SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ઉતારણ ] ૧૦૫ (—આવવા = ઊતરવું; પાકવું) (૬) [લા.] તદ્ન નકામું અથવા ભૂંડામાં ભૂંડું માસ કે તેવાનું જથ. (‘. . . ના ઉતાર’ એવા પ્રયાગ થાય છે. ઉદા॰ આખા ગામના ઉતાર ત્યાં ભેગા થયે છે.) [—મૂકવા = ભૂત કાઢવા ઉતારેલા ઉતાર ચકલામાં મૂકવે; ભૂત ઉતારવાને એમ કરવું.] ૦ણુ ન॰ ઉતારવું તે (૨) એની મારી (૩) પાયરી કે દરજજા ઇ૦માં) નીચે ઉતારવું તે; ‘ડિગ્રેડેશન’, ‘ડિમેશન', ૦ણી સ્ક્રી॰ ઉતારવું તે; ઉતારવાની રીત ઉતારત સ્રી॰ ઉદાહરણરૂપ; અંગત નહિ એવું; સાધારણ (વાત) ઉતારવું સ॰ ક્રિ॰ [સં. અવતાર, પ્રા. ઉત્તાર] ઊતરે એમ કરવું (જીએ ‘ઊતરવું’); ‘ઊતરવું'નું પ્રેરક (૨) ઉપરથી નીચે મૂકવું; (પાચરી કેદરજ્જો) નીચાં કરવા (૩)ધાટ કાઢવા (જેમ કે, ભમરડો સંઘાડા પર ઉતારવા; કુંભાર ઘાટ ઉતારે) (૪) ધાર કાઢવી (૫) લખવું; નકલ કરવી (૬) ઝેરની અસરથી મુક્ત કરવું (૭) પાર લઈ જવું (૮) વળગાટ કાઢવા માથે ફેરવવું. [ઉતારાવવું સક્રિ॰ (પ્રેરક). ઉતારાવું અ॰ ક્રિ॰ (કર્મણિ).][ઉતારી પાડવું = ખેલ્યું તેાડી પાડવું; વાત કાપી નાંખવી (૨) હલકી કે નીચેની ગણનામાં આણી મૂકવું; માનભંગ કરવું.] | | ઉતારુ પું॰ [જુએ ઉતારવું; સર॰ fહૈં., મેં.] પ્રવાસી; મુસાફર (૨) ઉતારા કરનાર (વીશી ધર્મશાળાના ઉતારુઓ) ઉતારા પું॰ [વે. ઉત્તાર] ઊતરવાના મુકામ (૨) કશામાંથી ઉતારેલું – લીધેલું લખાણ; અવતરણ; ટાંચણ; નકલ (૩) ભૂત પ્રેતાદિ ઉતારવા માથે ફેરવીને ઉતારે તે વસ્તુ (૪) પાકના ઉતાર કે પેદાશ ઉતાલ ી॰ (કા.) ઘેાડીની એક જાત ઉતાવળ ૦ [કે. સત્તાવ∞] ત્વરા; તાકીદ; ઝડપ. [−ળે આંબા ન પાકે – ઉતાવળ કરવાથી સારું થાય નહિ; ધીરજનાં ફળ મીઠાં.] —ળિયું વિ॰ ઉતાવળ કરનારું – કરાવનારું (૨) ઉતાવળું; અધીરું. −ળી સ્ત્રી॰ (ઝટ થતી) એક જાતની જીવાર કે ડાંગર. —ળું વિજ્ ઉતાવળવાળું; વેગી; ઝડપી (ર) અધીરું ઉતાવું અ॰ ક્રિ॰ ‘ઊતવું’નું ભાવે [વવું સક્રિ॰ (પ્રેરક)] ઉતેવું સક્રિ॰ જુએ ઉતરડવું. [ઉતેઢાવું અ॰ ક્રિ॰ (કર્મણિ), ઉતાલની સ્ત્રી• [સં. વ્ + તોō] ઉચ્ચાલન (યંત્ર) ઉત્ક વિ॰ [i.] આતુર [ મુશ્કેલ. તા સ્ત્રી, ૦૫ણું ન૦ ઉત્કટ વિ॰ [સં.] તીવ્ર; જલદ; પ્રબળ (૨) મત્ત (૩) વિષમ (૪) ઉત્કર્ષ પું[સં.] ઉપર ખેંચાવું તે; ઉન્નતિ(ર)અભિવૃદ્ધિ;આબાદાની (૩) વૃદ્ધિ; અધિકતા. ૦૩ વિ॰ ઉત્કર્ષ કરનારું. વાચક વિ૦ ઉત્કર્ષ બતાવનારું [લી સ્ત્રી ઉત્કલની ભાષા ઉત્કલ પું॰ [i.] (સં.) એ નામના એક દેશ (હાલનું ઓરિસા). ઉત્કલન ન॰ [સં. ગુસ્+ ન પરથી રચના] ઊકળવું તે. બિન્દુ મ‚ નાંક પું॰ [ +અંક ] જ્યાં સુધી ગરમી પહોંચવાથી પદાર્થ ઊકળવા માંડે એ સીમા કે તેના માપના અંક ઉત્કલિકા સ્ત્રી [સં.] ચિંતા (૨) ઉત્કંઠા (૩) હેલા; વિલાસની ચેષ્ટા (૪) કળી (૫) તરંગ; મેાનું ઉત્કંઠ વિ॰ [i.] કંઠ ઊંચા કરેલા હોય એવું (ર) અતિ ઉત્સુક; આતુર. ૦ભાવ પું, ઢા સ્રી॰ તીવ્ર ઇચ્છા; આતુરતા (૨) આશા. વ્યકિત વિ॰ ઉત્કંઠે થયેલું; આતુર. –કતા વિ॰ સ્ત્રી॰ (પતિને) મળવાને અત્યંત આતુર એવી. –ડી વિ॰ ઉત્કંઠ ઉત્કેપ પું॰ [i.] ધ્રુજારી; ક્ષેાલ Jain Education International [ ઉત્તરપક્ષ ઉત્કીર્ણ વિ॰ [i.] આલેખેલું; કોતરેલું ઉત્કૃષ્ટ વિ॰ [i.] શ્રેષ્ઠ; ઉત્તમ. તા સ્ત્રી ઉકેંદ્ર વિ॰ [સં.] મધ્યબિંદુથી આધું; ‘એસેન્ટ્રિક' (૨) એક કેન્દ્રવાળું નહિ એવું (૩) વિલક્ષણ. કાણુ પું॰ ‘એક્સેન્ટ્રિક એંગલ’ (ગ.) ઉત્ક્રમ પું॰ [i.] ઊલટા ક્રમ (૨) ઉલ્લંધન (૩) ઉત્ક્રાંતિ; ક્રમિક વધારા; ઊંચા ક્રમ. જ્યા સ્રી ‘વર્લ્ડ સાઈન’ (ગ.) ૦ણ ન૦ ઊલટું જવું – ઉલ્લંઘન કરવું તે (૨) ક્રમે ક્રમે ઊંચા જવું તે; ખિલવટ, •વું અ॰ ક્રિ॰ [છ્યું. કમ ] ઉત્ક્રમ કે ઉત્ક્રાંતિ થવી (૨) ઉલ્લંધવું ઉત્ક્રાંત વિ॰ [ä.] ઓળંગી ગયેલું (૨) ઉત્ક્રાંતિ પામેલું (ઉત્ક્રાંતિવાદના નિયમાનુસાર). –તિ સ્રી॰ વિકાસ; ખિલવણી. —તિવાદ પું॰ જાતિવિશેષા (‘સ્પીશીસ') એકદમ નવા સર્જાયા નથી પણ અગાઉ પ્રચલિત એવા આકારો પરથી ધીમે ધીમે વિકાસ પામીને બન્યા છે એવા (ડાર્વિનના) મત ઉત્ક્રોશ પું॰ [i.] ચીસ; અમ; ખરાડો ઉત્ક્ષિમ વિ॰ [i.] ઉલ્લેપ પામેલું ઉત્સેપ પું[i.]ઉપર ફેંકવું તે; ઊંચું કરવું તે (૨) ઊપવું તે (૩) ફેંકી દેવું – અવમાન્ય કરવું તે (૪) મોકલવું – રવાના કરવું તે (૫) ઊલટી, ૦ક વિ॰ ઊંચે ફેંકનારું, ઊંચું કરનારું (૨) પું૦ વસ્ત્રાદિના ચાર. ૦૩ ન॰ ઊંચું કરવું – ઊંચે ફેંકવું તે (૨) ઊપણવું તે (૩) ઊપણવાનું સાધન (સૂપડું ઇત્યાદિ) (૪) ઊલટી કરવી તે ઉત્ખનન ન॰ [સં.] ખાવું તે (૨) (ઐતિહાસિક સંશાધન અર્થે થતું) ખોદકામ ઉત્ખાત વિ॰ [i.] ખાદી કાઢેલું (૨) ઉખાડેલું ઉત્તમ વિ॰ [i.] ઘણું ગરમ થયેલું (૨) ક્રોધાયમાન ઉત્તમ વિ[i.] સૌથી સારું; શ્રેષ્ઠ. ~ ન॰, તા સ્રી, ૦પણું ન॰. ૦પુરુષ પું॰ શ્રેષ્ઠ આદમી (૨) પરમેશ્વર (૩)[વ્યા.] પહેલા પુરુષ. ૦ર્ણ વિ॰ [+ળ] લેણદાર. ૰લાક પું॰ સુવિખ્યાત; પુણ્યશ્ર્લાક. –મા વિસ્રી॰ ઉત્તમ (ર) શ્રી॰ ઉત્તમ નાયિકા (કા. શા.). –માંગ ન॰ [+અંગ] માથું (૨) મુખ. –માંશ પું॰ [+ અંશ]ત્તમ અંશ. –માત્તમ વિ॰[+ઉત્તમ] ઉત્તમમાં ઉત્તમ ઉત્તમમાંજા પું॰ [સં.] (સં.)પાંડવ પક્ષનો એક બળવાન યોદ્ધો ઉત્તર વિ॰ [É.] પાલ્લું; ખાકીનું (ર) પછીનું (૩) વધતું; વધારે (૪) ડાબું (૫) પું૦; ન૦ જવાબ; પૂછ્યા કે કથા સામે કહેવું તે; રઢિયા (૬) બચાવનું કથન. [—આપવા = જવાબ આપવા; પૂછ્યા ખાખતમાં કહેવું (૨) બચાવમાં કહેવું; રદિયા રજા કરવા.] (૭) સ્ત્રી॰ ઉત્તર દિશા (૮) પું૦ ગણિત – શ્રેઢીમાં બે સંખ્યાની વચમાંનું અંતર (૯) પું॰ [ નં. ] વિરાટ રાજાના પુત્ર (૧૦) અ૦ પછી. •અક્ષાંશ પું॰ વિષુવવૃત્તની ઉત્તરના અક્ષાંશ. ૦કથા સ્ત્રી॰ કથાના પાછછ્યા અથવા અંતના ભાગ. ૦કાલ(–ળ) પું॰ ધડપણના સમય. ક્રિયા સ્રી॰ મરણ પછીની અંતિમક્રિયા. ૦ખેં, હું છેલ્લા વિભાગ ચા ગ્રંથ(૨)જુએ ઉત્તરાખંડ.ચર વિ॰ પૂર્વચરની સાથે સાહચર્યે રાખનારું; અનુગામી. દક્ષિણ વિ॰ ઉત્તર દક્ષિણ પેક સામસામે હોય એવું.(॰તા સ્ત્રી॰). દાયી વિ[હિં.]જવાબદાર. (યિત્વ ન૦). દિશા સ્ત્રી॰ દક્ષિણ દિશા સામેની દિશા. ધ્રુવ પું૰ પૃથ્વીની ધરીના ઉત્તર તરફના છેડા (૨) ઉત્તર દિશામાં સ્થિર દેખાતા તારો. ૦પક્ષ પું॰ બચાવપક્ષ; પ્રતિવાદી (ર) For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy