SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવિકાસ ] વિકાસ પું॰ પોતાની જાતનો વિકાસ – ઉન્નતિ. વિચાર પું॰ આત્મચિંતન; આત્મતત્ત્વ વિષે મનન. વિડંબના સ્ત્રી પેાતાની વિડંબના, ૰વિદ પું॰ આત્માને જાણનાર; બ્રહ્મજ્ઞ, વિદ્યા સ્ત્રી૦ અધ્યાત્મવિદ્યા; બ્રહ્મવિદ્યા. વિનાશ પું૦ સ્વ-વિનાશ. વિવેલીન વિ॰ પાતમાં મગ્ન થયેલું; પેાતા સિવાયના ભાન વિનાનું. વિલીનતા સ્ત્રી॰ આત્મવિલીનપણું. વિલેપન ન॰ આત્મત્યાગ કરવા – પાતે શૂન્યવત થવું કે તેમ વર્તવું તે. વિશ્વાસ પુંજુએ આત્મશ્રદ્ધા, વિસર્જન ન૦આત્મસમર્પણ; સ્વાર્થત્યાગ(૨)નિરભિમાનપણું. વૃત્તન,વૃત્તાંત પું;ન॰ પેાતાના અહેવાલ; આત્મકથા. વેગી વિ॰ આત્માના જેવા વેગવાળું (ર) પોતાની મેળે હાલતું ચાલતું. વેત્તા પું॰ આત્મવિ. શક્તિ સ્રી॰ આત્મબળ, શિક્ષણ ન॰ પેાતાની જાતનું શિક્ષણ. શુદ્ધિ સ્ત્રી॰ આત્માની –પેાતાની જાતની શુદ્ધિ. શેાધન ન૦ આત્મશુદ્ધિ કરવી તે(૨) આત્માને શેાધવા તે. શ્રદ્ધા સ્ત્રી આમાની – પેાતાની શક્તિ ઉપરના વિશ્વાસ, શ્લાઘા સ્ત્રી॰ આપવખાણ, ૦શ્લાધી વિ૦ ખડાઈ ખાર. ૦સમર્પણ ન૦ જુઓ આત્મનિવેદન, સંકોચી વિ॰ સંકોચશીલ, સંતુષ્ટ વિ॰ આત્મા અથવા પેાતામાં સંતુષ્ટ રહેનારું (૨) બીન્તના અભિપ્રાયની પરવા ન કરનારું, સંતાષ પું॰ આત્માના – પેાતાના સંતાષ, સંપત્તિ સ્રી॰ પેાતાની અંદરની – આંતરિક સમૃદ્ધિ કે વિભૂતિ યા બળ. સંભાષણ ન॰ સ્વગત ઉક્તિ; ‘સેાલિલાકવી', સંયમ પું॰ પેાતાના ઉપર મન – ઇંદ્રિયા ઉપર સંયમ હોવા તે; જાતને નિગ્રહ. સંયમન ન૦ આત્મસંયમ કરવેા તે. સંરક્ષણ ન॰ આત્મરક્ષા. સંસ્કાર પું॰ આત્માની સંસ્કારિતા. સંસ્થ વિ॰ આત્મનિષ્ઠ; આત્મામાં સ્થિર. સાક્ષાત્કાર પું॰ આત્માનો સાક્ષાત્કાર – જ્ઞાન થવું તે. સાત્ અ॰ તદ્દન પેાતાના જેવું – પેાતાનું હોય એમ; એકરૂપ. સાધન ન૦ આત્માને સાક્ષાત્કાર કરવાનું સાધન; મેાક્ષનું સાધન (કર્મ, ઉપાસના, જ્ઞાન, પુણ્યદાન ઇત્યાદિ.). સિદ્ધિ સ્ત્રી૦ આત્મસાક્ષાત્કાર; મેાક્ષ. સુખ ન॰ આત્મામાંથી ઉદ્ભવતું સુખ. સ્તુતિ શ્રી॰ આપવખાણ. સ્થ વિ॰ નુ આત્મસંસ્થ. હત્યા સ્ત્રી॰ આપધાત. હત્યારે વિ॰ આપધાત કરનારું, હિત ન॰ આત્માનું – પેાતાનું હિત -આત્મક વિ॰ [તં.] નુ ‘આત્મ’માં આત્મનેપદ ન॰, –દી વિ॰ [સં.] જુએ ‘આત્મ’માં આત્મા પું॰ [સં.] જીવ; જીવનતત્ત્વ (૨) વ્યષ્ટિ જીવ; જીવાત્મા (૩) તત્ત્વ –સારભૂત તત્ત્વ (૪) પરમાત્મતત્ત્વ (૫) મૂળ સ્વભાવ; પ્રકૃતિ (૬) અંતઃકરણ (૭) પોતાની જાત આત્મા- (આગળ ‘આત્માશ્રય’ સુધીના શન્દેમાં સં. મામન પછી સ્વરાદિ પદ સમાસમાં આવીને યાહ્ન સાથે સંધિ થઈ ને ‘આત્માગાર' ઇ૦ શબ્દો છે.). ગાર ન॰ [આત્મ+આગાર] આત્માનું હૃદયરૂપી સ્થાન, આત્મગુહા. દેશ પું॰ આ માના આદેશ; સદસદ્વિવેકબુદ્ધિની આજ્ઞા. ધીન વિ॰ આત્માને જ અધીન; સ્વતંત્ર. ૰નંદ પું॰ આત્મામાંથી પ્રાપ્ત થતા આનંદ; આત્મજ્ઞાન કે સાક્ષાત્કારને પરિણામે મળતું સુખ. નાત્મ ન૦ જડ અને ચેતન તત્ત્વ; આત્મા અને તેથી ભિન્ન બીજું બધું અનાત્મ. નાહ્મવિચાર હું આત્માનાત્મના વિચાર. નામવિવેક પું॰ આત્માનાત્મ વચ્ચેનો વિવેક – સાચી સમજ, Jain Education International [ આવે. નુભવપું, ॰નુભૂતિ શ્રી॰ આત્મસાક્ષાત્કાર ૰ભિમાન ન૦ હુંપદ(૨)સ્વમાન. ૰ભિમુખ વિ॰આત્મા તરફ વળેલું; અંતર્મુખ. ૰ભિવ્યક્તિ સ્ત્રી॰ પેાતાનું અંતર વ્યક્ત કરવું તે; ‘સેલ્ફ-એમ્પ્રેશન.’ બ્યાસ પું॰ આત્માને એળખવાના અભ્યાસ, ૦રામ વિ૦ આત્મા એ જ જેને આનંદનું સ્થાન કે સાધન છે તેવું (૨) પું સાક્ષાત્કાર માટે પ્રયત્ન કરતા યાગી (૩) જીવન્મુક્ત યાગી (૪) આત્મા; પરમાત્મા. ૦ર્થ પું॰ પોતાનો અર્થ, સ્વાર્થ(૨)આત્માનું હિત. ૦ર્થી વિ॰ આત્મકલ્યાણ ઇચ્છનાર. ૦પેણ ન૦ સ્વાર્પણ; સ્વાર્થયાગ. બ્લાકન ન૦ આત્મપરીક્ષણ; ‘સેલ્ફ-ઇન્ટ્રાપેક્ષન’. શ્રય પું॰ એક ન્યાયદોષ;સાધ્યને પક્ષથી જ સિદ્ધ કરવું તે(ન્યા. શા.). –ત્મિક,—ત્મીય વિ॰ આત્માનું (ર) પોતાનું; અંગત (૩) સગું, –ત્મીયતા શ્રી॰ આત્મીયપણું. થૈ થ ન૦ આત્માની એકતા.—ત્માષ્કર્ષ પું૦આત્માની – પેાતાની ઉન્નતિ.—ત્માસ્થિત વિ॰ પેાતાની મેળે ઉત્થાન પામેલું. -ભેદય પું॰ આત્માન્નતિ. —દ્મદ્ભવ વિ૦(૨)પું॰ જીએ આત્મજ. –ત્માભવા સ્ત્રી૦ પુત્રી (૨) બુદ્ધિ. —ત્માદ્રેક પું૦ મનના ઊભરો. –ત્માન્નતિ સ્ત્રી૰ આત્માની ઉન્નતિ (ર) પોતાની ઉન્નતિ. -મૈાપજીવી વિ સ્વાશ્રયી, –ત્માપમ વિ॰ પેાતાના જેવું. –ત્મપાર્જિત વિ સ્વાપાર્જિત; જાતે રળેલું. “હ્ભાપમ્ય ન॰ બધાને પેાતાના જેવા ગણવા તે; બધા સાથે તાદાત્મ્ય આત્યંતિક વિ[સં.] અનંત; સતત (૨) ખૂબ (૩) સર્વશ્રેષ્ઠ (૪) આખરી; અંતિમ. —કી વિ॰ સ્ત્રી॰ આત્યંતિક એવી આત્રેય પું[મં.] અત્રિૠષિના પુત્ર. —યી સ્ત્રી[સં.] (સં.) અત્રિ ઋષિની પત્ની; અનસૂયા [એથ (પુ.) આથ(—થા) સ્ર॰ [ä. મ] પૂંછ; થાપણ; આથીપેથી (૨) આથડ શ્રી॰ [જુએ અથડાવવું] રખડપટ્ટી; અથડામણ આથવું અક્રિ૦ રખડવું; ભટકવું (૨) આખડવું; લડવું આથઢિયાં નખ૦૧૦ માંકાં (ર) ગોથાં; લથડિયાં. [—ખાવાં= લથડાવું (૨) ફાંફાં મારવાં] | આથણું ન॰[જીએ આથવું] અથાણું (૨) આથવાની ક્રિયા – રીત આથમણું વિ॰ [જીએ આથમવું] પશ્ચિમ તરફનું આથમવું અ॰ ક્રિ॰ [સં. અહ્તમન ?] અસ્ત પામવું; ન દેખાવું (૨) પડતી દશામાં આવવું આથર પું॰[જીએ આથરવું.] ઘાસના થર (૨) પછેડી; પાથરણું; મેાદ (૩) ગધેડા ઉપર નાખવાની ડળી. ૦ણુ ન૦ ચાદર; એછાડ (ર) પથારી; બિસ્તરો [દન કરવું; ઢાંકવું આથરવું સક્રિ॰ [તં. માસ્તુ] પાથરવું(ર)ગંજી કરવી (૩) આચ્છાઆથર્વણ વિ॰ [સં.] અથર્વ વેદને લગતું (૨)પું૦ અથર્વવેદ ભણનાર કે જાણનાર બ્રાહ્મણ (૩) અથર્વવેદ. વણિક પું॰ અથવંવેદ જાણનારા બ્રાહ્મણ [પાચક રસ; ‘એન્ઝાઇમ’(ર. વિ.) આથવણ ન॰[આથવું પરથી]આથા ચડાવે તેવા પદાર્થ (ર) એક આથવું સક્રિ॰ મીઠુંમસાલેા ચડે તેમ કરવું (૨) ખમીર ચડાવવું આથા, આથીપાથી સ્ત્રી॰ જીએ આથ [ લઈને આથી, કરીને અ॰ [‘આ’તૃ॰ વિ॰ રૂપ] આ કારણે; આને આયેા પું॰ અથાવું– ખમીર ચડવું તે (૨) અથાવા નાખેલી વસ્તુ, -આવવા, ચઢવા=અથાવું, અથાવાની ક્રિયા થવી; આથાની અસર લાગવી કે થવી. “નાંખવા= અથાવા મૂકવું.] ૭૫ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy