “હું શીળું વિ॰ ટાઢું અને વાસી. –હું હિમ વિ॰ હિમ જેવું ટાઢું; ઘણું ઠંડું [મર્મવચન ટાઢા પું॰ [ટાઢું ઉપરથી] ટાઢા ડામ; અંદરથી ખાળી મૂકે એવું ટાઢાઢિયું ન॰ [‘ટાઢું’ ઉપરથી] જુએ ટાઢકિયું(૨)જુએ ટાઢાડું ટાઢાડું ન॰ [‘ટાઢું’ ઉપરથી] ચાલુ વરસાદને લીધે હવામાં થયેલી શરદી; હીકળ ટાઢા પું॰ જુએ ટાઢો. [ટાઢાઢા દેવા = મહેણાં મારવાં.] ટાણું ન૦ [સર૦ મ. ટાŌ; સર૦ ટાંકણું (ટંક)] સારાનરસે પ્રસંગ – અવસર (૨) સંધિ; લાગ. [—આવવું =અવસર આવવે. –માંઢવું = મંગળ પ્રસંગ ઊજવવો.] ટચકું ન॰ [નં. ટ ઉપરથી ? Jain Education International ૩૭૨ [ાળા સર૦ ટચૂકડું] વારતહેવારના પ્રસંગ – અવસર ટાપટીપ સ્ક્રી૦ [સર॰ મેં.] વ્યવસ્થા; સુઘડતા (૨) મરામત (૩) ઉપરને। ભભકા – શગાર; ચાપચીપ. પિયું વિ॰ ટાપટીપ – શગાર કર્યા કરવાની ટેવવાળું ટાપલી સ્ત્રી॰ [રવ૦; સર૦ મ. ટાપરી] ટપલી [(-પૂરવા) ટાપશી(-સી)સ્ત્રી॰[‘ટપ’(ર૧૦)]ચાલતી વાતમાં પુરાતે હાજિયે. ટાપી સ્ત્રી॰ [રવ૦] ટપલી (૨) છે! બેસાડવા ટીપવાનું એાર ટાપુ પું॰ [સર॰ હિં.; મૈં. ટાવૂ ] બેટ; દ્વીપ ટાપુવા, ટાા પું॰ [‘ટપ’ (૧૦)] રોટલા. [ટાપુવા ટીપા = રોટલા ઘડવા, ટાપા ટીપવા = રોટલા ઘડવા,] ટાલ્ફેટા પું॰ [. ટામેટા] જુએ તાકતા ટાકા પું॰ [‘ટપ’ ઉપરથી] બહુ વાંચાળ માણસ ટાબર પું॰ [સર॰ હિં.] છેકરા; બાળક. ~રિયું ન॰ છેરું ટામે પું॰ [‘ટપ’ રવ૦] હથેળી પર હથેળી અફાળી કરેલા અવાજ; તાબેટા. [ટામેટા કૂટવા, પાઢવા = પહાળે પંજે તાળી પાડવી (હીજડા કરે છે તેમ) (૨) [લા.] નામર્દ – કાયર બનવું.] [ટાંકા. –ભી સ્રી॰ ટાભાઈભા કરવા તે ટાભાટેભા પુંઅ૧૦ [જુએ ટેભેા] થાગડથીગડ (૨) જખમના ટાયડી સ્ત્રી॰ [જીએ ટારડી] નાની ઘેાડી. -ડું ન॰ નાનું ઘેાડું. –ડા પું॰ નાના ઘેાડો ટાયર ન॰ [.] સાઇકલ, મેટર વગેરે વાહનને હાતી રબરની વાટ. નિફ્ટર પું ટાયર બરાબર કરીને ચડાવી આપનાર ફિટર -- [અથવા આપવડાઈની વાત કે વચન (−કરવું) ટાયલું (ટા”) ન૦ [સર॰ ડાલું] વગર જરૂરની દાઢડહાપણની ટારડી સ્ક્રી॰ [હૈ. ટાર = ટટ્ટુ; હલકી જાતનું ઘેાડું] (કા.) નાની – કારીગર માલ વગરની ઘેાડી – ટાયડી ટાલ સ્ત્રી॰ વાળ જતા રહ્યા હોય એવા માથાને ભાગ; તાલ. [પઢવા = માથાના વાળજતા રહી, માથું સાફ ટાલકી જેવું થવું,] ટાલકી સ્ત્રી॰ જુએ તાલકી; તાળવું. -કું ન॰ જુએ તાલકું ટાલવું સ૦ ક્રિ॰ [સર॰ fä. ટાનī]+(૫.) જીએ ટાળવું ટાલી સ્ત્રી॰ [સર॰ હિં., મેં.] અર્ધા રૂપિયા (વેપારીઓને સંકેત) (૨) [ન્નુ તાલું] ચંદરવામાં સાંધેલા જુદા જુદા રંગના કકડા (૩)[‘ટાલ’ કે ‘ટાળવું’] દાભડા વગેરેની જડ બાઝવાથી ખેડવામાં ન આવતા ખેતરને। ભાગ ટાણું ન॰ જુએ ટાલ [બાંધકામ ટાવર ન॰ [ડું.] ઊંચા મિનારા જેવું (બહુધા ડિચાળવાળું) એક ટાળ સ્ક્રી॰ [‘ટાળવું’ ઉપરથી] નિવારણ કરવું – ટાળવું તે. ૦ક વિજ્ ટાળનારું. ણ, ટાળણ ન॰ (ચળામણ, ઝટકામણ જેવા) ટાળી મૂકેલે નકામે ભાગ [કાઢી લઈ ખરાબ છેડવું ટાળવું સ૦ ક્રિ॰ [જીએ ટળવું] દૂર કરવું; નિવારવું (૨) સારું ટાળાટાળ, -ળી સ્ત્રી॰ ટાળ્યા કરવું તે; જવાબદારી ટાળ્યા કરવી તે ટાળી અ॰ [ટાળવું' ઉપરથી] વિના; સિવાય ટાળા પું॰ [‘ટાળવું’ ઉપરથી] વાયદા કર્યા કરવા તે (૨) ખુદાઈ – અંતર ગણવું કે રાખવું તે (૩) ભેદ; ખેલ; ચમત્કાર (૪) [i. તાજ઼] સંજોગ; તાકડા; તાળા. [ટાળા દેવા=વાયદે ચડાવવું. ટાળેા મળવા=દ્વેગ આવવા; તાકડા બેસવા (૨) તાળેશ મળવેા; હિસાબ ખરા હવા.] For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy