SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ સંખ્યાત્મક શબ્દકોશ જીવના અતિસંવેદનશીલ અંગો (૩૨) - આંગળી, આંખ, ઉદર, કપાળ, કમર, કરોડરજજુ, કાન, ખભા, ગળું, ગાલ, ગ્રીવા, ઘૂંટણ, ચિબુક, છાતી, જીભ, જાંઘ, ઢીંચણ, તાળવું, દાંત, નખ, નાક, નાભિ, પગ, પિંડી, પીઠ, ભુજા, દાંત, ભૂકુટી, મસ્તક, સ્તન, હૃદય, હાથ, હોઠ દેવેન્દ્ર-૩૨ - ચમર, બલી, ધરણ, ભૂતાનન્દ, વેણુદેવ, વેણુદાલી, હરિકાન્ત, હરિસ્સહ, અગ્નિશિખ, અગ્નિમાણવ, પૂર્ણ, વશિષ્ઠ, જલકાત્ત, જલપ્રભ, અમિત તિ, અમિતવાહન, વેલંબ, પ્રભંજન, ઘોષ, મહાઘોષ, ચંદ્ર, સૂર્ય, ચક્ર, ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, શુક્ર, સહસ્રાર, પ્રાણત, અશ્રુત - (સમવાયાંગ સૂત્ર) ૩૨ દ્વાત્રિશિકા (- ઉપા. યશોવિજયજી કૃત) - (૧) દાનદ્વત્રિશિકા, (૨) દેશનાદ્વાáિશિકા, (૩) માર્ગદ્ધાત્રિશિકા, (૪) જિનમહત્ત્વદ્ધાત્રિશિકા, (૫) ભક્તિકાત્રિશિકા, (૬) સાધુસાધ્યદ્વાત્રિશિકા, (૭) ધર્મવ્યવસ્થાાત્રિશિકા, () વાદદ્વાáિશિકા, (૯) કથાત્રિશિકા, (૧૦) યોગલક્ષણદ્ધાત્રિશિકા, , (૧૧) પાતંજલયોગલક્ષવિચારણાત્રિશિકા, (૧૨) પૂર્વસેવાદ્ધાત્રિશિકા, (૧૩) મુક્યષપ્રાધાન્યદ્વાત્રિશિકા, (૧૪) અપુનબંધકદ્ધાત્રિશિકા, (૧૫) સમ્યગ્દષ્ટિકાત્રિશિકા, (૧૬) ઇશાનુગ્રહવિચાર-ધાત્રિશિકા, (૧૭) દૈવપુરુષકારદ્વાત્રિશિકા, (૧૮) યોગભેદકાત્રિશિકા, (૧૯) યોગવિવેકાત્રિશિકા, (૨૦) યોગાવતારદ્વાáિશિકા, (૨૧) મિત્રાધાત્રિશિકા, (૨૨) તારાદિત્રયદ્વાáિશિકા, (૨૩) કુતર્કગ્રહનિવૃત્તિ-દ્વાáિશિકા, (૨૪) સદ્દષ્ટિદ્વાઢિશિકા, (૨૫) ફ્લેશ-હાનોપાયાઝિશિકા, (૨૬) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.016102
Book TitleSankhyatmaka Kosh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2011
Total Pages126
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy