SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ઊંચકવું] ઊંચકવું સક્રિ॰ [ä. ૩૨] નીચેથી ઊંચું કરવું; ઉપાડવું(ર) હાથ પર લેવું;(બેાજ)માથા ઉપર લેવું;ઉઠાવવું.[ઊંચકાવું અહંકે, ઊંચકાવવું સક્રિ॰ ‘ઊંચકવું’નું અનુક્રમે કર્મણિ અને પ્રેરક] ઊંચકાઊંચક,−કી સ્ત્રી॰ વારંવાર કે સામસામે ઊંચકવું તે; ઊચલાઊચલ ઊંચકાનું (કા') વિ॰ જુએ ઊઁચકનું ઊંચકામણુ ન॰, —ણી સ્ત્રી॰ ઊંચકવાનું મહેનતાણું ઊંચકાવવું સક્રિ॰, ઊંચકાવું અક્રિ॰ જુએ ‘ઊંચકવું’માં ઊંચ-નીચ, ઊંચવી, હું જુએ ‘ઊંચ’માં ઊંચાઈ,—ણ, જીએ ઊંચું’માં [(પ. વિ.) ઊંચાણમાપક, યંત્રન॰ ઊંચાણ માપવાનું યંત્ર; ‘ઍક્ટિમિટર’ ઊંચું વિ॰ [i. ઉજ્જૈ] સપાટી કે બેસણીની ઉપર ઊભું આવેલું કે ઊડતું (‘નીચું’થી ઊલટું)(૨)ઉચ્ચ; ચડિયાતું; ઉમદા (કદ, પ્રમાણ, ગુણ, દરજજો ઇ૦માં વધારે કે ચડિયાતું. જેમ કે, ઊંચા ઢગલા, ઊંચા ભાવ, કિંમત, મત વગેરે) (૩) અતિ તાણેલ, લંબાવેલ(સૂર કે અવાજ); ઊંચા સ્વર – સપ્તકનું (સંગીતમાં) (૪) જંપ, નિરાંત કે શાંતિ સમાધાન વગરનું; અમનાવવાળુ (મન, શ્વાસ, જીવ), [ઊંચા ડાળા રાખવા = સામે ન જોતાં બીજે કે ઊંચું જોવું; ધ્યાન ન રાખવું. ઊંચી આંખ કરવી=(કામ કે રોકાણમાંથી) ઊંચું જોવું; ધ્યાન બીજે જવા દેવું (૨) (ગુસ્સા કે વિરોધથી) આંખની મુદ્રા ફેરવવી; સામે થવું; વિરોધ કે ક્રોધ બતાવવેા. ઊંચી આંખા કરાવવી = ખૂબ રાહ જોવડાવવી. ઊંચી ચાલ = એડી ઊંચી રાખી ચાલવું તે. ઊંચી મૂછ =જુએ ‘મૂછ’માં. ઊંચું આવવું =(દુઃખ, પીડા, ભાર ઇ॰ માંથી) છૂટવું; કશામાં ગરક થયામાંથી બહાર નીકળવું (દા. ત. ‘હાથ પરના કામમાંથી ઊંચા આવું ત્યારે નવું લઈ શકું’). −ઊંચું ચાલવું = ઊંચી ચાલે ચાલવું (૨) [લા.] રોક કે ગર્વથી ચાલવું વર્તવું. −કરવું = બાજ ચડાવવે; તે માટે હાથ દેવા (૨) ઊભું કે ઉપસ્થિત કરવું; ઉભેળવું. –ચઢાવવું = ખાટાં વખાણ કરવાં; ગર્વથી ફુલાય એમ કરવું; અતિમાન આપવું. -જવું=સ્વર્ગમાં જવું; મરવું. જોવું = કામ કે રોકાણમાંથી ફુરસદ મળવી કે કાઢવી (‘આમાંથી એ ઊંચું જોવા પામે ત્યારે ને ?”) (૨) નજર કરવી; સામે જોવું; ધ્યાન પર લેવું (જેમ કે, ભાઈ તેા હવે ઊંચુંયે જોતા નથી’) (૩)(‘નીચું જોવું’ – શરમાવું – તેથી ઊલટું) શરમમાંથી મુક્ત થવું; સ્વમાન પામવું (દા. ત. ‘તે દિવસથી તે ચાર માસમાં ઊંચું જોઈ શકતા નથી.'). –ને ઊંચું માથું રાખવું = ગર્વથી છકેલું રહેવું. –ને ઊંચું રહેવું = અસ્થિર આસન કે ચિત્તવાળા હાવું; ઠરીને ન બેસવું; શાંતિથી નિરાંતે (કામ કે કોઈ બાબતમાં) ન ગોઠવાવું(ર) કામમાં ઢંકો ન નમાવવે; કામમાં ન લાગવું (૩)જુએ ઊંચું ને ઊંચું માથું રાખવું. —બેસવું =(સ્રીએ) વેગળી બેસવું.(૨)જુએ ઊંચે બેસવું. –માથું = જુએ ‘માથું’માં. -મૂકવું, મેલવું (પરવારી જવાથી કે વચ્ચેથી કોઈ કારણે)અલગ કે વેગળું કરવું; છેડવું; વિસારે પાડવી (‘આ કામ હવે તેા ઊંચું મૂકો તો સારું; ‘હમણાં તા એને ઊંચું મૂક, પછી જોઈશું’; ‘વાંચવાનું હવે ઊંચું મૂક્યું છે કે શું ?’ ‘લાજ ઊંચી મૂકવી’) (૨) સંતાડી કેબચાવી યા સંઘરી રાખવું. –માં જીઆ‘માં’માં. ઊંચા હાથ = જુએ ‘હાથ’માં]. –ચાઈ સ્રી॰ ઊંચાપણું(૨) તેનું માપ. –ચાણુ ન॰ ઊંચાઈ (૨)ઊંચી જગા; ટેકરી Jain Education International ૧૨૬ [ઊંટને હું ઊંચુંનીચું વિ॰ ઊંચું અને નીચું; ખાડા ખેંચાવાળું. [−કરવું = ઠીકઠાક ગોઠવવું; સાફસૂફ઼ કરી વ્યવસ્થિત કરવું (‘મહિને ઘેર ગયા એટલે ઊંચું નીચું કરવાનું તો હોય જ ને ?') (૨) [લા.] ખળભળાટ પેદા કરવા;અજંપા ઊભા કરવા ઊંચુંનીચું થાય એમ કરવું. -થવું = ઊઠવેઠ કરવી; મથવું (‘માથે આવ્યા પછી ઊંચાનીચા થયા વગર છૂટકો છે ? ’) (૨) અધીરું થવું; અજંપા થવા; આતુર બનવું; તલપાપડ થવું. ઊંચાનીચા હાથ પઢવા=ઊંધાં-છતાં કરીને કમાવું; અન્યાયથી ધન કમાવું.] ઊંચે અ॰ સપાટીથી ઉપર; ઊંચી – ઊંચાણવાળી જગાએ; ઊંચી દિશામાં,માથા ઉપર.[—ચઢાવવું=નુએ ‘ઊંચું ચડાવવું’.—બેસવું = કામમાંથી દૂર કે અલગ બેસવું. “જોવું = આકાશ તરફ જોવું. -લઈ જવું = સ્વર્ગમાં લઈ જવું (‘હત, તને ઊંચે લઈ જાય’)]. ૦થી અ॰ અધર; અડથા વિના (૨)ઉપરથી; ઊંચાણમાંથી(૩) ઊંચે અવાજે કે સૂરથી(૪)આકાશમાંથી. નું વિ॰ ઊંચે આવેલું. ૦♥ વિ॰ (૫.) ઊંચું ઊંજણ ન૦ [ઊંજવું] ઊંજવું તે (૨) Ñજવાનું દ્રવ્ય – તેલ, દિવેલ ઇત્યાદિ. ણિયા પું॰ જવાનું કામ કરનાર; ‘ગ્રીઝર’. —ણી સ્ત્રી મંત્ર ભણીને કપડાના, સાવરણી ઇના છેડાથી રોગ કે ભૂતને દૂર કરવાની ક્રિયા. [—નાખવી = ઊંજવું; તે ક્રિયા કરવી.] (૨) તેલ ઊંજવાની કુપ્પી. -ણું ન॰ રાજકુમારી કે રાણીના રસાલા (૨) વરકન્યા પરણીને આવે ત્યારે તેમને ઘરમાં વધાવી લેવાની ક્રિયા; પાંખણું ઊંજવું સ॰ક્રિ॰ [સં. સિંચ, પ્રા. ૐ”ન = સિંચવું] તેલ નાખવું – પૂરવું (૨) રોગ કે ભૂત કાઢવા ઊંજણી નાંખવી.[ઊંજાવવું સક્રિ (પ્રેરક). ઊંજાવું અક્રિ॰ (કર્માણ)] ઊંટ ન॰ [સં. ગુરૃ, પ્રા. કટ્ટ] (રણમાં ખૂબ ખપનું) એક ઊંચું પશુ. [—જેવું = ખૂબ ઊંચું (૨) બેવકૂ±, અસમજી, ઊંટનાં અઢારે વાંકાં = સ્વભાવે જ વાંકાપણું; અઢારે અંગો – બધું જ વાંકું હોવું તે, ઊંટનાં શીંગડાં ન॰ ખ૦ ૧૦ વંધ્યાપુત્ર કે આકાશકુસુમ; અશકય વાત. ઊંટનું પગલું જાણવું = સહેલી સીધી કે ઉઘાડી વાતની ખબર હોવી (નકારમાં પ્રાયઃ ખેલાય છે), ઊંટે ચડીને આવવું = (લેણું લેવા આવનારે)બધાને દેખાય એમ – છડેચેાક આવવું. ઊંટે ચડીને ઊંઘવું=એના જેવું અશકય કે અજુગતું કરવું(એમાં નુકસાન જ થાય, એવેા ભાવ બતાવે છે.). ઊંટે કર્યા ઢેકા તા માણસે કર્યા કાઠડા = સહેજે કે સીધી રીતે ન પાર પડે તે તેને પહોંચી વળવા ઘટતી યુક્તિ કરી લેવી; જ્યાં જેવા સંજોગ તેને પહેાંચી વળવું,] ડી સ્ત્રી॰ સાંઢ; સાંઢણી; ઊંટની માદા (૨) સેાનીનું આાર. ૦ા પું॰ ઊંટ (૨) જીએ ઊંટિયા.[ઊંટડા કેણી તરફ બેસશે ? = શું નીપજશે ? પરિણામ અંતે શું હશે ?. ઊંટડા ડબવા= કામ પાર પડવું] હષઁદ(-૩) પું॰ ઊંટના – માણસની દવા કરવાને નાલાયક એવા, લેભાગુ વૈદ. વૈદું ન॰ ઊંટવૈદનું કામ; રાક્ષસી ઉપચાર..-ટિયા વિ॰ ઊંટ જેવા ઊંચા (૨) પું॰ ઊંટ (૩) મંદબુદ્ધિ ને આળસુ માણસ (૪) ભારે વજન ઉપાડવાનું (ઊંટની ડોક જેવું લાગતું).ચૈત્ર; ‘ક્રેન’ (૫) (ગાડાના) અડો ઊંટકટ પું॰ એક વનસ્પતિ ઊંટડી,—ડા, વૈદ(ઘ), વૈદું જુએ ‘ઊંટ’માં For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy